CATEGORIES

યુપી ભાજપે લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા કરી, છ કારણોની યાદી આપી
Lok Patrika Ahmedabad

યુપી ભાજપે લોકસભા ચૂંટણીમાં હારની સમીક્ષા કરી, છ કારણોની યાદી આપી

કેન્દ્રીય નેતૃત્વને ૧૫ પાનાનો વિગતવાર અહેવાલ મોકલ્યો પેપર લીક, સરકારી નોકરીઓ માટે કોન્ટ્રાક્ટ કામદારોની નિમણૂક અને રાજ્ય પ્રશાસનની કથિત મનસ્વીતાનો સમાવેશ થાય છે । રાજકીય ક્ષેત્રમાં ભારે ચર્ચા

time-read
1 min  |
19 July
સેન્સેક્સ ૦૫૦ પોઇન્ટના ઉછાળા સાથે પહેલીવાર ૮૧૦૦૦ને પાર, નિફ્ટી પણ ૨૪૮૦૦ને પાર
Lok Patrika Ahmedabad

સેન્સેક્સ ૦૫૦ પોઇન્ટના ઉછાળા સાથે પહેલીવાર ૮૧૦૦૦ને પાર, નિફ્ટી પણ ૨૪૮૦૦ને પાર

સ્થાનિક શેરબજારનો મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રારંભિક નબળાઈમાંથી પાછો ફર્યો હતો

time-read
1 min  |
19 July
શું ઝારખંડમાં નિર્ધારિત સમય પહેલા ચૂંટણી યોજાશે ?
Lok Patrika Ahmedabad

શું ઝારખંડમાં નિર્ધારિત સમય પહેલા ચૂંટણી યોજાશે ?

બેઠકોનો દોર શરૂ થયો ભાજપ અને ઝારખંડ મુક્તિ મોરચાએ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે, રાજકારણ ગરમાયું

time-read
1 min  |
19 July
કમલા હેરિસ બની શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિઃ બિડેનના નિવેદનથી હંગામો
Lok Patrika Ahmedabad

કમલા હેરિસ બની શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિઃ બિડેનના નિવેદનથી હંગામો

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બિડેનના નિવેદને ભારે ચર્ચા જગાવી જો બિડેને NAACPના વાર્ષિક સંમેલનમાં કહ્યું, ‘ઉપપ્રમુખ કમલા હેરિસ અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે છે’

time-read
1 min  |
19 July
યુપીમાં ટ્રેનના ૧૨ કોચ પાટા ઉપર ઉતરી ગયા : ચારના મોત
Lok Patrika Ahmedabad

યુપીમાં ટ્રેનના ૧૨ કોચ પાટા ઉપર ઉતરી ગયા : ચારના મોત

ઉત્તર પ્રદેશમાં ટ્રેન દુર્ઘટના । યુધ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી બચાવ ટીમ દ્વારા બારીના કાચ તોડીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા : અકસ્માતમાં ૨૫ ઘાયલ થયા : રેલ્વે વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી

time-read
2 mins  |
19 July
જૂનાગઢમાંથી એક એશિયાઇ સિંહણ અને બે બાળ સિંહોના મૃતદેહ મળી આવતા ખળભળાટ
Lok Patrika Ahmedabad

જૂનાગઢમાંથી એક એશિયાઇ સિંહણ અને બે બાળ સિંહોના મૃતદેહ મળી આવતા ખળભળાટ

ગીર જંગલમાં સિંહોના ભેદી મોતને લઈને અનેક સવાલો ઉઠ્યા વન વિભાગની ટીમે સિંહણ અને બચ્ચાના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા, સમગ્ર મામલે ઉચ્ચકક્ષાએથી તપાસ હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી

time-read
1 min  |
19 July
રાજકોટમાં ચાંદીપુરા વાયરસથી પાંચ બાળકોના મોત, લોકોને સાવચેતી રાખવાની અપીલ કરાઇ
Lok Patrika Ahmedabad

રાજકોટમાં ચાંદીપુરા વાયરસથી પાંચ બાળકોના મોત, લોકોને સાવચેતી રાખવાની અપીલ કરાઇ

ચાંદીપુરા રોગના કેસમાં વધારો થતા હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારાઈ

time-read
1 min  |
19 July
ચાંદીપુરા ૨૧ને ભરખી ગયા બાદ સરકાર જાગી !
Lok Patrika Ahmedabad

ચાંદીપુરા ૨૧ને ભરખી ગયા બાદ સરકાર જાગી !

સરકાર એક્શન મોડમાં આવી સમગ્ર રાજ્યમાં એક પછી એક કેસ સામે આવતા મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે બેઠક બોલવી

time-read
1 min  |
19 July
દરેક વિસ્તારોમાં મેલેથીયન પાવડર છાંટવા ખાસ ડ્રાઇવ ચલાવવા કડક આદેશ અપાયા
Lok Patrika Ahmedabad

દરેક વિસ્તારોમાં મેલેથીયન પાવડર છાંટવા ખાસ ડ્રાઇવ ચલાવવા કડક આદેશ અપાયા

ચાંદીપુરા કોરોના જેટલો ચેપી નથીઃ આરોગ્ય મંત્રીની હૈયા ધારણા ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ હવે પુણે ને બદલે ગાંધીનગર ની લેબમાં જ થશે : આરોગ્યમંત્રી

time-read
1 min  |
19 July
અમદાવાદમાં વધુ ટેક્સ આપવા છતા શહેરીજનો ચોમાસા દરમિયાન રાહત મેળવી શકતા નથી
Lok Patrika Ahmedabad

અમદાવાદમાં વધુ ટેક્સ આપવા છતા શહેરીજનો ચોમાસા દરમિયાન રાહત મેળવી શકતા નથી

પશ્ચિમ વિસ્તાર દિવસે ને દિવસે વિકાસ કરી રહ્યો છે વૈભવી ગણાતો પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદથી પાણીમાં ગરકાવ થતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો

time-read
2 mins  |
18 July
ઔધોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા માર્ગોને અપગ્રેડેશન કરવામાં આવશે
Lok Patrika Ahmedabad

ઔધોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા માર્ગોને અપગ્રેડેશન કરવામાં આવશે

અપગ્રેડેશન-મજબૂતીકરણ માટે રૂ. ૧,૪૦૦ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે પરામર્શ કરીને તેમની જરૂરિયાતો પણ ધ્યાને લેવાનો નવતર અભિગમ અપનાવ્યો

time-read
1 min  |
18 July
પીરિયડ્સના દુખાવા દરમિયાન તજ અને મધેનું સેવન કરવું ફાયદાકારક
Lok Patrika Ahmedabad

પીરિયડ્સના દુખાવા દરમિયાન તજ અને મધેનું સેવન કરવું ફાયદાકારક

પીરિયડ્સ દરમિયાન થતા દુખાવામાં ઘણી રાહત મળે છે.

time-read
1 min  |
18 July
ગ્લિસરીનમાં ગુલાબજળ મિક્સ કરી લગાવવાથી ચહેરો ચમકી જશે
Lok Patrika Ahmedabad

ગ્લિસરીનમાં ગુલાબજળ મિક્સ કરી લગાવવાથી ચહેરો ચમકી જશે

જ્યારે જ્યારે વાતાવરણમાં ફેરફાર થાય તો તેની અસર ત્વચા પર સૌથી પહેલા થાય છે.

time-read
1 min  |
18 July
ઝહીર સાથે વહેલા લગ્ન નહીં થયાનો સોનાક્ષીને અફસોસ
Lok Patrika Ahmedabad

ઝહીર સાથે વહેલા લગ્ન નહીં થયાનો સોનાક્ષીને અફસોસ

સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલે ૨૩ જૂને લગ્ન કર્યાં હતાં

time-read
1 min  |
18 July
‘રામાયણ’ના નિર્માતા હવે ભગવાન કૃષ્ણ પર ફિલ્મો અને વેબ સિરીઝ બનાવશે
Lok Patrika Ahmedabad

‘રામાયણ’ના નિર્માતા હવે ભગવાન કૃષ્ણ પર ફિલ્મો અને વેબ સિરીઝ બનાવશે

રામાનંદ સાગરની રામાયણ આવી તેના ૩ દાયકાથી વધુનો સમય થઈ ચૂક્યો છે

time-read
1 min  |
18 July
ત્રીજા સ્ટેજનું કેન્સર હોવા છતાં હિના ખાન અટકવા તૈયાર નથી
Lok Patrika Ahmedabad

ત્રીજા સ્ટેજનું કેન્સર હોવા છતાં હિના ખાન અટકવા તૈયાર નથી

હિનાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો

time-read
1 min  |
18 July
‘એક મહિના સુધી દરરોજ ૧૬ કલાક પેઇન્ટ કરીને રાધિકાના ચણિયાચોળી બનાવ્યાં
Lok Patrika Ahmedabad

‘એક મહિના સુધી દરરોજ ૧૬ કલાક પેઇન્ટ કરીને રાધિકાના ચણિયાચોળી બનાવ્યાં

જયશ્રી બર્મને જણાવ્યું, ‘હું એક મહિના સુધી સતત ૧૫-૧૬ કલાક સુધી પેઇન્ટ કરતી હતી, એક સાધુની જેમ મેં જાણે તપસ્યા આદરી હતી

time-read
1 min  |
18 July
બોલીવુડ સ્ટાર કેટરિના કૈફ પતિ વિક્કી કૌશલથી વધુ પૈસાદાર છે
Lok Patrika Ahmedabad

બોલીવુડ સ્ટાર કેટરિના કૈફ પતિ વિક્કી કૌશલથી વધુ પૈસાદાર છે

કેટરિના કૈફનો જન્મ ૧૬ જુલાઈ ૧૯૮૩ના રોજ થયો હતો.

time-read
1 min  |
18 July
૭૨ લાખની ઘડિયાળ, ૯૦ હજારના સ્નીકર્સ પહેરનાર આ ઓરી છે કોણ એક એક અને
Lok Patrika Ahmedabad

૭૨ લાખની ઘડિયાળ, ૯૦ હજારના સ્નીકર્સ પહેરનાર આ ઓરી છે કોણ એક એક અને

અંતરંગી ફોટોના કારણે રહે છે ચર્ચામાં

time-read
1 min  |
18 July
શુભ મુહૂર્તમાં વીડિયોગ્રાફી સાથે ખજાનાનું સ્થળાંતર થશે
Lok Patrika Ahmedabad

શુભ મુહૂર્તમાં વીડિયોગ્રાફી સાથે ખજાનાનું સ્થળાંતર થશે

જગન્નાથ મંદિરનો ભંડારો ફરી ખુલશે ઓડિશામાં સ્થિત ૧૨મી સદીના જગન્નાથ મંદિરમાં પ્રાચીન ખજાનાની અંદરની કક્ષ આવતીકાલે ૧૮ જુલાઈએ ફરી ખોલવામાં આવશે

time-read
1 min  |
18 July
શું ‘વ્યાજ’ના પૈસાને લઈને મુકેશ સાહનીના પિતાની હત્યા થઈ હતી?
Lok Patrika Ahmedabad

શું ‘વ્યાજ’ના પૈસાને લઈને મુકેશ સાહનીના પિતાની હત્યા થઈ હતી?

ઉછીના પૈસા, ઘરમાં ૪ લોકોની એન્ટ્રી, મોટરસાઇકલ ગીરો.. વિકાસશીલ ઇન્સાન પાર્ટીના વડા મુકેશ સાહનીના પિતા જીતન સાહનીની ઘાતકી હત્યા કેસમાં પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે

time-read
1 min  |
18 July
ગાઝામાં ઈઝરાયેલે ફરી તબાહી મચાવી, હવાઈ હુમલામાં ૬૦ લોકો માર્યા ગયા
Lok Patrika Ahmedabad

ગાઝામાં ઈઝરાયેલે ફરી તબાહી મચાવી, હવાઈ હુમલામાં ૬૦ લોકો માર્યા ગયા

‘અત્યાર સુધીમાં ૩૮ હજારથી વધુ લોકોના મોત થયા છે' આ વખતે ઈઝરાયેલના હુમલાથી ભૂમધ્ય સમુદ્રના કિનારે લગભગ ૬૦ ચોરસ કિલોમીટરના અંતરે આવેલા સલામત ક્ષેત્રને અસર થઈ છે

time-read
1 min  |
18 July
મહારાષ્ટ્ર, એમપી, દિલ્હી- એનસીઆરમાં વરસાદ
Lok Patrika Ahmedabad

મહારાષ્ટ્ર, એમપી, દિલ્હી- એનસીઆરમાં વરસાદ

દેશના અનેક જીલ્લાઓમાં પૂર

time-read
1 min  |
18 July
‘કોંગ્રેસ દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે’
Lok Patrika Ahmedabad

‘કોંગ્રેસ દિલ્હી વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડશે’

એકલા ચાલો રે....દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનના ઇન્ડિયા બ્લોકમાંથી અલગ થવાનો ગણગણાટ તેજ બન્યો

time-read
1 min  |
18 July
સુકેશની ૨૬ લક્ઝરી કારની થશે હરાજી, દિલ્હી હાઈકોર્ટે રસ્તો કર્યો
Lok Patrika Ahmedabad

સુકેશની ૨૬ લક્ઝરી કારની થશે હરાજી, દિલ્હી હાઈકોર્ટે રસ્તો કર્યો

૨૬ લક્ઝુરિયસ કાર સુકેશે ગુનાની કમાણીથી ખરીદી હતી દિલ્હી હાઈકોર્ટે ૨૦૦ કરોડની છેતરપિંડીનો આરોપી સુકેશ ચંદ્રશેખરની પત્ની લીના પાલોઝાની અરજી ફગાવી દીધી છે

time-read
1 min  |
18 July
કેજરીવાલની જામીન અરજી ઉપર હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો
Lok Patrika Ahmedabad

કેજરીવાલની જામીન અરજી ઉપર હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો

૨૯મી જુલાઈના રોજ નિયમિત જામીનની સુનાવણી કેજરીવાલ મુખ્યમંત્રી છે આતંકવાદી નથી, તે છેલ્લા ઘણા મહિનાઓથી જેલમાં છે, પરંતુ સીબીઆઈએ તેની ધરપકડ કરી નથી : વકીલ

time-read
1 min  |
18 July
હાલમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના સંગઠનમાં આંશિક પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે
Lok Patrika Ahmedabad

હાલમાં ઉત્તર પ્રદેશમાં ભાજપના સંગઠનમાં આંશિક પરિવર્તનના સંકેત દેખાઈ રહ્યા છે

ઉત્તર પ્રદેશની રાજનીતિ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય બની દિલ્હીથી બીજેપી હાઈકમાન્ડે યુપીના નેતાઓને બિનજરૂરી નિવેદનોથી દૂર રહેવાની સલાહ આપી । પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા કેશવ મૌર્ય અને ભૂપેન્દ્ર ચૌધરીને અલગ-અલગ મળ્યા

time-read
1 min  |
18 July
વિશેષ સ્થિતિ કે પેકેજ? બજેટ પહેલા દિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુ
Lok Patrika Ahmedabad

વિશેષ સ્થિતિ કે પેકેજ? બજેટ પહેલા દિલ્હીમાં ચંદ્રબાબુ નાયડુ

એનડીએ સરકાર રાજ્યની અર્થવ્યવસ્થાને પાટા પર લાવશે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ મંગળવારે મોડી રાત્રે રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી

time-read
1 min  |
18 July
અનંત અને રાધિકા અંબાણી લગ્ન બાદ માદરે વતન જામનગર પહોંચ્યા
Lok Patrika Ahmedabad

અનંત અને રાધિકા અંબાણી લગ્ન બાદ માદરે વતન જામનગર પહોંચ્યા

અંબાણી પરિવારની નાની વહુની જામનગરમાં એન્ટ્રી જામનગર એરપોર્ટ પર અનંત અંબાણી અને રાધિકા અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ, બંન્નેને જોવા માટે હજારોની સંખ્યામાં ચાહકો જોવા મળ્યા

time-read
1 min  |
18 July
જાપાનના શિત્રુઓકાપ્રીફેક્ચરના ડેલિગેશને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત લીધી
Lok Patrika Ahmedabad

જાપાનના શિત્રુઓકાપ્રીફેક્ચરના ડેલિગેશને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મુલાકાત લીધી

ભારત-જાપાનના સંબંધો વિશ્વાસુ મિત્રદેશ તરીકે આગળ વધ્યા ગુજરાત સાથે વાણિજ્યીક સંબંધો ઉપરાંત શિક્ષણ અને સંશોધન તથા પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રે સંબંધોનો સેતુ આગળ ધપાવવાની ઉત્સુકતા દર્શાવી

time-read
1 min  |
18 July