CATEGORIES
فئات
વાઈબ્રન્ટના પગલે પાટનગરને શણગારવાની સાથે લારી-ગલ્લા અને છાપરાંનો સફાયો
રોડનું સમારકામ, રંગબેરંગી ફૂલ છોડ, રોશનીથી ઝળહળતી કરાયેલી મુખ્ય ઇમારતો મ્યુનિ.એ હાથ ધરેલી દબાણ હટાવ ઝુંબેશમાં લારી-ગલ્લા, થાંભલા, છાપરાં, ગ્રીલ અને પરબ બાકડા દૂર કરાયાં
સાણંદનો કોલટ રોડ પાલિકા માટે દુઝણી ગાય્ સમાન : બે વર્ષમાં 1.40 કરોડ ખર્ચાયા
બે વર્ષ પહેલા કોલટ રોડ માટે મંજૂર થયેલા 1.90 કરોડ પાણીમાં ફરીથી 1.16 કરોડ મંજૂર 83.17 લાખના ખર્ચે બનેલો રોડ બે વર્ષમાં તૂટ્યો :ફરીથી પ૭.૩૧ લાખના ખર્ચે નવો બનાવવાનું શરૂ
સુરતમાં રહેતા 23 વર્ષીય નેપાળી યુવાને અંગદાન થકી 4 વ્યક્તિને જીવન આપ્યું
બ્રેઈનડેડ થયેલા યુવકના પરિવારે તેના લિવર, બે કિડની અને હ્રદયનું દાન આપ્યું
સંખેડામાં ચાલુ જીપે કુદી પડવાના મામલે ગૃહ રાજ્યમંત્રીનો કડક તપાસનો આદેશ
બે દિવસથી પોલીસને હંફાવતો વધુ એક આરોપી ઝડપાયો, કુલ છ કબજા હેઠળ
સુરતમાં આંગડિયા કર્મચારીનું અપહરણ કરી ₹88 લાખની રોકડ લૂંટી કામરેજમાં છોડી દીધો
આંગડિયાના કર્મચારીના વિરોધાભાસી નિવેદનોને પગલે વાર્તા ઉપજાવી કાઢી હોવાની શંકા
સુપ્રીમ કોર્ટમાં વ્હિસ્કીની બે બોટલ રજૂ કરાતાં CJI ચંદ્રચૂડ ચકિત થયા
સુનાવણી બે શરાબ કંપનીઓના કેસમાં નાટકીય રજૂઆતથી ચીફ જસ્ટિસ હસી પડ્યાં
પતિના શોકમાં આત્મહત્યા કરનાર ગર્ભવતી મહિલાનો પતિ જીવતો મળ્યો
મૃતદેહને ઓળખવામાં હોસ્પિટલની ભૂલને લીધે નિર્દોષે જીવન ટૂંકાવ્યુ
મહારાષ્ટ્રમાં દાઉદની બે મિલ્કતોની હરાજીમાં ₹બે કરોડથી વધુ મળ્યા
₹5440ની રિઝર્વ પ્રાઇસ હતીઃ ચારમાંથી બે મિલ્કતો એક બિડરે ખરીદી
મુખ્યમંત્રીની મંજૂરી વિના રાજ્યપાલ મંત્રીને પદ પરથી ના હટાવી શકેઃ સુપ્રીમ
તમિળનાડુના મંત્રી બાલાજીને હટાવવાના કેસમાં સર્વોચ્ચ અદાલતનો નિર્ણય
NMCએ પહેલી વખત પોસ્ટડોક્ટરલ ફેલોશિપ કોર્સ શરૂ કર્યા
મેડિકલ કોલેજને પીજી સીટની માન્યતા બાદ તેના કોર્સ પણ માન્ય ગણાશે
ઉ. કોરિયાએ દ. કોરિયા પર 200 જેટલાં તોપગોળા છોડતાં તંગદિલી
દક્ષિણ કોરિયાએ વળતો જવાબ આપવાની ચેતવણી આપી
બંગાળમાં દરોડા પાડવા ગયેલી EDની ટીમ પર TMC સમર્થકોનો હિંસક હુમલો
મમતા સરકારને પદભ્રષ્ટ કરી રાષ્ટ્રપતિ શાસન લાવાની ભાજપ-કોંગ્રેસની માગણી 300થી વધુના ટોળાના હુમલામાં બે અધિકારીઓને ગંભીર ઇજા
ફરી એક વાર ભૂલભૂલૈયાની તિકડી ભેગી થઈ: કાર્તિક આર્યન ફાઈનલ
માર્ચ મહિનાથી ફિલ્મનું શૂટિંગ શરૂ થશેઃ મેકર્સની જાહેરાત
કરણ જોહર આગામી ફિલ્મમાં શાહરખને લે તેવી સંભાવના
પ્રથમ વાર કરણ શાહરૂખ સાથે એક્શન ફિલ્મ બનાવે તેવા અહેવાલ
આમિર ખાનની દીકરીના શાહી લગ્નઃ આઇરા, નુપૂર, આમીર ઉદયપુર પહોંચ્યા
મુંબઇમાં યોજાનાર ભવ્યરિસેપ્શન માટે ટોચના સ્ટાર્સને આમંત્રણ
માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાન -3 ડિગ્રી નોંધાયું, પ્રવાસીઓ ઠુંઠવાયા
બાગ-બગીચામાં બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ
સાબરકાંઠાના પાંચ સંતોને રામ મંદિર પ્રતિષ્ઠા માટે આમંત્રણ
ઈડરના વડિયાવિર બિલેશ્વર ધામના મહંતને પણ આમંત્રણ પત્રિકા પાઠવાઈ
દાસજ ગામની ચોકડી પાસે ડિવાઈડર સાથે કાર અથડાતાં એકનું મોત, એક ગંભીર
અકસ્માતગ્રસ્ત બ્રેઝા ગાડીમાંથી 54 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો
વડોદરા, ભરૂચ-નર્મદા સહિત મધ્ય ગુજરાતમાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય, વાહન ચાલકો પરેશાન
દાહોદ, છોટાઉદેપુર સહિત અનેક વિસ્તારમાં ગાઢ ધુમ્મસથી વાહનો અને રેલની ગતિ ધીમી પડીઃ જનજીવન ખોરવાયું
આણંદમાં દાંડી માર્ગ પર માતાજીનું મંદિર દૂર નહીં કરવા સ્થાનિકોની ઉગ્ર રજૂઆત
કલેકટરને રૂબરૂ મળી આવેદનપત્ર પાઠવ્યું
ખેડા જિલ્લાના કેમિસ્ટોએ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપનું વેચાણ સદંતર બંધ કર્યું
તાજેતરમાં જિલ્લામાં બનેલી આયુર્વેદિક કફ સિરપની દુર્ઘટનામાં પાંચ લોકોનો ભોગ લેવાયા બાદ તંત્ર જાગ્યું અને કેમિસ્ટોએ પણ કાયદાનું પાલન કરવાનું શરૂ કર્યું
ઘઉંનું ઉત્પાદન ચાલુ વર્ષે 11.4 કરોડ ટનના રેકોર્ડ સ્તરે પહોંચશે
ગત સપ્તાહ સુધીમાં 320.54 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું
મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ડિસેમ્બરમાં ઘટીને 54.9 થયો, 18 મહિનાના તળિયે
નવેમ્બરમાં મેન્યુફેક્ચરિંગ PMI 56 હતો, રોજગારનું પ્રમાણ સ્થિર
ગાંધીનગર સીલિંગ ઝુંબેશમાં વધુ મિલકતો સીલ, એક દિવસમાં 9.51 કરોડની આવક
મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના સેન્ટ્રલ ઝોનમાં તંત્ર દ્વારા 3 અને સાઉથ 3 ઝોનમાં 3 મિલકતો સીલ કરાઈ
ગાંધીનગરના અડાલજમાં રિક્ષા ગેન્ગનો આતંક,કાકા-ભત્રીજાપર જીવલેણ હુમલો
સર્પાકાર રીતે રિક્ષા ચલાવવા મુદ્દે ઠપકો આપતાં પાઇપ-છરી મારી
2023માં ગાંધીનગર જિલ્લાના માર્ગો પર 671અકસ્માત,242લોકોએ જીવ ગુમાવ્યા
તેજ ઝડપે દોડતાં વાહનોથી ‘ઝડપની મજા સાચા અર્થમાં મોતની સજા’ પુરવાર પાટનગર સહિત જિલ્લાના 4 તાલુકામાં પ્રોહિબિશનના 4019 કેસમાં 4287 આરોપીની ધરપકડ
સુરતમાં 20 મહિનાનો માસુમ દુનિયા છોડી ગયો પણ અંગદાનથી 5 લોકોને જીવન આપતો ગયો
પહેલા માળેથી પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં બ્રેઈનડેડ જાહેર કર્યો હતો
કોહલી ટેસ્ટ રેન્કિંગમાં ફરીથી ટોપ 10માં
રોહિત શર્મા શ્રેષ્ઠ બેટ્સમેનની યાદીમાં 14માં ક્રમે ધકેલાયો
જેલમાં પણ નાત-જાતના ભેદભાવ કેદીની જાતિ જોઈને કામ સોંપાય છે
આ પ્રથા બંધ કરવા માગઃ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને 11 રાજ્યોને નોટિસ ફટકારી
બ્રિટનમાં ડોક્ટર્સ છ દિવસની હડતાળ પર જતાં આરોગ્ય સેવા વેન્ટિલેટર પર
NHSની સૌથી લાંબી હડતાલ શરૂ : દર્દીઓની એપોઇન્ટમેન્ટ્સ,ઓપરેશન રદ થશે