![મિશન 31st:ડ્રગ્સ-દારૂતી હેરફેર રોકવા પોલીસે એક્શનનું એક્સિલેટર દબાવ્યું મિશન 31st:ડ્રગ્સ-દારૂતી હેરફેર રોકવા પોલીસે એક્શનનું એક્સિલેટર દબાવ્યું](https://cdn.magzter.com/1529404555/1732517455/articles/rjCyQny231732533878430/1732534208121.jpg)
‘મિશન 31st’આ શબ્દનો મતલબ પોલીસની સુનામી છે, જે આવનારા દિવસોમાં જોવા મળશે. ૩૧ ડિસેમ્બર વર્ષ ૨૦૨૪નો છેલ્લો દિવસ છે એટલે કેટલાંક યંગસ્ટર્સ તેને બાય બાય કરવા અને વર્ષ ૨૦૨૫ને આવકારવા માટે ડ્રગ્સદારૂ તેમજ હુક્કા પાર્ટીનું આયોજન કરતાં હોય છે, જેમને રોકવા પોલીસે મિશન 31st શરૂ કર્યું છે. યંગસ્ટર્સને રીઝવવા માટે બુટલેગર્સ-ડ્રગ્સ માફિયા એક મહિના પહેલાંથી તૈયારીઓ કરી લેતા હોય છે, જેમને રોકવા માટેનું ખાસ અભિયાન પોલીસ તેમજ તમામ સુરક્ષા એજન્સીઓએ કરી લીધું છે. ક્રિસમસનો તહેવાર શરૂ થાય એટલે યંગસ્ટર્સ પાર્ટી કરવાના મૂડમાં હોય છે ત્યારે આ તહેવારમાં બુટલેગર્સ અને ડ્રગ્સ માફિયા તગડા રૂપિયા કમાતા હોય છે. યંગસ્ટર્સ માટે બુટલેગર્સ અને ડ્રગ્સ માફિયાઓ નવેમ્બર મહિનાથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.
ડ્રગ્સ માફિયાઓ ગાંજો, એમડી, હેરોઇન, કોકેન, ચરસ સહિતના ડ્રગ્સનો સંગ્રહ કરતા હોય છે, જ્યારે બુટલેગર્સ દારૂનો જથ્થો એકત્રિત કરતા હોય છે. ગુનેગારો પોતાનો ઇરાદો પાર પાડે નહીં તે માટે સ્ટેટ મોનિટરિંગ સેલ, ક્રાઇમ બ્રાંચ, પ્રીવેન્શન ઓફ ક્રાઇમ બ્રાંચ, લોકલ ક્રાઇમ બ્રાંચ, સ્થાનિક પોલીસ એડીચોટીનું જોર લગાવતાં હોય છે. હાલ ડ્રગ્સ અને દારૂની હેરફેરને રોકવા માટે પોલીસે પોતાની એક્ટિવિટીનું એક્સિલેટર જોરથી દબાવી દીધું છે.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin November 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin November 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
શટલ રિક્ષામાં લૂંટ કરતી ટોળકીનો આતંક બે મિત્રોને છરી બતાવી ૩૬૦૦ની લૂંટ ચલાવી
કાલુપુર રેલવે સ્ટેશન પાસે બનેલો બનાવઃ પોલીસે સીસીટીવી ફૂટેજતા આધારે તપાસ શરૂ કરી
![બેવડી ઋતુથી રોગચાળામાં ઉછાળોઃ ડેન્ગ્યુ, શરદી-ખાંસી, તાવના કેસમાં સતત વધારો બેવડી ઋતુથી રોગચાળામાં ઉછાળોઃ ડેન્ગ્યુ, શરદી-ખાંસી, તાવના કેસમાં સતત વધારો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1997550/F1Rp_pbjg1739795078587/1739795520582.jpg)
બેવડી ઋતુથી રોગચાળામાં ઉછાળોઃ ડેન્ગ્યુ, શરદી-ખાંસી, તાવના કેસમાં સતત વધારો
સરકારી હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર અને ખાનગી દવાખાનાંમાં દર્દીઓની ભારે ભીડ
![દિલ્હી-NCR સહિત અનેક રાજ્યમાં વહેલી સવારે ચારની તીવ્રતાનો ભૂકંપઃ લોકો ગભરાઈને ઘર બહાર દોડી આવ્યા દિલ્હી-NCR સહિત અનેક રાજ્યમાં વહેલી સવારે ચારની તીવ્રતાનો ભૂકંપઃ લોકો ગભરાઈને ઘર બહાર દોડી આવ્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1997550/EIEnTmHz41739792264440/1739792657835.jpg)
દિલ્હી-NCR સહિત અનેક રાજ્યમાં વહેલી સવારે ચારની તીવ્રતાનો ભૂકંપઃ લોકો ગભરાઈને ઘર બહાર દોડી આવ્યા
સિક્કિમ, ઓડિશા, બિહાર, હરિયાણા અને બાંગ્લાદેશમાં પણ ધરા ધ્રૂજી
![વસંતૠતુ, ઉધરસ, શ્વાસ અને કફનાશક બહેડાં વસંતૠતુ, ઉધરસ, શ્વાસ અને કફનાશક બહેડાં](https://reseuro.magzter.com/100x125/articles/17203/1997550/cYCG_4Fvs1739794502001/1739795050183.jpg)
વસંતૠતુ, ઉધરસ, શ્વાસ અને કફનાશક બહેડાં
હવે કફ પ્રકોપ કરનારી ઋતુ આવી ગઈ છે. આ ઠેરઠેર જોવા મળતી ઉધરસની ઋતુ છે.
![હિમાલયમાં ભારે હિમવર્ષા-વરસાદથી ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં લોકો ઠંડીથી ધ્રૂજી ઊઠ્યા હિમાલયમાં ભારે હિમવર્ષા-વરસાદથી ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં લોકો ઠંડીથી ધ્રૂજી ઊઠ્યા](https://reseuro.magzter.com/100x125/articles/17203/1997550/X5BDEcToH1739789276362/1739792254009.jpg)
હિમાલયમાં ભારે હિમવર્ષા-વરસાદથી ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં લોકો ઠંડીથી ધ્રૂજી ઊઠ્યા
દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને યુપીના કેટલાક વિસ્તારમાં આજે વરસાદ થશે
![મહાકુંભ: ૨૬ ફેબ્રુઆરી સુધી સંગમ સ્ટેશન બંધ, WIP પાસ રદ મહાકુંભ: ૨૬ ફેબ્રુઆરી સુધી સંગમ સ્ટેશન બંધ, WIP પાસ રદ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1997550/L17g9jGF01739792677048/1739793250835.jpg)
મહાકુંભ: ૨૬ ફેબ્રુઆરી સુધી સંગમ સ્ટેશન બંધ, WIP પાસ રદ
મહાકુંભ મેળામાં ભારે ભીડના કારણે પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશન ૨૬ ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવ્યું છે.
![આજના યુગમાં તો દરેક વાતમાં સંતોષ કેળવવો પણ એક પ્રકારનું ‘તપ’ જ છે આજના યુગમાં તો દરેક વાતમાં સંતોષ કેળવવો પણ એક પ્રકારનું ‘તપ’ જ છે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1997550/vxqoFpCDr1739793683174/1739794245503.jpg)
આજના યુગમાં તો દરેક વાતમાં સંતોષ કેળવવો પણ એક પ્રકારનું ‘તપ’ જ છે
આપણા વડીલો વર્ષોથી સાચી સલાહ આપતા આવ્યા છે કે, કોઈ પણ મનુષ્યએ જીવનમાં હંમેશાં સંતોષની લાગણી રાખવી જોઈએ.
![નર્મદા કેનાલમાંથી મળી આવેલી તમામ લાશના કેસમાં પોલીસ ઊંડાણપૂર્વક ઈન્વેસ્ટિગેશન કરશે નર્મદા કેનાલમાંથી મળી આવેલી તમામ લાશના કેસમાં પોલીસ ઊંડાણપૂર્વક ઈન્વેસ્ટિગેશન કરશે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1997550/g5NXnWyY31739787258336/1739787688327.jpg)
નર્મદા કેનાલમાંથી મળી આવેલી તમામ લાશના કેસમાં પોલીસ ઊંડાણપૂર્વક ઈન્વેસ્ટિગેશન કરશે
કેનાલ આસપાસના રોડ પર ગુનાખોરીનું પ્રમાણ વધ્યું: ગાંધીનગર અને અમદાવાદ પોલીસ તપાસ કરશે
![અમેરિકાથી ડિપોર્ટ ભારતીયોની ત્રીજી ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પહોંચી: ૩૩ ગુજરાતીઓ સહિત ૧૧૨ લોકો સામેલ 33 અમેરિકાથી ડિપોર્ટ ભારતીયોની ત્રીજી ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પહોંચી: ૩૩ ગુજરાતીઓ સહિત ૧૧૨ લોકો સામેલ 33](https://reseuro.magzter.com/100x125/articles/17203/1997550/uw_nkaQCD1739793277423/1739793670016.jpg)
અમેરિકાથી ડિપોર્ટ ભારતીયોની ત્રીજી ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પહોંચી: ૩૩ ગુજરાતીઓ સહિત ૧૧૨ લોકો સામેલ 33
ગઈ કાલે આવેલી બીજી ફ્લાઈટમાં ૧૧૬ લોકો આવ્યાં હતા
![ફ્રીઝની ઉપર આ વસ્તુઓ કદી ન રાખો ફ્રીઝની ઉપર આ વસ્તુઓ કદી ન રાખો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1997550/7E6EihvVL1739794258548/1739794478463.jpg)
ફ્રીઝની ઉપર આ વસ્તુઓ કદી ન રાખો
તમે રેફ્રિજરેટરની અંદરની વસ્તુઓ પર ધ્યાન આપ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રેફ્રિજરેટરની ઉપર શું રાખવામાં આવે છે?