CATEGORIES
فئات
શું આદિવાસી સંસ્કૃતિ આદિવાસી રાજકીય વોટ બેંકમાં અટવાઈ ગઈ છે ?
વિશ્વમાં કુલ ૫૦૦૦ આદિવાસી સમુદાય છે જેની સંખ્યા ૩ કરોડ છે જે મની પોતાની ૭૦૦૦ ભાષાઓ છે આદિવાસીઓની બોલી અને વ્યાકરણ ઘણાં અનોખા છે તેમની ભાષાનું કોઈ લિખીત સ્વરૂપ નથી તેથી તે બોલી પુરતી જ સિમીત રહી શકી છે આદિવાસી બોલીના ઘણાખરા શબ્દો આપણને થોડા સંસ્કૃત થોડા મરાઠી તથા થોડા ગુજરાતી જેવા લાગે છે, કારણ કે ડાંગ જિલ્લો એ પહેલાં મહારાષ્ટ્ર રાજ્યનો હિસ્સો હતો
જમીન પર જ મળશે સસ્તી સોસ ટૂરિઝમ, 5 અબજ ડોલરના ખર્ચે તૈયાર થશે‘મૂન દુબઇ’
અલ્ટ્રા-લક્ઝુરિયસ હોટેલ, જે ચંદ્રની સપાટીની પ્રતિકૃતિ હશે, તેને 48 મહિનામાં બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે
દિલીપ કુમારના બંગલા પર બનેલા હાઉસિંગ પ્રોજેક્ટમાં મોટું રોકાણ
૧૫૫ કરોડમાં વેચાયું ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ
વખાણને ‘PR' કહેવા બદલ જ્હાન્વી કપૂરે આપ્યો જવાબ
જ્હાન્વીને લાગે છે કે લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણને તેના ‘PR'નું પરાક્રમ માને છે.
પિતા અને કાકાના મૃત્યુની ખરાબ અસર, કપૂર પરિવાર તૂટી ગયો
પિતા ઋષિ કપૂર અને કાકા રાજીવ કપૂરના અવસાનથી બધાને બરબાદ થઈ ગયા હતા.
સેન્સર બોર્ડનું ક્લિયરન્સ ન મળતા ‘વેદા’ની ચિંતા વધી
શર્વરી વાઘની ફિલ્મ ‘વેદા' ૧૫ ઓગસ્ટે રિલીઝ થવાની તૈયારી છે
અક્ષય કુમારે એક વર્ષમાં ૪ ફિલ્મો કરવાના ટ્રોલિંગનો જવાબ આપ્યો
‘શું હું બાકીના દિવસોમાં તમારા ઘરે આવું?': અક્ષયના કામ પ્રત્યે એ જ વલણ જે તેનો ટ્રેડમાર્ક રહ્યો છે તે હવે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે
સુધાંશુએ કહ્યું કે બેન્ડનાં ઘણા નવા ગીતો આવી રહ્યા છે
સુધાંશુ પાંડે ૨૩ વર્ષે ફરી બેન્ડ ઓફ બોય્ઝમાં
‘કંતારા ૨’નું શૂટિંગ પૂરું, રિષભ શેટ્ટી ફરી ધમાકો કરવા તૈયાર છે
રિલીઝની વિગતો બહાર આવી!
સોનમ વાંગચુકે ફરી આંદોલનની ચેતવણી આપી
જો સરકાર મંત્રણા શરૂ નહીં કરે તો... સોનમ વાંગચુક લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માંગ કરી રહી છે
યુપીમાં સ્વાસ્થ્ય સેવાની કંગાળ સ્થિતિ પર પ્રિયંકા ગાંધીએ સરકારની ટીકા કરી
સારવાર માટે હોસ્પિટલ નથી, હોસ્પિટલ છે તો એમ્બ્યુલન્સ નથી,
ભારત અને સાઉદી અરેબિયાએ રોકાણ ઉપર ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સની પ્રથમ બેઠક યોજી
દ્વિપક્ષીય રોકાણના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી ટેલિકોમ્યુનિકેશન, ઇનોવેશન વગેરે સહિત જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં વિવિધ ક્ષેત્રોમાં વિવિધ દ્વિપક્ષીય રોકાણની તકો પર રચનાત્મક ચર્ચાઓ કરવામાં આવી
પાકિસ્તાનમાં બે જૂથો વચ્ચે લોહિયાળ સંઘર્ષ, ૩૬ લોકોના મોત, ૧૬૨ ઘાયલ
ચાર દિવસ પહેલા જમીનના વિવાદને લઈને બે જાતિઓ વચ્ચે અથડામણ થઈ હતી અથડામણ પેવાર, ટાંગી, બાલિશખેલ, ખાર કાલે, મકબાલ, કુંજ અલીઝાઈ, પારા ચમકાની અને કેરમાન સહિતના અન્ય વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી
દેશભરમાં સાવનનાં બીજા સોમવારની ઉજવણી, શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી
સાવનનાં બીજા સોમવારને લઈને દેશભરમાં ઉત્તેજના જોવા મળી હતી.
શા માટે ઇટાલી ચીન સાથે તેની નિકટતા વધારી રહ્યું છે?
મેલોનીના સોદા પર હસ્તાક્ષર રવિવારે ઇટાલીના વડા પ્રધાન મેલોનીએ ચીનના વડા પ્રધાન લી કિઆંગ સાથે મુલાકાત કરી હતી
યુપી વિધાનસભા ચોમાસુ સત્રની હંગામા સાથે શરૂઆત, અંતે કાર્યવાહી સ્થગિત
વિપક્ષના ગમે તે મુદ્દાઓ પર ગૃહનું ધ્યાન દોરવા માંગે છે સત્ર તોફાની બને તેવી શકયતા છે. વિપક્ષે દુષ્કાળ, પૂર, વીજકાપ અને ખેડૂતોના મુદ્દાને ઘેરવાની તૈયારી કરી
કાશ્મીરમાં હીટવેવ : શ્રીનગરમાં તાપમાન ૩૬.૨ ડિગ્રી સેલ્સિયસ
લોકોને પાણી પીવા અને હાઇડ્રેટેડ રહેવા જણાવવામાં આવ્યું છે
ભાજપના સાંસદો ડરે છે, નાના વેપારીઓ ટેક્સ ટેરરિઝમની લપેટમાં આવી ગયા છેઃ રાહુલ ગાંધી
મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટ પર રાહુલ ગાંધીએ સંસદમાં સંબોધન કર્યું અંદાજપત્ર પરની ચર્ચામાં ભાગ લેતા, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં મોદી સરકાર પર વાકપ્રહારો કર્યા: ‘કમળની રચના’. ‘ચક્રવ્યુહ' કમળના ફૂલના આકારમાં છે -
મુદ્રામાં કસ્ટમ્સે રૂ. ૧૦૦ કરોડના કેફી પદાર્થોનો જથ્થો જપ્ત કર્યો
ભાજપ પર આકરા પ્રહાર ભાજપ હિસાબ કરે કે ના કરે હું તેમને મુકવાનો નથી, રાજેશ ચુડાસમાની આ ધમકીનો કોંગ્રેસના નેતાનો જવાબ
ભારે વરસાદને પગલે શાકભાજીના ભાવો સાતમા આસમાને પહોંચ્યા
ગૃહીણીઓનું બજેટ ખોરવાયું દક્ષિણ ગુજરાતમાં ૧૫ દિવસથી અતિ ભારે વરસાદને લઈને સ્થાનિક ખેડૂતોનો શાકભાજીનો પાક ધોવાઈ ગયો
સાબરકાંઠાના પ્રાંતિજમાં ભારે વરસાદથી જળબંબાકાર
પ્રાંતિજમાં સવારે ૮ થી ૧૦માં પાંચ ઇંચ વરસાદ વરસ્તા ચોરતફ પાણી જ પાણી
પોટેશિયમ ખુબ ઉપયોગી
તાજેતરમાં કરવામાં આવેલા સંશોધનમાં અજાણવા મળ્યું છે
40 વર્ષની મહિલાઓ પણ કરાવેછે ઓપરેશન, જાણો કેમ અને કેવી રીતે લેબિયાપ્લાસ્ટી કરવામાં આવે છે?
આજકાલ ટાઇટ કપડાં પહેરવાનું ચલણ વધ્યું છે.
ચાઉમીન-મંચુરિયન ખાનારાઓ સાવચેત રહેજો
તેમાં હાજર આજીનામોટો હૃદય રોગ અને હાયપરટેન્શનનું કારણ બને છે
સ્મોકિંગ ન કરનારા લોકો પણ કેન્સરના શિકાર
સંશોધનમાં દાવો થયો, એર પોલ્યુશન શરીરમાં કેન્સર સેલ્સ એક્ટિવેટ કરે છે
પડ્યા ઉપર પાટું !! પૂરના પાણીમાં ડૂબેલા નવસારીમાં સાફ સફાઇ માટે પાણી જ નથી
તંત્ર અને લોકો સાફ સફાઇ અને કાદવ કાઢવામાં લાગ્યા છે
આ છે ગુજરાત મોડલ ! ૭.૩૩ કરોડના ખર્ચે બનાવેલા રોડ ઉપર થીંગડા મારવાનું શરૂ
૫ વર્ષની ગેરન્ટીવાળો રોડ ફક્ત ત્રણ મહિનામાં ધોવાયો ભરૂચના આમોદમાં ૭ કરોડ રૂપિયાના ખર્ચે બનેલો રસ્તો માત્ર ત્રણ મહિનામાં વરસાદમાં ધોવાતા ભારે તર્કવિતર્ક
પહેલા પ્રેમની મીઠી મીઠી વાતો કરી, પછી નગ્ન અવસ્થાના ફોટો પાડીને બ્લેકમેલ કરવાનું શરૂ
કામરેજ વિસ્તારમાંથી ફરીવાર બે હનીટ્રેપની ઘટના સામે આવી ફેસબુક પર દોસ્તી કરી ગેંગ દ્વારા હનીટ્રેપ કરાતું હતું પોલીસે મહિલા સહિત ત્રણ ઈસમોની ધરપકડ કરી
પ્રદુષણના પ્રભાવોને એસ્પ્રિન ઘટાડે છે
અનેક પ્રકારની પિડાને દુર કરવા માટે એસ્પ્રિનનો ઉપયોગ થાય છે ભારતમાં વર્ક ફ્રોમ હોમ ટ્રેન્ડને નવા તરીકે ગણી શકાય છે જો કે વિદેશી દેશોમાં આ ક્રેઝ તો જોવા મળે છે મોટી મલ્ટીનેશનલ કંપનીઓના કારોબારીઓને બાદ કરતા અન્ય તમામ કર્મચારીઓને આ સંબંધમાં હજુ પુરતી માહિતી નથી વાયુ પ્રદુષણના કારણે ફેફસા પર પડનાર પ્રતિકુળ અને હાનિકારક પ્રભાવને ઘટાડી દેવામાં એસ્પ્રિન નિર્ણાયક સાબિત થઇ શકે છે
પેટની સમસ્યાઓ, ડાર્ક સર્કલ્સ અને મોંની દુર્ગંધથી છુટકારો મળે, દાંતનું સુરક્ષા કવચ છે
શું તમે સવારની લાળથી સ્વાસ્થ્યને જાણો છો?