CATEGORIES
فئات
શરીરની ચામડી ઉતારી દે તેવા ભયાનક રોગની ગુજરાતમાં એન્ટ્રી, જુનાગઢમાં દેખાયો પહેલો કેસ
ચિકનગુનિયા, ડેન્ગ્યુ કહેર મચાવી રહ્યાં છે લાંબા સમય બાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કાવાસાકી રોગ સામે આવતા તબીબીઓ આશ્ચર્યમાં મૂકાયા
ભજીયા, ગાંઠિયા અને હમેશા તળેલું ખાવા માટે તલપાપડ રહેતાં લોકો હજુ સમય છે સુધરી જજો, નહીંતર અફ્સોસ સિવાય કંઇ નહીં બચે
આપણે ઘણીવાર એવો શબ્દ ઉપયોગમાં લઈએ છીએ કે હૃદય એક ધબકારો ચુકી ગયું
હવે પ્રભાસ પણ હોરર કોમેડી ‘રાજા સાબ’ કરશે
હોરર કોમેડી ફિલ્મોનું બજાર હવે દરેક ઇન્ડસ્ટ્રીને લલચાવી રહ્યું છે
કેન્સર સામે ઝઝૂમી રહેલી હિના ખાન દુલ્હન બની !
બ્રેસ્ટ કેન્સર સ્ટેજ ૩ની સારવાર લઈ રહેલી હિના ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.
સેક્ટર ૩૬ રિવ્યુઃ વિક્રાંત મેસીનું દમદાર અભિનય દંગ કરશે
દીપકનું પાત્ર રામ ચરણ પાંડે એ પડદા પર પોલીસની સૌથી વાસ્તવિક રજૂઆતોમાંનું એક છે.
છેલ્લા ૧૫ વર્ષમાં કરીનાનું સૌથી નાનું વીકેન્ડ કલેક્શન
ઓછા કલેક્શન છતાં ફિલ્મ શા માટે મજબૂત છે?
ઈન્ડિયન આઈડલમાં ૩ વખત ભાગ લીધો, બોલિવુડમાં ગીત ગાવાની તક મળી
ભૂમિ ત્રિવેદીએ તેની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત ૨૦૧૨માં આવેલી ફિલ્મ પ્રેમ માયીથી કરી હતી : આજે ફેમસ છે ગુજરાતની સિંગર ભૂમિ ત્રિવેદી
આખરે રણવીર દીપિકા અને દિકરી સાથે ઘેર પહોંચ્યો
મમી દીપિકાની એક ઝલકથી ફેન્સ રાજી
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે ૪૦૦ વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા LIFESTYLE
અદિતિ અને સિદ્ધાર્થે દક્ષિણ ભારતીય રીતિ-રિવાજ સાથે પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા
ફિરોઝાબાદમાં ગેરકાયદે ફટાકડા ફેકટરીમાં ધડાકો, ૫ના મૃત્યુ
વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે અનેક મકાનોને નુકસાન થયું હતું અનેક મકાનોની દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી
કેજરીવાલની રાજીનામાની જાહેરાત પર ભડક્યા માયાવતી
દિલ્હીના રાજકારણમાં મોટો બદલાવ આવ્યો છે.
દિલ્હી સરકારમાં મંત્રી રહી ચૂકેલા આતિશી મુખ્યમંત્રીનું પદ સંભાળશે
અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું
અંબાજીના મેળામાં નકલી નોટો ફરતી કરવાના કાવતરાનો પર્દાફાશ
વિવિધ દિશામાં તપાસ શરૂ ૧ લાખ ૨૦ હજારની ડુપ્લિકેટ ૫૦૦ના દરની ચલણી નોટો લઈને ફરતા એક શખ્સને દબોચી લેવાયો
જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કીરીટ પટેલ એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે : પૂર્વ મંત્રી
રાજ્યના પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ વડાપ્રધાનને લખ્યો પત્ર આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે
ગુજરાતને ટૂંક સમયમાં નવા પક્ષપ્રમુખ મળશે : વડાપ્રધાન મોદીની હૈયાધારણ
પ્રદેશ નેતાઓનો ક્લાસ લેવામાં આવ્યો
કચ્છમાં ફરીથી ભૂકંપના આંચકા અનુભવાયા
કેન્દ્ર બિંદુ ભચાઉથી ૧૦ કિ.મી. દૂર નોંધાયું । સવારના સમયે ભૂકંપનો આંચકો અનુભવાયો
વ્યાપારી જૂથ અયોધ્યામાં માંઝી જાતિના ખેડતોની જમીન હડપ કરી રહ્યું છે સપા
સપાનો સેલના એક્સ હેન્ડલ પરથી બે વીડિયો શેર કરવામાં આવ્યા
‘હરિયાણાની ચૂંટણીમાં અમે કોઈ પક્ષને સમર્થન કે વિરોધ નહીં કરીએ'
ખેડૂતોએ મહાપંચાયતમાં લીધો નિર્ણય
લખનૌમાં ડિજિટલ તાંત્રિકએ વેપારી પાસેથી ૬૫ લાખની છેતરપિંડી કરી
ધંધામાં નફો આપવાનું વચન આપ્યું
‘સિંઘમ’ની એક્શનમાં ‘દબંગ’નો પાવર આવી શકે
રોહિત શેટ્ટીની પોસ્ટ બાદ સલમાનના સામૈયાની તૈયારી
શાહીદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ફરી સાથે કામ કરશે
શાહીદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ફરી એક વખત સાથે કામ કરવા જઈ રહ્યા છે.
‘ધ બકિંગહમ મર્ડર્સ' કોમી અશાંતિ ફેલાવનારી હત્યાનો ભેદ ખુલશે
કરીના કપૂરની હંસલ મહેતાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ ધ બર્મિંગહામ મર્ડર્સ'નું ટ્રેલર લોંચ થઈ ચૂક્યું છે
અનન્યા રિલેશનશિપમાં છે, તે કોને ડેટ કરી રહી છે?
તેણીએ કહ્યું- હું રહસ્યમય રહેવા માંગુ છું...
‘ગેંગ્સ ઓફ વાસેપુર'ની ટીમ લાવશે સિરીઝ ‘બાદશાહ ઓફ બેગુસરાઈ
છેલ્લા કેટલાંક વખતથી કલ દોકલ ગેંગસ્ટર આધારીત સ્ટોરી પરની વેબ સિરીઝ આવી છે, પણ ખાસ ચાલી નથી
જુનિયર એનટીઆરને ‘કાંતારા' ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા
ૠષભ ઇચ્છે તો હું ‘કંતારા ચેપ્ટર-૧'માં રોલ માટે તૈયાર
રામ કપૂરને ટીવીમાં હવે કામ કરવાની ઇચ્છા નથી
એક જ પ્રકારના રોલ કરવા તૈયાર નથી
પોલીગ્રાફ ટેસ્ટમાં સંદીપ ઘોષ ખોટું બોલ્યા :સીબીઆઇ
કોલકાતા બળાત્કાર-હત્યા કેસ ઘોષને ‘પોલિગ્રાફ' ટેસ્ટ અને લેયર્ડ વોઇસ એનાલિસિસ' કરવામાં આવ્યા હતા
બાંગ્લાદેશ સામેની ટી-૨૦ સિરીઝમાં ગિલને આરામ આપવામાં આવશે
પંજાબનો ૨૫ વર્ષીય બેટ્સમેન ગિલ ત્રણેય ફોર્મેટમાં ટીમનો મહત્વનો સભ્ય છે.
હેરિસ અને ટ્રમ્પ અમેરિકામાં ગાંજાને કાયદેસર બનાવવાનું વિચારી શકે છે!
પ્રમુખપદની ચૂંટણીને હવે થોડા જ અઠવાડિયા બાકી
અમેરિકા દ્વારા બાંગ્લાદેશને ૧૭ અબજ રૂપિયાની સહાય આપશે
મોહમ્મદ યુનુસ યુએસ પ્રતિનિધિમંડળને મળ્યા સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ૫મા સુધારા સુધી, યુએસએઆઇડી બાંગ્લાદેશને ૪૨૫ મિલિયન યુએસ ડોલર પ્રદાન કરી ચૂક્યું છે