અમદાવાદ, બુધવાર
આગામી તા. ૧૩થી ૧૫ ઓગસ્ટ સુધી દેશનાં પ્રત્યેક ઘરમાં દેશની આન-બાન અને શાનનાં પ્રતીક સમા તિરંગાને ગર્વથી લહેરાવાશે. આ માટે વિશેષરૂપથી 'હર ઘર તિરંગા' અભિયાનને સમગ્ર ભારતમાં જોશભેર અને ઉત્સાહભેર હાથ ધરાયું છે. આમાં સ્વાભાવિકપણે ગુજરાતની આર્થિક રાજધાનીની ઓળખ ધરાવનાર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન પણ હોંશે હોંશે જોડાયું છે. અમદાવાદનાં લગભગ ૧૬.૫ લાખ ઘરમાં નાગરિકો ગૌરવભેર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે તે માટે તંત્ર આગળ આવ્યું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઠેર ઠેર તિરંગા દીઠ રૂ. ૩૦ના ભાવથી તેનું વેચાણ કરતાં કેન્દ્રો ઊભાં કરાયાં છે. હજારો લોકોમાં સ્વયંભૂ તિરંગો લેવાનો થનગનાટ જોવા મળ્યો છે. હવે શહેરના કોર્પોરેટરો પણ નાગરિકો માટેની સામાજિક જવાબદારીને ધ્યાનમાં રાખીને જાગૃત બન્યા છે. ૧૯૨ કોર્પોરેટરોનાં વાર્ષિક બજેટમાંથી કોર્પોરેટર દીઠ રૂ. ૫૦ હજારની રકમ ફાળવીને તેમાંથી તિરંગો વેચાતો લઈ પોતાના વોર્ડમાં લોકોમાં મફતમાં વિતરણ કરવાની દિશામાં શાસકો દ્વારા ચક્રો ગતિમાન કરાયાં છે.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin August 10, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin August 10, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત