અલીગઢના ટપ્પલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના એક્સપ્રેસ-વે પર ગઈ કાલે રાત્રે ટ્રક અને બસ વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયાં છે, જ્યારે દોઢ ડઝન લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. યમુના એક્સપ્રેસ-વે પર ખાનગી બસ ટ્રક સાથે અથડાઈ હતી. ખાનગી બસ દિલ્હીથી આઝમગઢ જઈ રહી હતી. ઘટનાની માહિતી મળતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને જેવરની કૈલાસ હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin Sambhaav METRO 21-11-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin Sambhaav METRO 21-11-2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
રશિયા કરી શકે છે કિવ પર ન્યુક્લિયર મિસાઈલ RS-26થી હુમલોઃ યુક્રેન ઇન્ટેલિજન્સ નો દાવો
૩૬,૦૦૦ કિલો વજન ધરાવતી મિસાઈલમાં ૧૫૦થી ૩૦૦ કિલો ટનનાં ચાર શસ્ત્રો સ્થાપી શકાશે
યમુના એક્સપ્રેસ-વે પર વોલ્વો બસ-ટ્રક વચ્ચે ટક્કર: પાંચનાં ઘટનાસ્થળે મોત
દોઢ ડઝન જેટલા લોકો અકસ્માતમાં ઘાયલ થયા
ઉત્તરથી દક્ષિણ સુધીનાં રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો
અનેક રાજ્ય પ્રતિકૂળ હવામાત, ધુમ્મસ, વરસાદ, પ્રદૂષણ અને હિમવર્ષા નો સામનો કરી રહ્યાં છે
ઉધના રેલવે સ્ટેશન પર રાજ્યનું પહેલું અર્બન ફોરેસ્ટ બનાવાયું
ફોરેસ્ટના કારણે હવાતાં ઝેરી તત્ત્વોને તાથવામાં સફળતાઃ અમદાવાદમાં પણ આવું ફોરેસ્ટ વિકસાવવાની તૈયારી
‘રોયલ વેડિંગ'નો ગજબ ટ્રેન્ડઃ રૂ. ૨૫ લાખથી લઈને ૧.૫ કરોડ સુધીના પેકેજની બોલબાલા
લગ્નમાં ભવ્ય સેટ, ટ્રેડિશનલ-કલ્ચરલ અને વૈદિક થીમતી ડિમાન્ડ વધી
સ્વચ્છતા એ જ અમારો સંકલ્પઃ AMC દ્વારા આજથી ટ્રીગર ઈવેન્ટનો પ્રારંભ
બે દિવસ સુધી અમદાવાદીઓને સૂકો અને ભીનો કચરો અલગ કરવા તથા સ્વચ્છતા રાખવાના મામલે સમજણ અપાશે
દિલ્હી સરકારે લાગુ કર્યુ WFH: ૫૦ ટકા કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા આદેશ
ગુરુગ્રામમાં કરોડોની કિંમતના એપાર્ટમેન્ટમાં રહેતા લોકો પણ ઝેરી હવાની ઝપટમાં
ઠંડે ઠંડે પાની સે નહાના ચાહીએઃ જો જો શિયાળામાં આમ કરતા હો તો સાવધાન
નહાવાનું પાણી કેવું હોવું જોઈએ?
લીંબુ પાણી અને ચિયા સીડ્સનો કોમ્બો વજન ઘટાડશે
ટિપ્સ એન્ડ ટ્રિક્સ
રાજકોટના પડઘરી પાસે પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ કલાકો બાદ પણ બેકાબૂ
ત્રણ જિલ્લામાંથી ફાયર ફાઈટર બોલાવાયાં, બપોર સુધી આગ પર કાબૂ મેળવાય તેવી શક્યતાઓ