કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરને બોગસ ઇ-ટિકિટ બનાવીને ચીટિંગ કરતા શખ્સનો પર્દાફાશ થયો છે. ગઠિયો પોતે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન એજન્ટ હોવાનું કહીને રેલવે સ્ટેશન પર રિઝર્વેશનની લાઇનમાં ઊભેલા મુસાફરનો સંપર્ક કરતો હતો અને તેને સ્પેશિયલ કોટામાંથી ટિકિટ કરાવી આપીશ તેમ કહીને ચીટિંગ આચરતો હતો. ગાંધીધામમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને આસામ જવાનું હોવાથી તે રિઝર્વેશન કાઉન્ટર ૫૨ ઊભો હતો, ત્યારે આ એજન્ટે તેનો સંપર્ક કર્યો હતો. યુવકને ઇ-ટિકિટ આપી દીધા બાદ તેને શંકા જતાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)નો સંપર્ક કર્યો હતો. જેમાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.
(આઈઆરસીટીસી)નો ગાંધીધામ ખાતે આવેલા લીલાશા સર્કલ પાસે રહેતા રંગાજી રામરાવ નાયડુએ કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ઉપેન્દ્ર ત્રિવેદી (રહે. રેવા મધ્ય પ્રદેશ) વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. રંગાજી મૂળ આંધ્રપ્રદેશના પલકોલ્લુ મંડલમ્ જિલ્લાનો રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી ગાંધીધામમાં રહીને અભ્યાસ કરે છે. તારીખ ૭ ડિસેમ્બરના રોજ રંગાજી અમદાવાદ આવ્યો હતો અને તેને કાલુપુર રેલવે સ્ટેશનથી આસામના ગુવાહાટી ખાતે જવાનું હતું.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin December 11, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin December 11, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
દેશનાં ૧૪ રાજ્યમાં ગાઢ ધમ્મસ અને ઠંડીનું એલર્ટ
બિહાર, ઝારખંડ-બંગાળમાં ગાઢ ધુમ્મસતી ચાદર કેદારનાથ અને બદરીનાથધામ બરફથી ઢંકાયાં
૪૮ કલાકમાં ૪૮૦ એરસ્ટ્રાઈકઃ ઈઝરાયલે અસદના સમર્થકોનાં ૮૦ ટકા સૈન્ય ઠેકાણાં તબાહ કરી દીધાં
ઈઝરાયલ સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, પણ ખરાબ લાઈફસ્ટાઈલઃ નડ્ડાએ સંસદમાં ICMRનો રિપોર્ટ રજૂ કર્યો
રિસર્ચમાં ૧૯ રાજ્યનાં સેમ્પલ લેવામાં આવ્યાં
સીરિયામાં તખ્તાપલટ બાદ ભારત હવે એક્શનમાં ૭૫ લોકોને એરલિફ્ટ કરી સુરક્ષિત બહાર કાઢ્યા
લેબેનોન થઈને ઈન્ડિયા લવાશેઃ અન્ય નાગરિકોને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા સલાહ
કોમ્બિંગ નાઈટમાં રાહત મળતાં બુટલેગર્સ એક્ટિવ થયાઃ ક્રાઈમ બ્રાંચે ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો
જૂના વાડજ અને નવા નરોડામાં આવેલાં મકાનમાં ક્રાઈમ બ્રાંચતા દરોડાઃ દારૂનો જથ્થો જપ્ત
વેજલપુર પોલીસચોકી પાસેથી અમૂલની ગાડીમાંથી દૂધનાં ૧૯ કેરેટની ઉઠાંતરી
રાતના નવ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં ચોર દૂધતાં કેરેટની ચોરી કરીને નાસી ગયાઃ પોલીસે તપાસ શરૂ કરી
આજે ગીતા જયંતી અને મોક્ષદા એકાદશીની ભાવભેર ઉજવણી
શ્રદ્ધાળુઓ એકત્રિત થઈ મંદિર પરિસરમાં સાંજે શ્રીમદ્ ભગવદ્ગીતા'નું પઠન કરશે
શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં કરોડો રૂપિયાની ઉચાપતના કૌભાંડમાં ED-CBI તપાસ કરશે -
બોગસ પાસબુક બનાવીને રોકાણકારોના કરોડો રૂપિયાનું રોકાણ અન્ય મિલકતોમાં કરાયું: શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું હતું
બોગસની બોલબાલા: IRCTCના એજન્ટ બની નકલી ઈ-ટિકિટ બનાવવાનું કૌભાંડ
ગઠિયો રેલવે સ્ટેશનમાં કૌભાંડ આચરતો હતોઃ સંખ્યાબંધ મુસાફરતે ટિકિટ બતાવી આપી હોવાની શંકાઃ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
સમગ્ર ગુજરાતમાં ઠંડીએ ભુક્કા બોલાવી દીધા નલિયાવાસીઓ ૬.૪ ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયા
ડાંગમાં ૮.૨ ડિગ્રી અને દાહોદમાં ૯.૫ ડિગ્રી ઠંડી નોંધાઈ