વેજલપુર પોલીસે કિન્નરોતી ફરિયાદ નહીં લેતાં તોફાન મચાવ્યું અને પથ્થરમારો કર્યો
SAMBHAAV-METRO News|January 10, 2025
કિન્નરોએ પોલીસ પર ફરિયાદ નોંધવા માટે દબાણ કર્યુ એક કિન્નરે પેટ્રોલ છાંટીને આપઘાત કરવાની ચીમકી આપી
વેજલપુર પોલીસે કિન્નરોતી ફરિયાદ નહીં લેતાં તોફાન મચાવ્યું અને પથ્થરમારો કર્યો

છેડતી-લૂંટ સહિતની ખોટી ફરિયાદ કરવા માટે આવેલા કિન્નરોના ઝૂંડે પોલીસ સ્ટેશન માથે લેતાં ચકચાર મચી ગઈ છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં પોલીસે કિન્નરોની ફરિયાદ નહીં લેતાં મામલો બીચક્યો છે. કિન્નરોએ પોલીસ સ્ટેશનમાં તોફાન મચાવીને પથ્થરમારો કર્યો હતો, જેમાં સરકારી પ્રોપર્ટીને નુકસાન થયું હતું. એક મહિલાની છેડતી થઈ હોવાની ફરિયાદ લઈને કિન્નરો વેજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા.

કિન્નરોની રજૂઆતમાં પોલીસને કોઈ તથ્ય નહીં લાગતાં અંતે ફરિયાદ લેવાનો ઇનકાર કરી દીધો હતો. ફરિયાદ નહીં લેતાં પોલીસ સ્ટેશનમાં કિન્નરોએ ધમાલ મચાવી દીધી હતી. પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સોનમ દે મેમણ, કામિની દે, સિલ્ક દે, હિના દે, નગમાબાનુ વિરુદ્ધ સરકારી મિલકતને નુકસાન પહોંચાડીને આતંક મચાવવાની ફરિયાદ કરી છે. ગઈ કાલે બપોરે કેટલાક કિન્નરો એક મહિલા ને લઈ વેજલપુર પોલીસ સ્ટેશન આવ્યા હતા.

Bu hikaye SAMBHAAV-METRO News dergisinin January 10, 2025 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

SAMBHAAV-METRO NEWS DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો'ની મજા માણવા માટે હવે ફક્ત બે દિવસ બાકી
SAMBHAAV-METRO News

અમદાવાદ ઈન્ટરનેશનલ ફ્લાવર શો'ની મજા માણવા માટે હવે ફક્ત બે દિવસ બાકી

લોકોનો જોરદાર પ્રતિસાદ જોતાં આજે અને કાલે એટલે કે ૨૫ અને ૨૬ જાન્યુઆરીએ પણ ફ્લાવર શો ચાલુ રખાશે

time-read
1 min  |
January 25, 2025
પ્રજાસત્તાક દિત પર વીરતા પુરસ્કારોની જાહેરાતઃ ૯૪૨ બહાદુર સૈતિકને એવોર્ડ એનાયત કરાશે
SAMBHAAV-METRO News

પ્રજાસત્તાક દિત પર વીરતા પુરસ્કારોની જાહેરાતઃ ૯૪૨ બહાદુર સૈતિકને એવોર્ડ એનાયત કરાશે

રાજ્યવાર પુરસ્કારોની યાદી

time-read
1 min  |
January 25, 2025
૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આવતી કાલે તાપી-વ્યારા ખાતે કરવામાં આવશે
SAMBHAAV-METRO News

૭૬મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આવતી કાલે તાપી-વ્યારા ખાતે કરવામાં આવશે

ત્રિરંગા દુપટ્ટા, સ્કાર્ફ, બ્રોચ, સાડી, ત્રિરંગા કલરના શર્ટ, ઝભ્ભા મલર અને કેપ વગેરેની ખરીદી શરૂ

time-read
2 dak  |
January 25, 2025
રાયપુરના સ્પોર્ટ્સ સંકુલને પોલીસે મુદ્દામાલનું ‘ગોડાઉન’ બતાવી દીધું! અમદાવાદ, શનિવાર A
SAMBHAAV-METRO News

રાયપુરના સ્પોર્ટ્સ સંકુલને પોલીસે મુદ્દામાલનું ‘ગોડાઉન’ બતાવી દીધું! અમદાવાદ, શનિવાર A

શ્યામજી કૃષ્ણ વર્મા રમતગમત, સાંસ્કૃતિક તથા વાણિજ્યિક સંકુલ હાલ મુદ્દામાલ મૂક્યા સિવાય કોઈ કામતું નથી રહ્યું

time-read
2 dak  |
January 25, 2025
સાડીને મોડર્ન લુક આપશે પ્રિન્ટેડ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ
SAMBHAAV-METRO News

સાડીને મોડર્ન લુક આપશે પ્રિન્ટેડ કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ

ટ્રેડિશનલ પ્રિન્ટેડ બ્લાઉઝ

time-read
2 dak  |
January 24, 2025
બાળકોના ઉછેર માટે કેમ શ્રેષ્ઠ છે પાંડા પેરન્ટિંગ જાણો તેના ફાયદા
SAMBHAAV-METRO News

બાળકોના ઉછેર માટે કેમ શ્રેષ્ઠ છે પાંડા પેરન્ટિંગ જાણો તેના ફાયદા

પેરન્ટિંગ

time-read
1 min  |
January 24, 2025
અમાનતુલ્લા ખાનતા દીકરા વિરુદ્ધ ગુનો દાખલ: બાઈક છોડીને ભાગી ગયો
SAMBHAAV-METRO News

અમાનતુલ્લા ખાનતા દીકરા વિરુદ્ધ ગુનો દાખલ: બાઈક છોડીને ભાગી ગયો

પોલીસે આમ આદમી પાર્ટી (આપ)ના ધારાસભ્ય અમાનતુલ્લા ખાનના પુત્રનું બાઇક જપ્ત કર્યું છે.

time-read
1 min  |
January 24, 2025
કચ્છમાં ફરી કડકડતી ઠંડીનો ચમકારો નલિયામાં ૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન
SAMBHAAV-METRO News

કચ્છમાં ફરી કડકડતી ઠંડીનો ચમકારો નલિયામાં ૭.૨ ડિગ્રી લઘુતમ તાપમાન

૨૭ જાન્યુઆરી સુધીમાં પવનની દિશા બદલાશે અને ઉત્તર ગુજરાત તથા કચ્છમાં શીતલહેર ફરી વળશે

time-read
2 dak  |
January 24, 2025
દિલ્હી-યુપીમાં ફરી વરસાદ થવાની આગાહીઃ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હાડ થિજાવતી ઠંડીનો કહેર
SAMBHAAV-METRO News

દિલ્હી-યુપીમાં ફરી વરસાદ થવાની આગાહીઃ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હાડ થિજાવતી ઠંડીનો કહેર

દેશનાં ૧૪ રાજ્ય માટે ગાઢ ધુમ્મસનું એલર્ટ

time-read
1 min  |
January 24, 2025
લાલ દરવાજાથી ઝડપાયેલા ૨૭ લાખના MD ડ્રગ્સનું ગેંગસ્ટરના સંબંધી સાથે કનેક્શન
SAMBHAAV-METRO News

લાલ દરવાજાથી ઝડપાયેલા ૨૭ લાખના MD ડ્રગ્સનું ગેંગસ્ટરના સંબંધી સાથે કનેક્શન

૯૦ના દાયકાના કુખ્યાત ગેંગસ્ટરતો ભત્રીજો ડ્રગ્સકાંડનો માસ્ટરમાઈન્ડઃ એટીએસની ટીમે આ દિશામાં સઘત તપાસ શરૂ કરી

time-read
2 dak  |
January 24, 2025