દેશ સાથે દગો: આર્મીના નામે એક હજારથી વધુ લોકોનાં બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યૂ
SAMBHAAV-METRO News|June 17, 2023
ગાંધીનગર RTOમાં એજન્ટોએ જમ્મુ-કાશ્મીરના વતનીઓનાં ફેક લાઈસન્સ બનાવી દીધાં હોવાનો પર્દાફાશ: આર્મી, CRPF, એરફોર્સ, BSF સહિતનાં સુરક્ષાદળોના બોગસ ડોક્યુમેન્ટ, રબર સ્ટેમ્પ જપ્તઃ ગાંધીનગર અને ચાંદખેડાના બે શખ્સની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી
દેશ સાથે દગો: આર્મીના નામે એક હજારથી વધુ લોકોનાં બોગસ ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યૂ

અમદાવાદ, શનિવાર

જમ્મુ-કાશ્મીર આતંકવાદીઓના સોફ્ટ ટાર્ગેટ પર રહ્યું છે ત્યારે ત્યાંના એક હજારથી પણ વધુ રહીશોના આર્મી જવાનના નામે બોગસ ડ્રાઇવિંગ લાઈસન્સ બની જતાં સુરક્ષા એજન્સીઓ ચિંતામાં મુકાઇ ગઇ છે.

પ્રતિબંધિત વિસ્તારમાં આરામથી જઇ શકે અને ખુફિયા માહિતી એકત્રિત કરી શકે તે હેતુસર જમ્મુ-કાશ્મીરના રહીશોએ બોગસ લાઈસન્સ બનાવી દીધું હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે કરતાં ગાંધીનગર આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતા બે શખ્સોની ધરપકડ કરી લીધી છે. બંને એજન્ટોએ બોગસ ડોક્યુમેન્ટના આધારે ગાંધીનગર આરટીઓનાં ડ્રાઇવિંગ લાઈસન્સ ઇશ્યૂ કરાવી આપ્યાં.

ક્રાઇમ બ્રાંચના પીઆઇ અને તેમના સ્ટાફને ઇન્ટેલિજન્સ સોર્સીસ દ્વારા ગુપ્ત બાતમી મળી હતી કે જમ્મુ-કાશ્મીરના રહીશો ગુનાઈત કાવતરાને અંજામ આપવા માટે આર્મી તેમજ સીઆરપીએફના નામે બોગસ ડ્રાઇવિંગ લાઈસન્સ અને ખોટા ડોક્યુમેન્ટ બનાવી રહ્યા છે.

ઇન્ટેલિજન્સ ઇનપુટ મળતાંની સાથે ક્રાઇમ બ્રાંચની ટીમ એક્ટિવ થઇ ગઇ હતી, જ્યા તેમને બાતમી મળી હતી કે ગાંધીનગર આરટીઓમાં એજન્ટ તરીકે કામ કરતા સંતોષસિંહ ચૌહાણ અને ધવલ રાવત નામના બે યુવકો જમ્મુ-કાશ્મીરના કેટલાક શકમંદોને મદદ કરી તેમનાં બોગસ લાઈસન્સ બનાવી રહ્યા છે.

Bu hikaye SAMBHAAV-METRO News dergisinin June 17, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

SAMBHAAV-METRO NEWS DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
SAMBHAAV-METRO News

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન

પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી

time-read
2 dak  |
January 27, 2024
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
SAMBHAAV-METRO News

લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ

લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ

time-read
3 dak  |
January 27, 2024
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
SAMBHAAV-METRO News

ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!

એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.

time-read
1 min  |
January 27, 2024
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
SAMBHAAV-METRO News

ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ

ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી

time-read
1 min  |
January 27, 2024
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
SAMBHAAV-METRO News

ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે

ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.

time-read
1 min  |
January 27, 2024
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
SAMBHAAV-METRO News

પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો

અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા

time-read
1 min  |
January 27, 2024
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
SAMBHAAV-METRO News

દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું

મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા

time-read
1 min  |
January 27, 2024
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
SAMBHAAV-METRO News

જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ

સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

time-read
1 min  |
January 27, 2024
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
SAMBHAAV-METRO News

અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.

સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું

time-read
2 dak  |
January 05, 2024
ગ્લેમર વર્લ્ડ
SAMBHAAV-METRO News

ગ્લેમર વર્લ્ડ

આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત

time-read
1 min  |
January 05, 2024