CATEGORIES
فئات
પાલનપુરના કોઝી વિસ્તારમાં કારમાં આગ લાગતાં અફરા-તફરી
લોકોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો
પાલનપુરના ખેમાણા ટોલનાકાના કર્મી ઉપર હુમલો કરનારા 5 ઝબ્બે નવગુજરાત સમય > પાલનપુર
ઢોલ ભરવાની અદાવત રાખી હુમલો કર્યો હતો
ગાંધીનગર જિલ્લાનું પ્રથમ દીકરી ગામ કડજોદરા બન્યું
રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ
પડોશમાં રહેતા પરિવારની બાળકી સાથે અડપલાં કરનાર વૃદ્ધને ત્રણ વર્ષની સજા
સેકટર - 7 પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ગાંધીનગરની પોકસો કોર્ટનો ચુકાદો
ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂ હેમ્પશાયરની ચૂંટણીમાં નિક્કી હેલીને હરાવ્યા
રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં ટ્રમ્પ આગળ, ડેમોક્રેટિક પાર્ટીમાંથી બાઇડેન જીત્યા
કોચિંગ હબ કોટામાં 19 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
NEETની તૈયારી કરતા મોહમ્મદ જૈદે પંખે લટકી જીવન ટુંકાવ્યું
વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદનો ASI સર્વેનો રિપોર્ટ જાહેર કરાશે
હિન્દુ પક્ષની માગણી પર વારાણસીની ડિસ્ટ્રીક્ટ કોર્ટે આદેશ આપ્યો
હનુમાનજીનું સ્વરૂપ મનાતા કપિરાજે રામમંદિરમાં દર્શનનો લ્હાવો લીધો
મંદિરના સુરક્ષા કર્મીઓને લાગ્યું કે જાણે સાક્ષાત હનુમાનજી દર્શન માટે પધાર્યા
થાણેમાં હિંસક અથડામણ વધુ વકરીઃ દુકાનોમાં તોડફોડ
શોભાયાત્રા પર હુમલાનાં કેસમાં બે વ્યક્તિની ધરપકડ
લોકસભા ચૂંટણી પછી રાહુલ ગાંધીની ધરપકડ કરાશેઃ આસામના મુખ્યમંત્રી
વધુ 25 કેસ ફાઇલ કરો, પણ ભાજપ-RSS મને ડરાવી નહીં શકેઃ રાહુલ
કેન્દ્રીય એજન્સીઓના 95% કેસ વિપક્ષી નેતાઓ સામેઃ સુપ્રિયા
ED દ્વારા શરદ પવારના પૌત્ર રોહિત પવારની 11 કલાક પૂછપરછ
30 જાન્યુઆરી સુધી ઉ. ભારતનાં રાજ્યોમાં શીતલહેર ફરી વળશે
અમૃતસરમાં ઝીરો વિઝિબિલિટીઃ દિલ્હીમાં ટ્રેનો અને ફ્લાઇટ્સ પર અસર UPના મેરઠમાં તાપમાન 1.5 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું, 15 રાજ્યોમાં ભારે ધુમ્મસ
બોપન્નાએ 43 વર્ષે ડબલ્સ રેન્કિંગમાં ટોચના ક્રમ સાથે ઈતિહાસ રચ્યો
બોપન્ના-એન્હેનની જોડી ઓસી.ઓપનની સેમિફાઈનલમાં
‘ચેન્નાઈ સ્ટોરી’માં સામંથાની જગ્યા શ્રુતિ હાસને લીધી
સામંથાએ એક્ટિંગમાં લાબોબ્રેક લીધો અને શ્રુતિની ફિલ્મ સાલાર હિટ રહી
‘ફાઈટર'માં કાશ્મીરના આતંકવાદીઓનો સફાયો, પાકિસ્તાની કલાકારો નારાજ
UAE સિવાયના અખાતી દેશોએ રિતિક અને દીપિકાની ફિલ્મ પરપ્રતિબંધ જાહેર કર્યો
ઊંઝાના મસ્તુપુરની પ્રાથમિક શાળામાં કિચન ગાર્ડન થકી બાળકોને પિરસાતું પૌષ્ટિક ભોજન
શાળા સંકુલમાં ઔષધિય છોડ તેમજ ફળોના વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા છે
ઈડર-વડાલીમાં શાળાએ જતાં બાળકો ઈ ખાનગી વાહનોમાં કેટલાં સુરક્ષિત?
ખાનગી વાહનોમાં ઘેટાં-બકરાંની જેમ ભરાય છે
સાબરકાંઠા જિ.પં. ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ
સિદ્ધિ મેળવનાર દીકરીઓને સન્માનિત કરાઈ
છાપી નજીક 805 કેદીઓની ક્ષમતા ધરાવતીજેલનું ભૂમિપૂજન
સવા બે વર્ષના સમયગાળામાં આધુનિક જેલ બનાવાશે
ઉનાવા યાર્ડમાં કપાસનો ઊંચો ભાવ 1,471 મળતાં ખેડૂતો ખુશ
દૈનિક પાંચ ગાડી કપાસની આવક શરૂ થઈ
ગાયોને રસ્તામાંથી બાજુમાં લેવાનું કહેતાં હિંસક હુમલો કરનારા 2ને 3 વર્ષની સજા
બે વર્ષ પૂર્વે વિજાપુરના દેવડા ગામે કારચાલક પર હુમલો કરાયો હતો સામા પક્ષે કરાવેલી ફરિયાદમાં પાંચ આરોપીઓને છોડી મૂકાયા
યુક્રેનના યુદ્ધ કેદીઓને લઈ જતું રશિયન વિમાન તૂટી પડતાં 74નાં મોત
યુક્રેનનું કાવતરું હોવાનો રશિયાએ કરેલો આક્ષેપ
ભીલડી પોલીસે બે આરોપીને પકડીને વાહનચોરીના ભેદ ઉકેલ્યા
બંને આરોપીઓને ખેંટવા રેલવે બ્રિજ નજીકથી ઝડપી પાડ્યા
મહેસાણા જિલ્લાની 4 દીકરીઓ આજે વિધાનસભા ગૃહના સંચાલનમાં જોડાશે
રાજ્યમાં પ્રથમ વખત પ્રતીક રૂપે વિધાનસભાનું ગૃહ ચાલશે જિલ્લાની પ્રિષા પ્રજાપતિ વિરોધ પક્ષના નેતાની ભૂમિકા ભજવશે
ગુડા દ્વારા આગામી સમયમાં વધુ 2663 આવાસનું નિર્માણ કરવા આયોજન
નવી આવાસ યોજનામાં ગુડા વિસ્તારના નાગરિકોને જ લાભ આપવા લેવાયેલો નિર્ણય
ઈડર પંથકના ખેડૂતો જમીન બચાવવા મેદાને
રાધનપુર-શામળાજી નેશનલ હાઈવે માટે જમીન સંપાદનના વિરોધમાં રેલી : પ્રાંત અધિકારીને આવેદન
ઓલપાડમાં તલાટી કમમંત્રી લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો
તલાટી કમ મંત્રી ચાર હજાર રૂપિયાની લાંચ લેતાં એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયો
સંખ્યાબંધ ગુના આચરનાર ગેન્ગના સૂત્રધાર સહિત 5 સાગરીતો ઝડપાયા
દાહોદ સહિત રાજ્યમાં આચરેલા 104 ગુનાઓનો ભેદ ઉકેલાયો
ડેડિયાપાડા MLAનો પત્ની પ્રેમ: શકુંતલા વસાવાને જામીન મળશે ત્યારે સજોડે જ જેલ બહાર આવશે
ચૈતર વસાવાના પત્નીની સુપ્રીમમાંથી જામીન અરજી પરત ખેંચાઈ, નીચલી કોર્ટમાં અરજી કરશે મોરલ સપોર્ટ મળી રહે એ માટે ધારાસભ્ય પણ પત્ની સાથે જેલમાં રહેશે
શિકાગોમાં ત્રણ જુદા-જુદા ઘરોમાં ફાયરિંગમાં આઠ લોકોનાં મોત
અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓમાં સતત વધારાથી લોકોમાં ભય