વહેલી સવારે ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવી દીધાઃ પાંચ ડિગ્રી સાથે નલિયા ‘ઠંડુગાર'
SAMBHAAV-METRO News|December 11, 2024
રાજકોટમાં સિઝનમાં પહેલી વાર ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગગડીને ૯.૭ ડિગ્રીએ પહોંચ્યો
વહેલી સવારે ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવી દીધાઃ પાંચ ડિગ્રી સાથે નલિયા ‘ઠંડુગાર'

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગાત્રો થિજાવતી કડકડતી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રુજી ઊઠ્યા છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં બરફીલા પવન ફૂંકાતાં જનજીવન ભારે પ્રભાવિત થયેલું જોવા મળી રહ્યું છે. લોકો વહેલી સવારે અને સાંજે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે તાપણાં અને ગરમ કપડાંનો સહારો લેતા દેખાઈ રહ્યા છે. આજે વહેલી સવારે ફૂંકાયેલા ઠંડાગાર પવનોએ લોકોને સિઝનની સૌથી ઠંડી સવારનો અનુભવ કરાવ્યો હતો. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોનું લઘુતમ તાપમાન નીચે ગગડ્યું છે. કચ્છના નલિયામાં તો આજે સવારે પાંચ ડિગ્રી ઠંડી નોંધાતાં નલિયાવાસીઓ થથરી ઊઠ્યા હતા, બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતાં સિઝનનું સૌથી ઓછું ૯.૭ ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને રાજકોટવાસીઓ ઠૂંઠવાઈ ગયા હતા. રાજકોટમાં આ સિઝનમાં પહેલી વાર ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગગડ્યો છે.

Bu hikaye SAMBHAAV-METRO News dergisinin December 11, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

SAMBHAAV-METRO NEWS DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
મેમો આપતાં જ રિક્ષાચાલકે મારે આત્મહત્યા કરવી છે' તેમ કહી માથું દીવાલમાં અથડાવ્યું
SAMBHAAV-METRO News

મેમો આપતાં જ રિક્ષાચાલકે મારે આત્મહત્યા કરવી છે' તેમ કહી માથું દીવાલમાં અથડાવ્યું

રિક્ષાચાલકે પુત્ર સાથે મળીને બીબીસી માર્કેટ રોડ માથે લીધોઃ અર્ધ નગ્ન થઈને જાહેર રોડ પર તમાશો કરતાં ફરિયાદ

time-read
2 dak  |
December 11, 2024
વહેલી સવારે ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવી દીધાઃ પાંચ ડિગ્રી સાથે નલિયા ‘ઠંડુગાર'
SAMBHAAV-METRO News

વહેલી સવારે ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવી દીધાઃ પાંચ ડિગ્રી સાથે નલિયા ‘ઠંડુગાર'

રાજકોટમાં સિઝનમાં પહેલી વાર ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગગડીને ૯.૭ ડિગ્રીએ પહોંચ્યો

time-read
2 dak  |
December 11, 2024
દેશનાં ૧૪ રાજ્યમાં ગાઢ ધમ્મસ અને ઠંડીનું એલર્ટ
SAMBHAAV-METRO News

દેશનાં ૧૪ રાજ્યમાં ગાઢ ધમ્મસ અને ઠંડીનું એલર્ટ

બિહાર, ઝારખંડ-બંગાળમાં ગાઢ ધુમ્મસતી ચાદર કેદારનાથ અને બદરીનાથધામ બરફથી ઢંકાયાં

time-read
2 dak  |
December 11, 2024
૪૮ કલાકમાં ૪૮૦ એરસ્ટ્રાઈકઃ ઈઝરાયલે અસદના સમર્થકોનાં ૮૦ ટકા સૈન્ય ઠેકાણાં તબાહ કરી દીધાં
SAMBHAAV-METRO News

૪૮ કલાકમાં ૪૮૦ એરસ્ટ્રાઈકઃ ઈઝરાયલે અસદના સમર્થકોનાં ૮૦ ટકા સૈન્ય ઠેકાણાં તબાહ કરી દીધાં

ઈઝરાયલ સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે

time-read
2 dak  |
December 11, 2024
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, પણ ખરાબ લાઈફસ્ટાઈલઃ નડ્ડાએ સંસદમાં ICMRનો રિપોર્ટ રજૂ કર્યો
SAMBHAAV-METRO News

અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, પણ ખરાબ લાઈફસ્ટાઈલઃ નડ્ડાએ સંસદમાં ICMRનો રિપોર્ટ રજૂ કર્યો

રિસર્ચમાં ૧૯ રાજ્યનાં સેમ્પલ લેવામાં આવ્યાં

time-read
2 dak  |
December 11, 2024
સીરિયામાં તખ્તાપલટ બાદ ભારત હવે એક્શનમાં ૭૫ લોકોને એરલિફ્ટ કરી સુરક્ષિત બહાર કાઢ્યા
SAMBHAAV-METRO News

સીરિયામાં તખ્તાપલટ બાદ ભારત હવે એક્શનમાં ૭૫ લોકોને એરલિફ્ટ કરી સુરક્ષિત બહાર કાઢ્યા

લેબેનોન થઈને ઈન્ડિયા લવાશેઃ અન્ય નાગરિકોને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા સલાહ

time-read
1 min  |
December 11, 2024
કોમ્બિંગ નાઈટમાં રાહત મળતાં બુટલેગર્સ એક્ટિવ થયાઃ ક્રાઈમ બ્રાંચે ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો
SAMBHAAV-METRO News

કોમ્બિંગ નાઈટમાં રાહત મળતાં બુટલેગર્સ એક્ટિવ થયાઃ ક્રાઈમ બ્રાંચે ઘરમાંથી દારૂનો જથ્થો ઝડપ્યો

જૂના વાડજ અને નવા નરોડામાં આવેલાં મકાનમાં ક્રાઈમ બ્રાંચતા દરોડાઃ દારૂનો જથ્થો જપ્ત

time-read
2 dak  |
December 11, 2024
વેજલપુર પોલીસચોકી પાસેથી અમૂલની ગાડીમાંથી દૂધનાં ૧૯ કેરેટની ઉઠાંતરી
SAMBHAAV-METRO News

વેજલપુર પોલીસચોકી પાસેથી અમૂલની ગાડીમાંથી દૂધનાં ૧૯ કેરેટની ઉઠાંતરી

રાતના નવ વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીમાં ચોર દૂધતાં કેરેટની ચોરી કરીને નાસી ગયાઃ પોલીસે તપાસ શરૂ કરી

time-read
1 min  |
December 11, 2024
આજે ગીતા જયંતી અને મોક્ષદા એકાદશીની ભાવભેર ઉજવણી
SAMBHAAV-METRO News

આજે ગીતા જયંતી અને મોક્ષદા એકાદશીની ભાવભેર ઉજવણી

શ્રદ્ધાળુઓ એકત્રિત થઈ મંદિર પરિસરમાં સાંજે શ્રીમદ્ ભગવદ્ગીતા'નું પઠન કરશે

time-read
1 min  |
December 11, 2024
શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં કરોડો રૂપિયાની ઉચાપતના કૌભાંડમાં ED-CBI તપાસ કરશે -
SAMBHAAV-METRO News

શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં કરોડો રૂપિયાની ઉચાપતના કૌભાંડમાં ED-CBI તપાસ કરશે -

બોગસ પાસબુક બનાવીને રોકાણકારોના કરોડો રૂપિયાનું રોકાણ અન્ય મિલકતોમાં કરાયું: શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસના બે અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ આચરવામાં આવ્યું હતું

time-read
2 dak  |
December 11, 2024