ગરીબોની પ્રગતિ મંજુર નથી
Grihshobha - Gujarati|December 2020
આ ધ્ર પ્રદેશના એક ઓટો મિકેનિકની દીકરી ઐશ્વર્યા રેડ્ડીને દિલ્લીના લેડી શ્રીરામ કોલેજમાં પોતાના મેરિટના આધારે મેપ્સ ઓનર્સમાં ૨ વર્ષ પહેલાં એડમિશન તો મળ્યું, પણ હોસ્ટેલમાં રહેવું, રોજિંદા ખર્ચ ઉઠાવવો તેના માટે મુશ્કેલ થઈ રહ્યું હતું. તેણે જેમતેમ કામ ચલાવ્યું, પણ હવે જ્યારે કોલેજે કહ્યું કે તે હોસ્ટેલ ખાલી કરી દે અને રહેવાની સાથેસાથે લેપટોપની પણ વ્યવસ્થા કરવાનું કહ્યું તો તેના માટે આ મુશ્કેલ હતું. પરિવારને આર્થિક મુશ્કેલીથી દૂર રાખવા તેણે આત્મહત્યા કરી લીધી.
ગરીબોની પ્રગતિ મંજુર નથી

જે લોકો એવું વિચારે છે કે દેશમાં પછાત, દલિત, ગરીબ ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે. તેમને હકીકતમાં બહેકાવી રહ્યા છે. આ કોમ્યુનિસ્ટ રીતનો પ્રચાર છે. દેશ આજે પણ ગરીબઅમીર જ નહીં, જાતિ, ધર્મ, ક્ષેત્ર, ભાષાના ટુકડામાં વહેંચાયેલું છે અને જે કોઈ મર્યાદા ઓળંગવાનો પ્રયત્ન કરે છે, કટ્ટર સમાજ તેની પર હાવિ થઈને હુમલો કરે છે.

هذه القصة مأخوذة من طبعة December 2020 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة December 2020 من Grihshobha - Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من GRIHSHOBHA - GUJARATI مشاهدة الكل
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 mins  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 mins  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 mins  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 mins  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 mins  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 mins  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 mins  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 mins  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 mins  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 mins  |
November 2024