શિયાળાની મોડી શરૂઆત બાદ આખરે ગઈ કાલથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડીએ પ્રવેશ ર્યો હતો અને સમી સાંજ થી જ લોકોને ઘરમાં પુરાઈ રહેવાની ફરજ પડી હતી. આજે સવારે તો ઠંડીએ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રીતસર ભુક્કા બોલાવી દીધા છે અને મોટા ભાગનાં શહેરનોનું લઘુતમ તાપમાન નીચે ગગડી ગયું છે.
ખાસ કરીને કચ્છના નલિયા શહેરમાં તો સિઝનનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાતાં નલિયાવાસીઓ તોબા પોકારી ગયા હતા. નલિયામાં આજે સવારે ૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં લગભગ ત્રણ ડિગ્રી સેલ્સિયલ જેટલું ઓછું છે.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin December 10, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin December 10, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
બોગસની બોલબાલા: IRCTCના એજન્ટ બની નકલી ઈ-ટિકિટ બનાવવાનું કૌભાંડ
ગઠિયો રેલવે સ્ટેશનમાં કૌભાંડ આચરતો હતોઃ સંખ્યાબંધ મુસાફરતે ટિકિટ બતાવી આપી હોવાની શંકાઃ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સમગ્ર ગુજરાતમાં ઠંડીએ ભુક્કા બોલાવી દીધા નલિયાવાસીઓ ૬.૪ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયા
ડાંગમાં ૮.૨ ડિગ્રી અને દાહોદમાં ૯.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ
લંડનથી પાંચ દિવસ પહેલાં આવેલા યુવકતી અંગત મિત્રએ છરીતા ઘા ઝીંકી હત્યા કરી
યુવકે મિત્રની માતાને ગાળ બોલતાં હુમલો કરાયો મોડી રાતે છરીના ઘા ઝીંક્યા બાદ મિત્રએ ફોન પર ધમકી આપી
દુનિયાનો એક એવો જીવ, જે જીવનભર આંખ બંધ કરતો નથી
આ જીવ આપણી આસપાસ જ છે. અસલમાં માછલી એ જીવ છે, જે ક્યારેય આંખનું મટકું પણ મારતી નથી.
મૃત્યુ બાદ લાશમાં કયા ફેરફાર થાય છેઃ નર્સે જણાવેલી વાત સાંભળીને રૂવાંડાં ઊભાં થઈ જશે
અહો વૈચિત્ર્યમ્
મહેબૂબાતી દીકરીનાં નિવેદન પર સંતો ભડક્યા, કહ્યું ‘પાકિસ્તાન જતાં રહો'
ઈપ્તિજા મુફ્તીના હિન્દુત્વ વિરોધી નિવેદનથી વિવાદ
મુંબઈમાં બેસ્ટની બસે ૫૦ લોકોને કચડી નાખ્યાઃ સાતના મોત, ૪૩થી વધુ ઘાયલ
આરોપી ડ્રાઈવર સંજય મોરે સોમવારે પહેલી જ વાર બસ ચલાવી રહ્યો હતો
મહેબૂબાની દીકરીનાં નિવેદન પર સંતો ભડક્યા, કહ્યું ‘પાકિસ્તાન જતાં રહો'
ઈપ્તિજા મુફ્તીનાં હિન્દુત્વ વિરોધી નિવેદનથી વિવાદ
ફિલિપાઈન્સના કાનલોન જ્વાળામુખીમાં વિસ્ફોટઃ ૮૭,૦૦૦ લોકોનું રેસ્ક્યુ કરાયું
આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો, 3000 મીટર સુધી મોજાં ઊછળ્યાં
ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ગગડ્યો: પહાડો બરફની ચાદરથી ઢંકાયા, માઈનસ તાપમાનમાં પ્રવાસીઓને મોજ પડી
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરતા પહાડી પ્રદેશોમાં ભારે હિમવર્ષાની આગાહી જારી