૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધીમાં ૯૩ શંકાસ્પદ ખાધપદાર્થતા તમૂના લેવાયા
SAMBHAAV-METRO News|October 07, 2024
૧૭૭ ખાધ ધંધાકીય એકમોને નિયમોની અવગણતા બદલ નોટિસ ફટકારાઈ
૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધીમાં ૯૩ શંકાસ્પદ ખાધપદાર્થતા તમૂના લેવાયા

૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ૯૩ શંકાસ્પદ ખાદ્યપદાર્થના નમૂના લેવાયા હતા. ફૂડ વિભાગના વડા ડો. ભાવિન જોશીના નેતૃત્વ હેઠળ મીઠાઈના ૩૪, દૂધ અને તેની બનાવટના ૧૦, નમકીનનો એક, બેસન-સોજીના ચાર, ખાદ્યતેલના નવ, મસાલાના બે અને અન્ય ખાદ્ય વસ્તુઓના ૩૩ નમૂના આ સમયગાળા દરમિયાન ફૂડ વિભાગ દ્વારા લેવાયા હતા.

Bu hikaye SAMBHAAV-METRO News dergisinin October 07, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

SAMBHAAV-METRO NEWS DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં કોને મળશે તાજ?: કાલે ચૂંટણીના પરિણામો જાહેર થશે
SAMBHAAV-METRO News

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં કોને મળશે તાજ?: કાલે ચૂંટણીના પરિણામો જાહેર થશે

કેન્દ્રશાસિત પ્રદેશના એક્ઝિટ પોલનાં પરિણામો પણ સામે આવ્યાં છે.

time-read
1 min  |
October 07, 2024
અંબાજી દર્શન કરીને પરત જતી લક્ઝરી બસને અકસ્માતઃ પાંચતાં મોત, ર૫ ઘાયલ
SAMBHAAV-METRO News

અંબાજી દર્શન કરીને પરત જતી લક્ઝરી બસને અકસ્માતઃ પાંચતાં મોત, ર૫ ઘાયલ

ત્રિશૂળિયા ઘાટ ઉપર અકસ્માતઃ બસ પહેલાં થાંભલાને અથડાઈ ત્યાર બાદ મંદિરમાં ઘૂસી ગઈ

time-read
2 dak  |
October 07, 2024
મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધાતા વિજેતાઓ નક્કી કરવા માટે AMC દ્વારા ટીમો બતાવાઈ
SAMBHAAV-METRO News

મેયર વિજયપદ્મ ગરબા સ્પર્ધાતા વિજેતાઓ નક્કી કરવા માટે AMC દ્વારા ટીમો બતાવાઈ

ટ્રેડિશનલ ડ્રેસ અને ટ્રેડિશનલ ગરબા માટે ૪૦ માર્ક

time-read
1 min  |
October 07, 2024
૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધીમાં ૯૩ શંકાસ્પદ ખાધપદાર્થતા તમૂના લેવાયા
SAMBHAAV-METRO News

૨૯ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર સુધીમાં ૯૩ શંકાસ્પદ ખાધપદાર્થતા તમૂના લેવાયા

૧૭૭ ખાધ ધંધાકીય એકમોને નિયમોની અવગણતા બદલ નોટિસ ફટકારાઈ

time-read
1 min  |
October 07, 2024
ખાડિયા વોર્ડમાં પથ્થર પેવિંગ કામતાં ધાંધિયાંથી લોકો પરેશાન
SAMBHAAV-METRO News

ખાડિયા વોર્ડમાં પથ્થર પેવિંગ કામતાં ધાંધિયાંથી લોકો પરેશાન

મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરમાં રોજેરોજ પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઇટની સાથે-સાથે પથ્થર પેવિંગ જેવાં પ્રજાની સામાન્ય સુખાકારીને લગતાં કામો હાથ ધરવામાં આવે છે.

time-read
1 min  |
October 07, 2024
તહેવારોમાં દારૂની રેલમછેલઃ SMCએ SP રિંગ રોડથી દારૂનો જથ્થો ઝડપી લીધો
SAMBHAAV-METRO News

તહેવારોમાં દારૂની રેલમછેલઃ SMCએ SP રિંગ રોડથી દારૂનો જથ્થો ઝડપી લીધો

અસલાલીના બુટલેગરે દારૂનો જથ્થો મંગાવ્યો હતોઃ SMGએ ફિલ્મી સ્ટાઈલથી પીછો કરીને કાર રોકી

time-read
1 min  |
October 07, 2024
નવરાત્રીને નહીં લાગે ગુનાખોરીનું ગ્રહણ: શક્તિની રક્ષા કાજે પોલીસ રહેશે ખડેપગે
SAMBHAAV-METRO News

નવરાત્રીને નહીં લાગે ગુનાખોરીનું ગ્રહણ: શક્તિની રક્ષા કાજે પોલીસ રહેશે ખડેપગે

રાતે કોઈ વ્યક્તિ સતત તમારો પીછો કરતી હોય તો તરત જ પોલીસ અને પરિવારજનોને જાણ કરો.

time-read
4 dak  |
October 03, 2024
નવલાં નોરતાનો પ્રારંભઃ પૂજાપો, ચણિયાચોળી ગરબા સહિતની ખરીદી માટે ભારે ભીડ જામી
SAMBHAAV-METRO News

નવલાં નોરતાનો પ્રારંભઃ પૂજાપો, ચણિયાચોળી ગરબા સહિતની ખરીદી માટે ભારે ભીડ જામી

નવરાત્રીમાં મા દુર્ગા પાલખીમાં સવાર

time-read
2 dak  |
October 03, 2024
અંબાજી અને પાવાગઢમાં પહેલા નોરતાએ વહેલી સવારથી જ હજારો ભક્તો ઊમટ્યા
SAMBHAAV-METRO News

અંબાજી અને પાવાગઢમાં પહેલા નોરતાએ વહેલી સવારથી જ હજારો ભક્તો ઊમટ્યા

બોલ મારી અંબે, જય જય અંબે'ના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું

time-read
1 min  |
October 03, 2024
સ્ત્રીની વેશભૂષામાં વર્ષોથી ગરબા ગાતા ચાંદખેડાતા બલદેવ નાયક
SAMBHAAV-METRO News

સ્ત્રીની વેશભૂષામાં વર્ષોથી ગરબા ગાતા ચાંદખેડાતા બલદેવ નાયક

આ ભવાઈ કલાકાર નવરાત્રી દરમિયાન સ્ત્રીની વેશભૂષામાં વર્ષોથી ગરબા ગાઈને માઈભક્તોને આનંદિત કરતા આવ્યા છે.

time-read
1 min  |
October 03, 2024