સંવાદ કોઇ પણ સંબંધોની પહેલી અને જરૂરી આવશ્યકતા હોય છે, તેમાં સાંભળવું, સમજણ, અરસપરસનું સન્માન અને ભાવનાઓ સામેલ હોય છે. સંક્ષિપ્તમાં કહીએ તો સંવાદ કરવાનો અર્થ એ છે કે કેવી રીતે આપવું છે અને કેવી રીતે પ્રાપ્ત કરવું છે. સૌથી વ્યવહારિક રીતે પરિભાષિત, આ વિચારોસૂચનાઓને પ્રસારિત કરવાની પ્રાકૃતિક પ્રક્રિયા છે અને એક નિશ્ચિત સમયમાં એક વ્યક્તિથી બીજી વ્યક્તિની ભાવનાઓને અભિવ્યક્ત કરવાનું માધ્યમ છે. આજની ભાગદોડ ભરેલી જિંદગી અને વધતી ટેકનોલોજીના સમયમાં બાળકો અને માતા-પિતા વચ્ચે સંવાદ ઘટતો જાય છે. કેટલીક વાર સંવાદ થાય છે તો તે પણ વોટ્સએપ ગ્રૂપના માધ્યમથી. આવા સંજોગોમાં પેરન્ટ્સ અને બાળકો વચ્ચે અંતર પણ વધતું જાય છે.
ચાણક્યનીતિ કહે છે કે સંતાનને લઇ દરેક માતા-પિતાએ ગંભીર અને જાગૃત રહેવું જોઇએ, સાથે બાળકોને સારા સંસ્કાર આપવાના પ્રયાસ પણ કરવા જોઇએ. હવે જરા વિચારો કે જ્યારે માતાપિતા અને બાળકો વચ્ચે સંવાદની કડી જ નબળી પડશે ત્યારે બાળકોને સારા સંસ્કાર કેવી રીતે મળી શકશે? બાળકો જ્યારે માતા-પિતાની ઉપેક્ષાનો શિકાર બને છે ત્યારે તેઓ એક એવી દુનિયા તરફ આગળ વધતાં જાય છે, જે ભવિષ્યમાં ચિંતાનું કારણ બને છે.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin July 26, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin July 26, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
હેર ફોલ થતો હોય તો અચૂક ખાવ આ વસ્તુઓ
બ્યુટી ટિપ્સ
દીકરી માટે પ્રેમ તો હોય જ, પરંતુ કોઈ પણ માતાએ ન કરવી જોઈએ આ ભૂલ
સાસરિયામાં કામ ન કરવાની સલાહ
મહાયુતિના નેતાઓ સાથે અમિત શાહની બેઠક બાદ મહારાષ્ટ્રના નવા CMની જાહેરાત વિરારોટો
ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણસિંહને મુખ્યપ્રધાનનું કોકડું ઉકેલવાની કપરી જવાબદારી સોંપાઈ
હેમંત સોરેન સાંજે ઝારખંડના મુખ્યપ્રધાનપદે શપથ લેશેઃ ઈન્ડિયા બ્લોકનું શક્તિ પ્રદર્શન જોવા મળશે
હેમંત સોરેન આજે એકલા શપથ લેશે, બાદમાં કેબિનેટનું વિસ્તરણ થાય તેવી શક્યતા
બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડ બાદ એક્શનઃ 30ની અટકાયત, છ પર વકીલતી હત્યાતો આક્ષેપ
પોલીસના એક્શનથી હિન્દુ સમુદાયમાં ભારે ડરતો માહોલ ફેલાયો
‘ફેંગલ' તોફાન ચક્રવાતમાં ફેરવાયુંઃ તામિલનાડુના અનેક જિલ્લાની શાળા-કોલેજો બંધ તંત્ર એલર્ટ
તામિલતાડુમાં જળબંબાકારતી સ્થિતિઃ અનેક ફલાઈટ મોડી પડી, ૭૫-૮૦ પ્રતિકિલોમીટરની ઝડપે પવન ફુંકાશે
RTOમાં સર્વરનાં ધાંધિયાં: હજારોનાં કામ ટલ્લે ચઢ્યાં
એપોઈન્ટમેન્ટ તો રિશેડ્યૂલ કરાઈ, પરંતુ અમારા ધક્કાનું શું? અરજદારો ભારે નારાજ
તસ્કરોનો ત્રાસઃ ગઠિયાઓએ ચાલુ ટ્રેનમાં વૃદ્ધ દંપતીના સાત લાખના દાગીના ચોરી લીધા
વૃદ્ધ દંપતી સૂઈ રહ્યું હતું ત્યારે ગઠિયાએ દાગીનાની ચોરી કરી: મણિતગર રેલવે સ્ટેશનમાં બેગ ચેક કરી ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું
શાળા ચોક્કસ સ્વેટર પહેરવા દબાણ કરશે તો હલ્લાબોલ
કોંગ્રેસ મેદાન માં ઊતરી વાલીઓની મદદ કરશે`
આજે તને જાનથી મારી નાખવાનો છે' કહી શખ્સ યુવકની પાછળ છરી લઈને દોડ્યો
યુવતીઓને જોતો આરોપ મૂકી યુવક પર હુમલો કર્યો રોડ પર ફિલ્મી દૃશ્યો સર્જાયાં