સેક્સી ફિગરથી કરો ઈમ્પ્રેસ
Grihshobha - Gujarati|April 2023
જો તમે પણ તમારી સુંદરતાથી લોકોની પ્રશંસા મેળવવા ઈચ્છો છો, તો આ જાણકારી તમારા માટે જ છે..
સેક્સી ફિગરથી કરો ઈમ્પ્રેસ

શરત કટારિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘દમ લગા કે હઈશા’ માં આયુષ્યમાન ખુરાનાનું ભૂમિ પેડણેકર સાથે લગ્ન તો થાય છે, પરંતુ પતિ માટે પત્નીની શારીરિક સુંદરતા વધારે મહત્ત્વ ધરાવતી હોય છે. સ્થૂળ તથા દેખાવે ઓછી સુંદર હોવાથી તે તેને પ્રેમ નથી કરી શકતો.

કોઈ ગમે તેટલું ફેર કેમ ન હોય, પરંતુ જો ફિગર સારું ન હોય તો પોતાનો જાદૂ નહીં ચલાવી ન શકે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ બેબ્રાસ્કા લિંકન તરફથી ૨૪ મહિલાઓને લઈને એક અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં જોવા મળ્યું હતું કે મહિલાઓએ બીજી મહિલાઓને જોવા દરમિયાન તેમના ચહેરાના બદલે તેમના હિપ્સ અને બ્રેસ્ટને વધારે સમય સુધી જોયા હતા અને અંદાજ લગાવ્યો હતો કે તે કેટલી એટ્રેક્ટિવ છે.

કમરની નીચે, પેટની પાસે, હિપ્સની આસપાસ ફેટ જમા થતા સ્થૂળતા દેખાવા લાગે તો ખરાબ જરૂર લાગે છે. કેટલીક છોકરીઓમાં હિપ્સની આસપાસ ફેટ જેનેટિક કારણોથી થાય છે, તો કેટલાકમાં સ્થૂળતા ખોટી જીવનશૈલીના લીધે આવે છે. લગ્ન પછી પણ પતિ પોતાની પત્નીના બેડોળ ફિગર બાબતે કોમેન્ટ કરતા હોય છે.

જો હિપ મોટા અને બેડોળ શેપમાં હોય અને ત્યાં વધારે ફેટ જમા થઈ હોય, તો તેના લીધે યુવતીનો કોન્ફિડન્સ ઓછો થઈ જાય છે. હવે કોસ્મેટિક્સ સર્જરીથી ફિગરને સેક્સી તથા એટ્રેક્ટિવ બનાવીને પોતાના ઠુમકાથી પાર્ટનરને ફર્સ્ટ નાઈટ પર ઈમ્પ્રેસ કરી શકાય છે.

કોસ્મેટિક પ્લાસ્ટિક સર્જરી એક એવી મેડિકલ ટેક્નિક છે જે સરળ અને સુરક્ષિત ટ્રીટમેન્ટ છે. બળવાના નિશાનને દૂર કરવાના હોય, નોઝની સર્જરી કરાવવી હોય, ફેસ લિફ્ટ કરાવવો હોય કે પછી હિપ્સને સેક્સી બનાવવી હોય. આ સર્જરીથી બધું શક્ય છે. માત્ર ચહેરાની નહીં, પણ શરીરના દરેક ભાગની સુંદરતા વધારી શકાય છે.

અપોલો હોસ્પિટલના કોસ્મેટિક વિભાગના એક સીનિયર કંસલ્ટંટ જણાવે છે કે આજે દરેક છોકરી પ્રિયંકા ચોપરા તથા દીપિકા પાદુકોણ જેવું ફિગર મેળવવા ઈચ્છે છે. જોકે છોકરાઓ તો મલ્લિકા શેરાવત તથા શર્લિન ચોપરા જેવું ફિગર ધરાવતી પાર્ટનરની ઈચ્છા રાખે છે.

છેલ્લા થોડાક વર્ષમાં બોટોક્સ લગાવવાથી લઈને ચહેરા પરની બારીક રેખાઓ દૂર કરાવવા, લાઈપોસક્શન કરાવવા, બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવવા, ફુલ બોડી લેસર ટ્રીટમેન્ટ લેવા, હોઠ અથવા નાકને યોગ્ય આકાર આપવા, તેમજ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર છોકરીઓની સંખ્યા અનેકગણી વધી ગઈ છે.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin April 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin April 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 dak  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 dak  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 dak  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 dak  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 dak  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 dak  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 dak  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 dak  |
October 2024
સમાચારદર્શન
Grihshobha - Gujarati

સમાચારદર્શન

અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.

time-read
2 dak  |
October 2024
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો

time-read
5 dak  |
October 2024