CATEGORIES
فئات
આંગણવાડીની મહિલા કાર્યકરોને 58.32 કરોડના ખર્ચે ફોન અપાશે
સ્માર્ટ ફોન ખરીદવાના બદલે વર્કરને ડીબીટીથી પૈસા આપવા કેન્દ્રની મંજૂરી મગાઇ
ચૂંટણી દરમિયાન રોકડ કે વસ્તુની લાંચ લેનાર-આપનારને એક વર્ષ સુધીની કેદ કે દંડ થશે
લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધવા, મતદારોને ધાક-ધમકી આપનારા સામે કાર્યવાહી કરવા માટે ફલાઈંગ સ્ક્વોડ
આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં 468 જેટલાં હથિયારો જમા લેવાયાં
આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અર્થે કાયદો વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના અધ્યક્ષસ્થાને સ્ક્રીનીંગ કમિટિ કાર્યરત
અમરેલી પાસે માલગાડીમાં LPG ટેન્કમાંથી ગેસ લીક થતાં દોડધામ
લિકેજ બંધ કરી ટ્રેનને પાછી પીપાવાવ પોર્ટ રવાના કરાઈ
કચ્છના અબડાસાના દરિયાકાંઠેથી ફરી બિનવારસી ચરસનું પેકેટ મળ્યું
એક દિવસ પહેલા શિયાળ ક્રિક નજીકથી પેકેટ મળ્યું હતું
જામનગરમાં પડોશી યુવકે 12 વર્ષની કિશોરીને છરીના 20 ઘા ઝીંકી હત્યા કરી
માતા-પિતા કામથી બહાર ગયા બાદ યુવકે ઘરમાં જ ખૂની ખેલ ખેલ્યો
રાજ ઠાકરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા
રાજને એક બેઠક અપાય તેવી શક્યતા
મોદીની ગેરંટી સામે કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં પાંચ ન્યાય ગેરટી આપશે
CWCની બેઠકમાં ઢંઢેરા પર ચર્ચા વિચારણા થઈ ભાજપની ‘ગેરંટી’નાં હાલ 2004નાં ‘ઈન્ડિયા શાઈનિંગ’ કેમ્પેન જેવા થશેઃ ખડગે
માણેકચોકના સોનીને નકલી સોનું પધરાવી ₹26 લાખની છેતરપિંડી
આંગડિયા પેઢીના ભાગીદારે સોની વેપારી સાથે મળીને નક્કી સોનું પધરાવ્યું વાસણામાં રહેતા વેપારી સાથે ઠગાઈના મામલે ખાડિયા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો
દારૂ પીધેલા ચાલકે બેફામ ગાડી હંકારતા પિતા-પુત્રી ઢસડાઇને ઝાડીમાં ફસાઈ ગયા
ભાગવા જતા કારચાલકને લોકોએ પકડી પોલીસના હવાલે કર્યો
ઓનલાઇન ગેમમાં હારી જતા સ્ટોર મેનેજરે 4 માસમાં 40 લાખની ચોરી કર્યાનો ખુલાસો
ફોનબુક શો રૂમમાં 20 લાખની ચોરીનો આંક્ડો ડબલ થઈ ગયોઃ આરોપીની ઘરપક્ડ
નશાખોરો એ દવાની દુકાનમાં તોડફોડ કરી વેપારીને માર માર્યો
નશાની ગોળીઓ, સિરપ માગતા વેપારીએ ઇનકાર કર્યો હતો ખોખરા પોલીસે તપાસ હાથ ધરી
ઓઢવમાં બધિર સગીરા પર મંગેતરે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
યુવકે સગાઈ બાદ સગીરા સાથે સંબંધ બાંધીને લગ્ન માટે ઇનકાર કર્યો
લૂંટના 5 ગુનામા સંડોવાયેલા આરોપીને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો
આઠ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો, નવરંગપુરા આંગડિયા પેઢી લૂંટ કેસમાં પણ સંડોવણી
બિહારમાં એનડીએની સીટ વહેંચણી ભાજપ 17, જેડીયુ 16 અને LJPને 5
એનડીએથી નારાજ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસ ઈન્ડિયા ગઠબંધનના સંપર્કમાં હોવાનો દાવો
તમિળનાડુના રાજ્યપાલનો ડીએમકેના નેતાને મંત્રી તરીકે નિમવાનો ઈનકાર
રાજ્ય સરકારે ગવર્નરના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી
લોકસભા ચૂંટણી પહેલાં ચૂંટણી પંચે ગુજરાત, યુપી, બિહાર સહિતના ગૃહ સચિવોને હટાવ્યા
બંગાળના ડીજીપી સહિત સરકારી અમલદારોની મોટા પાયે ટ્રાન્સફર
ગોત્રી મેડિકલ કોલેજના તબીબનું વિદ્યાર્થિની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય
હોસ્પિટલના ટેરેસ પર લઇ જઇ દુષ્કર્મ
ગોધરાના કેવડીયા ચેકપોસ્ટ પાસેથી 55 વાછરડા ભરેલું કન્ટેનર ઝડપાયુ
વાછરડાને કતલખાને લઇ જવામાં આવતાં હતા
‘જે સનાતન ધર્મને લઈને કામ કરશે તેની સાથે ચૂંટણીમાં પાટીદાર સમાજ રહેશે’
પાલનપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખના નિવેદનથી ગરમાવો
રાજકોટનાં મોટામૌવામાં પાણી ન આવતાં મહિલાઓ વિરોધમાં રોડ પર ઉતરી આવી
કાલાવડ રોડ પર મહિલાઓએ માટલા ફોડ્યા, ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ચીમકી
અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણી લડવા જો બાઇડનના પક્ષે $15.5 કરોડ ભેગા કર્યા
ચૂંટણીભંડોળ મેળવવામાં પોતાના કટ્ટર હરીફ ટ્રમ્પને પાછળ છોડ્યાં
નેવીના 40 કલાકના ઓપરેશનમાં 35 ચાંચિયાઓનું આત્મસમર્પણ
ભારતીય નેવીનું વધુ એક બહાદુરીભર્યું કારનામુંઃ 17 ક્રૂ મેમ્બરને બચાવાયા
અમેરિકામાં આંધ્રપ્રદેશના 20 વર્ષીય વિદ્યાર્થી અભિજીતની હત્યા
હત્યારાઓ અભિજીતનો મૃતદેહ જંગલમાં મુકીને ભાગી ગયા
આંધ્રપ્રદેશમાં પેટ્રોલ-ડીઝલ સૌથી મોંઘુ, આંદામાન-નિકોબારમાં સૌથી સસ્તું
વિપક્ષ શાસિત આંધ્ર, કેરળ, તેલંગણામાં સૌથી ઊંચા ભાવ આંધ્રમાં ભાવ રૂ.109.87, જ્યારે આંદામાનનિકોબારમાં રૂ.82
દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને બે સમન્સઃ ધરપકડનો બેક અપ પ્લાન હોવાનો આપનો દાવો
દિલ્હી જલ બોર્ડમાં થયેલાં કથિત કૌભાંડ બાબતે પૂછપરછ માટે કેજરીવાલે 21 માર્ચે ઇડીની ઓફિસે હાજર રહેવું પડશે
એર લાઇન્સનું દેવાળુ અને સોનાની દાણચોરીની આસપાસ ફરશે ‘ ધ ક્રૂ’
ગ્લેમરની અને કોમેડી સાથે મની પાવરનો મહિમા કરશે ત્રણ એક્ટ્રેસ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી મ્યૂઝિકને બહેતર બનાવી શકાયઃ રેહમાન
‘લાલ સલામ'માં AI થી મ્યૂઝિક આપનારા એ.આર.રેહમાનનો દાવોઃ કામ ઝડપી થશે, નોકરીઓ નહીંજાય
શેહનાઝ ગીલને ઓનસ્ક્રિન મધુબાલા બનવાની ઈચ્છા
જાહેરમાં ફેશનેબલ દેખાવું પડે,ઘરે સિમ્પલ રહેવાનું ગમે છે શેહનાઝ
અમદાવાદ જિલ્લામાં પ્રથમ દિવસે 7 હજાર પ્રચાર સામગ્રી હટાવાઇ
લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ