નવી દિલ્હી, મંગળવાર
ગુજરાતની ચૂંટણી પહેલાં ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવીને ગુજરાતના બે જિલ્લા આણંદ અને મહેસાણામાં વસતા હિંદુ શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતની નાગરિકતા આપવાનો મહત્ત્વપૂર્ણ ફેંસલો કર્યો છે. સીએએ હેઠળ કાયદો નહીં બનવાથી ૧૯૫૫ના નાગરિકતા અધિનિયમ હેઠળ ત્રણ દેશમાંથી આવેલા લઘુમતીઓને એટલે કે બિનમુસ્લિમોને ગુજરાતમાં નાગરિકતા આપવામાં આવશે. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ સુધી આવેલા આ લઘુમતીઓને તેનો લાભ મળશે.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin November 01, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin November 01, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap