CATEGORIES
فئات
![નવાજની નારાજગી](https://reseuro.magzter.com/100x125/articles/6504/980921/UKSuDbH2o1655968758640/crp_1655971525.jpg)
નવાજની નારાજગી
મેં ફિલ્મ ‘મંટો’માં મુખ્ય ભૂમિકા ભજવી હતી, પણ તેને જોવા માટે કેટલા લોકો ગયા?: નવાજુદ્દીન સિદ્દીકી
![સંજય દત્તની ‘ઘુડચઢી'માં રવિના ટંડન](https://reseuro.magzter.com/100x125/articles/6504/980921/Rg8-TYPLz1655969002002/crp_1655971523.jpg)
સંજય દત્તની ‘ઘુડચઢી'માં રવિના ટંડન
ફિલ્મોમાં આવતા પહેલાં રવિના ટંડન સ્ટુડિયોમાં કામ કરતી હતી અને ફરસ સાફ કરતી હતી
![પાગલ બળાત્કારી](https://reseuro.magzter.com/100x125/articles/6504/980921/FDZhQplhp1655970652288/crp_1655971712.jpg)
પાગલ બળાત્કારી
પ્રોસીક્યુશનની ચાર્જશીટથી બળાત્કાર સાબિત થઈ રહ્યો હતો. તે અપરાધી પણ આ વાત સ્વીકારી રહ્યો હતો કે તેના દ્વારા બળાત્કાર થયો છે, પરંતુ બળાત્કાર સમયે તે પાગલ હતો. તે સમયે શું કરી રહ્યો હતો અને તેનું પરિણામ શું આવશે, એ સમજવામાં નિષ્ફળ હતો
![છૂટાછેડા મુશ્કેલ કેમ છે કે..](https://reseuro.magzter.com/100x125/articles/6504/980921/12VlQ6Pc31655970055950/crp_1655971526.jpg)
છૂટાછેડા મુશ્કેલ કેમ છે કે..
છૂટાછેડા લગ્નની જેમ ૨-૪ દિવસમાં થવા લાગે, તો ૫૦ ટકા પત્ની સસ્તા રેશનિંગની દુકાનની જેમ અદાલતમાં લાઈન લગાવતી જોવા મળશે
!['ગરુડે' તો મારી ચાલ જ બદલી દીધી - ફૈઝલ ખાન](https://reseuro.magzter.com/100x125/articles/6504/980921/soqSjiSkK1655969438093/crp_1655971527.jpg)
'ગરુડે' તો મારી ચાલ જ બદલી દીધી - ફૈઝલ ખાન
ફૈઝલ ખાને વર્ષ ૨૦૧૩ માં ઐતિહાસિક ટેલિવિઝન સીરિયલ ‘ભારત કે વીર પુત્ર મહારાણા પ્રતાપ’ માં બાળ મહારાણા પ્રતાપનો અભિનય નિભાવ્યો હતો
![ડેટ, રેપ, ડ્રગ્સ છોકરીઓને મળેલી અઝાદી પર અંકુશ](https://reseuro.magzter.com/100x125/articles/6504/934983/sLBhh1lAX1653926586728/crp_1653993810.jpg)
ડેટ, રેપ, ડ્રગ્સ છોકરીઓને મળેલી અઝાદી પર અંકુશ
જયપુરના જગતપુરા વિસ્તારમાં ‘ડેટ રેપ ડ્રગ્સ’ ની આપલે થતી રહે છે, કારણ કે તેનો હવે મોટાપાયે ઉપયોગ થવા લાગ્યો છે. તેમાંની એક કેટામાઈન પ્રતિબંધિત દવા પણ છે, જેનો ઉપયોગ માનસિક રોગના દર્દીઓ માટે કરવામાં આવે છે, પરંતુ તેનો સૌથી વધારે ઉપયોગ નાઈટ ક્લબ, રેવ પાર્ટીમાં થવા લાગ્યો છે
![શેન વાર્ન ખોવાઈ ગયો સ્પિનનો જાદૂગર](https://reseuro.magzter.com/100x125/articles/6504/934983/O2rbjYWLs1653927616488/crp_1653993811.jpg)
શેન વાર્ન ખોવાઈ ગયો સ્પિનનો જાદૂગર
શેન વોર્ન દુનિયાના એકમાત્ર એવા ખેલાડી હતા, જેમણે ટેસ્ટ મેચમાં ૩૦૦૦ કરતા વધારે રન બનાવ્યા હતા, પરંતુ તે ક્યારેય સેન્ચુરી બનાવી શક્યા નહોતા
![ગરીબ ઘરમાં વૃદ્ધોની સ્થિતિ](https://reseuro.magzter.com/100x125/articles/6504/934983/pmiDhEptC1653928249565/crp_1653993808.jpg)
ગરીબ ઘરમાં વૃદ્ધોની સ્થિતિ
૨૦ ટકાથી વધારે વૃદ્ધો માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી બીમારી સામે લડી રહ્યા છે. સાથે ૨૭ ટકા વૃદ્ધો અન્ય બીમારીથી ઘેરાયેલા છે, જેની વસ્તી સાડા ૩ કરોડની આસપાસ છે
![કુશીનગર દુર્ઘટના: રીતિરિવાજ અને અવ્યવસ્થાની સજા](https://reseuro.magzter.com/100x125/articles/6504/934983/DwxuwgWib1653927879690/crp_1653993809.jpg)
કુશીનગર દુર્ઘટના: રીતિરિવાજ અને અવ્યવસ્થાની સજા
આ દુર્ઘટના સમયે ગામની નજીકના કોટવા સીએચસી પર ન તો ડોક્ટર હતા કે ન તો અહીં સમયસર એમ્બ્યુલંસ પહોંચી હતી
![ઓનલાઈન જ્ઞાનના સહારે ગર્ભપાત: જોખમને આમંત્રણ](https://reseuro.magzter.com/100x125/articles/6504/934983/3RsKavd7M1653928896413/crp_1653993806.jpg)
ઓનલાઈન જ્ઞાનના સહારે ગર્ભપાત: જોખમને આમંત્રણ
સામાન્ય રીતે યૂટ્યૂબના વીડિયો લોકોને જાગૃત કરવા માટે હોય છે. તે આપણને દેશ અને દુનિયાની જાણકારી આપવા માટે હોય છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે આપણે એ વીડિયો જોઈને સ્વયંને કોઈ ખાસ ફીલ્ડનો માસ્તર માની બેસે
![સોલ્વર ગેંગ પૈસા ફેંકો, પરીક્ષા પાસ કરો](https://reseuro.magzter.com/100x125/articles/6504/934983/VWcVqE9wZ1653810117601/crp_1653913306.jpg)
સોલ્વર ગેંગ પૈસા ફેંકો, પરીક્ષા પાસ કરો
સોલ્વરો દ્વારા નીટ (નેશનલ એલિઝિબિલિટી કમ એન્ટ્રેસ ટેસ્ટ) પાસ કરાવવાનો સોદો કરનારી ગેંગનો લીડર પીકે ઉર્ફે પ્રેમકુમાર ઉર્ફે પ્રમોદકુમાર ઉર્ફે નીલેશ તેના માટે ૩૦ લાખથી ૫૦ લાખ રૂપિયા સુધી વસૂલતો હતો.
![યુવતીએ કાર્તિકને કરોડોની ઓફર કરી](https://reseuro.magzter.com/100x125/articles/6504/934983/awN7p9WCl1653810977513/crp_1653892350.jpg)
યુવતીએ કાર્તિકને કરોડોની ઓફર કરી
કાર્તિક આર્યન ફિલ્મ ‘ધમાકા’માં જોવા મળ્યો હતા, જે વધારે ચાલી તો નહોતી, પણ તેમના ન્યૂઝ એન્કરની ભૂમિકાને લોકોએ પસંદ કરી હતી
![ભોજપુરી ફિલ્મ ‘ઈન્સ્પેક્ટર ધાકડ સિંહ'માં યશ કુમાર](https://reseuro.magzter.com/100x125/articles/6504/934983/um5Nm0f1-1653810837945/crp_1653892346.jpg)
ભોજપુરી ફિલ્મ ‘ઈન્સ્પેક્ટર ધાકડ સિંહ'માં યશ કુમાર
આ ફિલ્મમાં કેટલાય વેંતિયા પણ પોલીસના રોલમાં લોકોને હસાવતા જોવા મળશે
![મલાઈકા અરોરાએ જણાવ્યું ‘કચરા સોચ'](https://reseuro.magzter.com/100x125/articles/6504/934983/_fdpQL7Tt1653811117867/crp_1653892348.jpg)
મલાઈકા અરોરાએ જણાવ્યું ‘કચરા સોચ'
મલાઈકા બિન્ધાસ્ત છે અને પોતાની વાત કહીને રહે છે, ભલે ને કોઈ જે પણ સમજે
![જાતિ અને ધર્મની દેન બેરોજગારી](https://reseuro.magzter.com/100x125/articles/6504/934983/QhKE2uLal1653808643620/crp_1653886768.jpg)
જાતિ અને ધર્મની દેન બેરોજગારી
નોકરી ન મળવાથી માબાપ પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવવાથી દૂર રહે છે. પોતાના દીકરાને એક વાર લોન લઈને ભણાવે છે, પરંતુ છોકરીઓને ભણાવવાના બદલે બચેલા પૈસાથી તેમના લગ્નમાં ખર્ચ કરવાને વધારે યોગ્ય સમજે છે.
![ખુશી કપૂરની કાતિલ અદા](https://reseuro.magzter.com/100x125/articles/6504/896462/gMEy0cYFO1647523839346/crp_1647526044.jpg)
ખુશી કપૂરની કાતિલ અદા
તાજેતરમાં ખુશી કપૂરે એક ફોટો શૂટ કરાવ્યું છે, તેમાં તેણે યલો કલરનો હોટ ડ્રેસ પહેર્યો છે. દોરીવાળા આ ટોપ અને પેન્ટમાં ખુશી બોલ્ડ લાગે છે
![જ્યારે પતિ પથારી પર અગ્રેસિવ થાય](https://reseuro.magzter.com/100x125/articles/6504/896462/SriZMPwNW1647523102964/crp_1647526038.jpg)
જ્યારે પતિ પથારી પર અગ્રેસિવ થાય
એક સર્વે મુજબ, ૭૦ ટકા લોકો એ હદ સુધી રફ સેક્સ કે ‘પથારી પર બદમાશી' ને એન્જોય કરે છે કે તે પોતાના પાર્ટનર ખાસ મહિલા પાર્ટનરને બાંધવાથી લઈને એવી કેટલીય વસ્તુનો ઉપયોગ કરે જેથી બંને પાર્ટનરને ભરપૂર આનંદ મળે છે
![કેટી પેરી: સોશિયલ મીડિયા પર હોબાળો](https://reseuro.magzter.com/100x125/articles/6504/896462/t0l6El-1-1647522558622/crp_1647526039.jpg)
કેટી પેરી: સોશિયલ મીડિયા પર હોબાળો
કેટી પેરી એક એવી કલાકાર છે, જે ટોયલેટ પેપર અને મશરૂમને , પણ પ્રદર્શન લાયક અને ફેશનેબલ બનાવી દે છે
![પછાત અને દલિતોથી ગભરાયેલી ભાજપાની ઠંડી ગરમી](https://reseuro.magzter.com/100x125/articles/6504/896462/XPxqQrYkB1647428715904/crp_1647526036.jpg)
પછાત અને દલિતોથી ગભરાયેલી ભાજપાની ઠંડી ગરમી
ભાજપા માટે પડકારજનક વાત એ છે કે તેનું સમર્થન કરનારથી વધારે લોકો તેનો વિરોધ કરનારનો કરી રહ્યા છે
![કોરોનાની લહેર ટૂરિઝમ પર કેર](https://reseuro.magzter.com/100x125/articles/6504/896462/Ao2hOT4JB1647521780983/crp_1647526040.jpg)
કોરોનાની લહેર ટૂરિઝમ પર કેર
કોરોનાને આ દુનિયામાં આવ્યે ૨ વર્ષથી વધારે સમય થયો છે. તેની ખરાબ અસર કોનાકોના પર થઈ, તેણે કોનીકોની જિંદગી બરબાદ કરી છે, તે જાણવા આપણે દૂર જવાની જરૂર નથી. માત્ર પોતાની અને આસપાસ એક નજર કરવી પૂરતું છે.
![આયશા મલિક: પાકિસ્તાન સુપ્રિમ કોર્ટની પ્રથમ મહિલા જસ્ટિસ](https://reseuro.magzter.com/100x125/articles/6504/896462/0lflzySxp1647520816035/crp_1647526042.jpg)
આયશા મલિક: પાકિસ્તાન સુપ્રિમ કોર્ટની પ્રથમ મહિલા જસ્ટિસ
પાકિસ્તાન આમ પણ દક્ષિણ એશિયાનો એકમાત્ર એવો દેશ છે, જેણે ક્યારેય કોઈ મહિલાને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે નિમણૂક આપી હોય
![અનન્યાનો ખુલાસો](https://reseuro.magzter.com/100x125/articles/6504/896462/dK0RUeOnK1647524264677/crp_1647526043.jpg)
અનન્યાનો ખુલાસો
હું કોઈ એવી વ્યક્તિ સાથે રહેવા માંગું છું, જે મને બદલવા અને આગળ વધવાની પરમિશન આપે: અનન્યા પાંડે
![અજય દેવગણની નાદાની દેખાશે](https://reseuro.magzter.com/100x125/articles/6504/896462/BnOY4NUuh1647524414741/crp_1647526041.jpg)
અજય દેવગણની નાદાની દેખાશે
ફિલ્મ ‘ભોલા' તામિલ ભાષાની સુપરહિટ ફિલ્મ 'કેથી' ની રિમેક
![ગમતીલું ઈન્ડોનેપાળ ફ્રેન્ડશિપ ગીત 'ચહેરો'](https://reseuro.magzter.com/100x125/articles/6504/878022/gAay8_xkK1646411142848/crp_1646719389.jpg)
ગમતીલું ઈન્ડોનેપાળ ફ્રેન્ડશિપ ગીત 'ચહેરો'
આ ગીતને રિયાલિટી સિંગિંગ ટીવી શો 'ઈન્ડિયન આઈડિયલ ૨૦૨૧'ના રનરઅપ રહેલા આશિષ કુલકર્ણીએ ગાયું છે
![જ્યારે યુવતીનું દિલ કોઈની પર આવી જાય](https://reseuro.magzter.com/100x125/articles/6504/878022/snQYbknNN1646411764811/crp_1646719386.jpg)
જ્યારે યુવતીનું દિલ કોઈની પર આવી જાય
કેટલાય લોકો પૈસાની કમીના લીધે દીકરીના લગ્ન સારી જગ્યાએ નથી કરી શકતા. બીજી તરફ પૈસાવાળા માતાપિતા સારા ઘરના છોકરા સાથે કદરૂપી અને બગડેલી છોકરીના લગ્ન કરી દે છે અને તેમનું જીવન નરક બનાવી દે છે
![ઉર્વશી રૌતેલાની ફેશનથી થયો ખળભળાટ](https://reseuro.magzter.com/100x125/articles/6504/878022/8KAvjn16I1646411475535/crp_1646719389.jpg)
ઉર્વશી રૌતેલાની ફેશનથી થયો ખળભળાટ
તાજેતરમાં આલિયા ભટ્ટ અને સારા અલી ખાનને તે પહેરવેશે પ્રેરિત કરી છે જે ઉર્વશી રૌતેલા ૨ વર્ષ પહેલાં પહેરી ચૂકી છે
![દિગ્ગજોની લડાઈ ઊડી જગમાં હાંસી](https://reseuro.magzter.com/100x125/articles/6504/878022/srpXxWLMV1646413167231/crp_1646719387.jpg)
દિગ્ગજોની લડાઈ ઊડી જગમાં હાંસી
આપણે વિરાટ કોહલીની કેપ્ટનશિપના ગુણોની વાત કરીએ, તો તે એગ્રેસિવ ખૂબ વધારે છે, પરંતુ ક્યારેક-ક્યારેક તે ખૂબ ઉત્તેજિત દેખાય છે. તે મહેન્દ્રસિંહ ધોની જેવો કૂલ અને શાર્પ કેપ્ટન નથી તેમજ ન રોહિત શર્મા જેવો ધીરગંભીર
![ઉંમરની સાથે સામાન્ય પરિવર્તન છે સફેદ મોતિયો](https://reseuro.magzter.com/100x125/articles/6504/878022/uBOMJfNiR1646414026022/crp_1646719392.jpg)
ઉંમરની સાથે સામાન્ય પરિવર્તન છે સફેદ મોતિયો
મોતિયો આંખની એક એવી બીમારી છે, જેમાં આંખથી ધૂંધળું દેખાવા લાગે છે અથવા દેખાવાનું બંધ થઈ જાય છે. આ બીમારીથી કોઈ એક અથવા બંને આંખ એકસાથે પ્રભાવિત થઈ શકે છે
![બહેનનાં પ્રેમી સાથે ચાલબાજી](https://reseuro.magzter.com/100x125/articles/6504/878022/dweRlMBUf1646415490141/crp_1646719385.jpg)
બહેનનાં પ્રેમી સાથે ચાલબાજી
ગામમાં પ્રબલસિંહ અને સરસની મિત્રતાના લોકો ઉદાહરણ આપતા હતા. પ્રબલસિંહ ઠાકુર હતો જ્યારે સરસ તેના ગામના એક કુંભારનો દીકરો હતો. ભલે ને સમાજની નજરમાં તેમની જાતિમાં ફરક હતો, પરંતુ આ ફરક ક્યારેય તેમની મિત્રતામાં અડચણરૂપ બન્યો નહોતો.
![ભોજપુરી મનોજ ટાઈગર હવે તેલુગુમાં ગર્જશે](https://reseuro.magzter.com/100x125/articles/6504/878022/7CBKPWWvB1646411040464/crp_1646719384.jpg)
ભોજપુરી મનોજ ટાઈગર હવે તેલુગુમાં ગર્જશે
તેના અભિનયને એક પડાવ મળવા જઈ રહ્યો છે તેલુગુ ફિલ્મ 'અહિંસા'માં