દિવાળી બાદ શહેર પોલીસ પર ગ્રહણ લાગી ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક પછી એક ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે પોલીસ વિવાદમાં આવી છે. થોડા દિવસ પહેલાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાસે થયેલી યુવકની હત્યાનો વિવાદ હજુ શાંત નથી પડ્યો કે મોડી રાતે ચોરીનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઇ જતાં વધુ એક વિવાદ સર્જાયો છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ કામમાં એકદમ તલ્લીન હતા ત્યારે ચોરીનો એક આરોપી ચપળતાપૂર્વક જતો રહ્યો હતો. જ્યારે પોલીસ કર્મચારીને ખબર પડી ત્યારે તેને શોધવા માટે અનેક ટીમ બનાવી હતી.
શહેરમાં ચોરી, ચેઇન સ્નેચિંગ સહિતની ઘટનાઓ ખૂબ પ્રમાણ માં વધી રહી છે ત્યારે તેની સામે ડિટેક્શનનો રેશિયો ખૂબ ઓછો છે. કાગડાપીઠ પોલીસે ગઇ કાલે એક ઘરફોડ ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે મહામહેનતે ઝડપી લીધો હતો. પોલીસ સ્ટેશનમાં લોકઅપનો અભાવ હોવાથી આરોપીને પીએસઓ ટેબલની પાછળ બેસાડ્યો હતો. પીએસઓ સહિતના પોલીસ કર્મચારીઓ જ્યારે કામ કરી રહ્યા હતા ત્યારે ઘરફોડ ચોરીનો આરોપી ઊભો થયો હતો અને ચૂપચાપ નાસી ગયો હતો.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin November 22, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin November 22, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ખાખી પર ગ્રહણ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન ફરી વિવાદમાં, ચોરીનો આરોપી ફરાર થઈ ગયો
ફરાર આરોપીને પકડવા માટે પોલીસ તેમજ ક્રાઈમ બ્રાંચની ટીમ કામે લાગીઃ PSo વિરુદ્ધ ફરિયાદ
મણિપુરમાં CRPF તહેનાત ન હોત તો અનેક લોકોએ જીવ ગુમાવ્યો હોતઃ CM બિરેતસિંહ
એક દિવસ પહેલાં જ CRPFની ૧૧ કંપનીઓ મણિપુર પહોંચી હતી
ઉદયપુરમાં ફૂલ સ્પીડમાં ડમ્પરે રોંગ સાઈડ આવતી કારને ટક્કર મારી
પાંચનાં મોતઃ સ્થાનિકોની મદદથી મૃતદેહોને બહાર કઢાયા, પરિવારજનોને જાણ કરાઈ
કેનેડા બેકફૂટ પરઃ PM મોદી સામે સવાલ ઉઠાવતા રિપોર્ટ પર સરકારે કહ્યું, કોઈ પુરાવા કે માહિતી નથી
કેનેડાએ યુ-ટર્ન મારી પીએમ મોદી, જયશંકર અને અજિત ડોભાલને ક્લીનચિટ આપી
કોલકાતાથી પટણા જતી બસતો અકસ્માતઃ સાત લોકોનાં મોત
કોલકાતાથી પટણા જઈ રહેલી બસમાં લગભગ ૫૦ મુસાફર હતા
બંગાળની ખાડીમાં ફી તોળાયું ચક્રવાતનું સંકટઃ તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું ઍલર્ટ જારી
૫૫ કિમીતી ઝડપે તોફાતી પવત ફૂંકાશે, ૧૧ રાજ્યમાં તબાહી મચશેઃ હવામાત વિભાગતી મોટી આગાહી
દબંગ પોલીસઃ ૨૦૦થી વધુ કારમાં લગાવેલી બ્લેક ફિલ્મ ઉતારી, સંખ્યાબંધ હથિયાર પણ જપ્ત કર્યાં
પોલીસનું મોડી રાતે કોમ્બિંગઃ વાહનચાલકોને દંડ્યા, ઈન્ચાર્જ સીપી, જેસીપી, ડીસીપી, એસીપી સહિત પોલીસનો કાફલો તહેનાત
મારું સ્વચ્છ શહેરઃ ટ્રિગર ઈવેન્ટની સફળતા, ૧૬ હજાર અમદાવાદીઓએ ઈ-સંકલ્પ લીધા
૧૫ હજારથી વધુ ગૃહિણીએ સૂકાભીના કચરાની સમજ મેળવી
દરિયાઈ માર્ગે આવતાં કરોડોના ડ્રગ્સ પાછળ કુખ્યાત ડ્રગ્સ માફિયા હાજી સલીમનો હાથ
હાજી સલીમ કરાચીની રાહત છાવણીમાં બેસી ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છેઃ ગુજરાતમાં આવતાં ડ્રગ્સનાં કન્સાઈન્મેન્ટને 777/555/999 કોડવર્ડ આપવામાં આવ્યો
કાગળ પર ‘ગરીબ' બનેલા અમીરોનો પર્દાફાશ RTE હેઠળ લીધેલા ૧૪૦ એડમિશન રદ કરાયાં
સ્કૂલો દ્વારા ડીઈઓને લેખિતમાં ફરિયાદ થઈ હતી, જેતા હિયરિંગમાં હકીકત સામે આવી