CATEGORIES
فئات
નદીને પ્રદૂષિત કરવાના મુદ્દે પૂર્વ પટ્ટામાં 178 એકમના 35 ગટર જોડાણો કપાયા
મ્યુનિ.ની સ્ટોર્મ વોટર લાઇનો અને ડ્રેનેજ લાઇનોમાં ટેન્કરો ઠાલવતાં કેમિકલ માફિયા સામે પણ કાર્યવાહી કરાશે
પરિણીત યુવક સાથે પ્રેમસંબંધ રાખવો યુવતીને ભારે પડ્યો
પત્નીને છૂટાછેડા આપવાનો વાયદો કરી આરોપીએ લગ્ન ન કરતા ફરિયાદ
ગિફ્ટ સિટીમાં ઈજિપ્તની નાણાંકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ, ટેક સ્ટાર્ટઅપ્સને આમંત્રણ
ઇજિપ્તના નાણામંત્રી ડો.મોહમ્મદ મૈતની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા બેઠક
ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફતેવાડીમાં બે માળનું બિલ્ડિંગ તોડાયું
રહેણાક-કોમર્શિયલ પ્રકારના આઠ ગેરકાયદે બાંધકામો ધ્વસ્ત
ગાડા નીચે જતા કૂતરાને લાગેછેકે તે ગાડું ખેંચે છે
રાજકોટના સાંસદે વાંકાનેરમાં કહ્યું કે, 2024 જ નહીં પણ 2029 સુધી સાંસદ રહેવાનો છું સાંસાદ મોહન કુંડારીયાના વિરોધીઓ પર ચાબખા
સૌરાષ્ટ્રમાં ઝાપટાંથી સવા બે ઈંચ જેવો વરસાદ
પાંચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સામાન્ય વરસાદ : ઉના-વિસાવદરમાં પોણા બે ઇંચ વરસાદ
કેમ ભણે ગુજરાત? ઉના પાસેની સ્કૂલમાં વિદ્યાર્થીઓ આવે છે પણ શિક્ષકો જ નથી
વાવરડા ગામે હાઇસ્કુલમાં ધો.૧૧-૧૨ના વિધાર્થીઓ છે પણ શિક્ષક એકેય નહીં
કચ્છમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી 50 લાખનો દારૂ-બીયર પકડ્યો
બૂટલેગર અમિત ચૌહાણ સહિતના આઠ લોકોએ હરિયાણાથી દારૂ મંગાવ્યો હતો
ઝાલોદ પાસે વળાંક પર બે ST બસ સામ-સામે ટકરાતાં 26 ઘાયલ
બંને બસોના ચાલક સહીત ચારની હાલત ગંભીર જણાતા દાહોદ ખસેડાયા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ડિમર્જરને પગલે 20મીએ ખાસ પ્રી-ઓપન સેશન
કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹19 લાખ કરોડની નજીક પહોંચ્યું
દાંતા સ્ટેટના રાજવી મહીપેન્દ્રસિંહજીની પાલખીયાત્રામાં 17થી વધુ રાજવીઓ જોડાયા
સદગત મહારાણાના આમંત્રણથી 1980માં ઓસી.ટીમ દાંતામાં ક્રિકેટ રમવા આવી હતી
હિંમતનગર એ ડિવિઝન પોલીસે સેન્ટિંગ પ્લેટો ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો
રૂ.6,65,900ના મુદ્દામાલ સાથે ત્રણ વ્યકિતઓને ઝડપી લીધા
કર્ણાટકમાં જૈન મુનિની હત્યાના વિરોધમાં ઈડરમાં પડઘા પડ્યા
જૈન સમાજ દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર અપાયું
બંગાળમાં સંવેદનશીલ મતદાન કેન્દ્રોની માહિતી અપાઈ ન હતીઃ બીએસએફ
ગવર્નર બોઝ ગૃહમંત્રી અમિત શાહને મળવા દિલ્હી પહોંચ્યા
બેરોજગારી : મ્યુનિ.માં 105 ખાલી જગ્યા સામે 9500થી વધુ ઉમેદવારો
ટેકનિકલ સુપરવાઇઝરની 75, ગાર્ડન સુપરવાઇઝરની 30 ખાલી જગ્યા સહાયક ટેકનીકલ સુપરવાઇઝર અને ગાર્ડન સુપરવાઇઝરની લેખિત પરીક્ષા લેવાઈ
રોડ પર તલવારથી કેક કાપનારને સાબરમતી પોલીસે ઝડપી લીધો
આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો મૂકી ડિલિટ કર્યો હતો
...તો બીજા પક્ષો માટે લાલ જાજમ પાથરવી ન પડી હોત ઉદ્ધવ ઠાકરે
શિવસેના(યુબીટી)ના પ્રમુખે જૂની વાત યાદ કરાવીને ભાજપ પર પ્રહાર કર્યા 2019ની વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી પદની વહેંચણી અંગે નિર્ણય લેવાયો હતોઃ ઉદ્ધવ ઠાકરે
મુદાઓથી ધ્યાન ભટકાવવા માટે UCCની ગુગલી ફેંકાઈઃ પાયલટ
કોંગ્રેસના વરિષ્ઠ નેતાના કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહારો
કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોની રેલીને ખાળવા મોટા પાયે ભારતીયો જોડાયા
ભારતીય સમર્થકો ત્રિગો લઈને પહોંચ્યા અને નારેબાજી કરી
રાષ્ટ્રીયકૃત બેન્કો ફ્રોડ્સ, ડિફોલ્ટર્સ સામે ત્વરિત પગલા લેઃ સીતારામન
નાણાં મંત્રીએ ડૂબત લોનોનું પ્રમાણ ઘટાડવા બેન્કોને સૂચના આપી
બિહારમાં બેભાન કર્યા વગર જ મહિલાઓની નસબંધી
હાથ-પગ બાંધીને મોઢામાં કોટન ખોસીને અમાનવીય રીતે ઓપરેશન કરી દેવાયા
લક્ષ્ય સેન જાપાનના નિશિમોટોને હરાવીને કેનેડા ઓપનની ફાઈનલમાં
સિંધૂનો સેમિફાઈનલમાં યામાગુચી સામે 14-21, 15-21થી પરાજય થતાં બહાર
શ્રીલંકા નેધરલેન્ડને હરાવીને વર્લ્ડ કપ ક્વોલિફાયર માં ચેમ્પિયન બન્યું
ફાઈનલમાં શ્રીલંકાની 128 રને જીત, નેધરલેન્ડ ક્વોલિફાઇ થનાર બીજી ટીમ
પાકિસ્તાન બોર્ડના પૂર્વ ચેરમેને કમિટીની રચના સામે સવાલ ઉઠાવ્યો
પાક.ના વડાપ્રધાન શાહબાઝ શરિફે શનિવારે ઉચ્ચ સ્તરીય સમિતિની જાહેરાત કરી હતી
જવાન’નું શૂટિંગ પૂરું થયા પછી દુબઈમાં સ્પેશિયલ સોન્ગ શૂટ થશે
ફિલ્મની ટીમ સાથે શાહરૂખ ખાન છ દિવસમાં નવાગીતનું શૂટિંગ કરશે
‘આદિપુરુષ’ ઓનલાઈન લીક, યુ ટ્યૂબ પર 23 લાખ વ્યૂમળ્યાં
થીયેટરમાં ફિલ્મનો બોયકોટ,પણ યુટ્યૂબ પર છવાઈ
ઢીમામાં બોક્સ નાળું ન બનાવાતાં ત્રસ્ત ગ્રામજનોમાં તંત્ર સામે રોષ
ખેતરોમાં પાણી ભરાતાં કોઝવે પર બોક્સ નાળુ બનાવવાની માંગ
સવાલામાં બસ ઉપર પથ્થરમારો - વિદ્યાર્થિઓની છેડતીની ઘટનામાં 12ની અટક,2દિવસના રિમાન્ડ
પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમો ઉમેરી : આજે આરોપીઓની ઓળખ પરેડ
ટ્રેન અકસ્માતઃ હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો, જગ્યા ખૂટી પડી
મેડિકલ સ્ટાફને અન્ય રાજ્યોના દર્દીઓ સાથે વાતચીતમાં ભાષાની મુશ્કેલી
દોષિતોને છોડવામાં નહીં આવેઃ નરેન્દ્ર મોદી
વડાપ્રધાન બાલાસોરમાં ઇજાગ્રસ્તોને મળ્યા