અમદાવાદ, શનિવાર
મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરભરમાં ગેરકાયદે બાંધકામો પર કોઈની પણ શેહશરમ રાખ્યા વિના બેધડકપણે હથોડા ઝીંકાઈ રહ્યા છે. ચોમાસાની ઋતુમાં તંત્રએ સતત ડિમોલિશન ડ્રાઈવ ચાલુ જ રાખી છે. સત્તાધીશોએ ગેરકાયદે બાંધકામો સામે તેને જમીનદોસ્ત કરવાની આકરી કાર્યવાહી હાથ ધરી હોવાથી આ બાબત અમદાવાદમાં ચર્ચાસ્પદ બની છે, જોકે અનેક લોકોએ તંત્રના ઓપરેશન ડિમોલિશનને મોકળા મને વધાવી પણ લીધું છે. દરમિયાન, પશ્ચિમ ઝોનના ચાંદખેડામાં એસ્ટેટ વિભાગે રહેણાક પ્રકારના ગેરકાયદે બાંધકામને તોડી નાખ્યું હોવાની વિગતો જાણવા મળી છે.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin July 15, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin July 15, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વ્યાજખોરતો ચક્રવ્યૂહઃ ૩૫ લાખતા બદલામાં વેપારી પાસે રૂ. બે કરોડના વ્યાજતી ઉઘરાણી
વ્યાજખોરોના ત્રાસથી વેપારી સ્યુસાઇડ તોટ લખી ઘર પરિવાર છોડીને નાસી ગયોઃ પોલીસે તપાસ શરૂ કરી
ગ્લેમર વર્લ્ડ
ઈન્ડસ્ટ્રી માધુરીને ‘મનહૂસ' માનતી હતીઃ ઈન્દ્રકુમાર
સુસવાટા મારતા ઠંડાગાર પવતોતી ઓચિંતી એન્ટ્રીથી લોકો ધ્રુજી ઊઠ્યા
અમદાવાદમાં વહેલી સવારે ધુમ્મસ અને ઠંડીનો એટેકઃ તાપમાન ઘટીને ૧૪.૨ ડિગ્રીએ પહોંચ્યું
બામ્બૂ પ્લાન્ટને ગ્રીન રાખવા શું કરશો
ગાર્ડનિંગ ટિપ્સ
૧૯ વર્ષનો હતો ત્યારે પપ્પા-મમ્મીને ઝઘડતાં જોયાં હતાં: જુનૈદ
જુનૈદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, ‘મારાં પેરન્ટ્સ અલગ થયાં ત્યારે હું આઠ વર્ષનો હતો
દેશનાં અનેક રાજ્યમાં વરસાદ અને ગાઢ ધુમ્મસતી આગાહી
દિલ્હી-NCRમાં વરસાદ હિમાચલમાં હિમવર્ષા અને કોલ્ડવેવનું એલર્ટ
માઇગ્રેનનો દુખાવો રહેતો હોય તો ડાયટમાં આ સામેલ કરો
હેલ્થ ટિપ્સ
અમેરિકામાં ૩૦૮ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સની ધરપકડ: તેમના પર હત્યા, બળાત્કાર-અપહરણનો આરોપ
સાત લાખથી વધુ ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ પર તવાઈ: ન્યૂયોર્કમાંથી ચાર બાંગ્લાદેશી પણ ઝડપાયા
આ વાનગી ખાવાની મજા તો કડકડતી ઠંડીમાં જ આવશે
રેસિપી
મોટો પડકાર: વણઉકલ્યા મર્ડર કેસનું ક્રાઈમ બ્રાંચે રિઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું.
ક્રાઈમ બ્રાંચે હત્યાના પાંચ અને આત્મહત્યા તથા અકસ્માતના ૧૦ કેસની તપાસ ફરીથી શરૂ કરી