CATEGORIES
فئات
વાવાઝોડા-વરસાદે વેરેલી તબાહીની કળ ઝટ નહીં વળે..
‘બિપરજૉય વાવાઝોડું..’ લગભગ એક સપ્તાહ સુધી સરકારી તંત્રમાં આ શબ્દોએ ભારે તોફાન મચાવ્યા બાદ નેતાઓ તો ૨૦૨૪ની ચૂંટણીના કામમાં લાગી ગયા છે, પરંતુ સૌરાષ્ટ્ર, કચ્છ તથા ઉત્તર ગુજરાતનાં ગામડાં ખૂંદીએ તો ખબર પડે કે આનંદ જેવો અર્થ ધરાવતો બિપરજૉય શબ્દ ખેડૂતો માટે પારાવાર દુઃખ લાવ્યો છે.
આ ડૉક્ટર કરે છે પૃથ્વીને પ્લાસ્ટિકમુક્ત રાખવાનો ઈલાજ
પહેલી જુલાઈએ ‘ડૉક્ટર્સ ડે’ નિમિત્તે વાત કરીએ ‘જૉય ઑફ ગિવિંગ’, ‘નો સિંગલ યુઝ ઑફ પ્લાસ્ટિક’, ‘ઈકો બ્રિક્સ’ તથા ‘નો કટ કૉર્નર’ જેવી ‘દવા’ સાથે પ્લાસ્ટિકની બીમારીનો ઈલાજ કરી રહેલા ભાવનગરના ‘ડૉક્ટર વિથ ડિફરન્સ’ ગણાતા તબીબ તેજસ દોશી વિશે.
આજે બનાવીએ તમારો પહેલો યુટ્યૂબ વિડિયો
આ કામ તમે ધારતાં હશો એટલું મુશ્કેલ નથી. બસ, જરૂર છે થોડાં હોમવર્કની.
સોનલ વૈદ્ય કુલકર્ણી: માનવસંવેદનાને સ્પોટલાઈટમાં આણતાં રંગકર્મી
જેમના જન્મમાં જ નાટ્યાત્મકતા હતી એવાં આ નિવૃત્ત અધ્યાપિકાએ ચારેક દાયકાની કારકિર્દીમાં અભિનય-લેખન-દિગ્દર્શનથી ગુજરાતી રંગભૂમિને ઉજળિયાત કરી છે. વિવિધ વિષય પર અઢળક એકાંકી તથા અડધો ડઝનથી વધુ ત્રિઅંકી નાટકનાં મંચન કરનારાં આ નાટ્યપ્રતિભા હાલ વીસરાતા જતા બાળપણને નાટકના માધ્યમથી પાછું લાવવાના વ્યસ્ત છે.
અમેરિકાની ઉડાનમાં બૂમાબૂમ
થેપલાંની રામાયણમાં પાસપોર્ટ આડોઅવળો મુકાઈ જાય તો?
આરોગ્યસેવાની તબિયત સુધારવી હોય તો..
..દેશના છેવાડાના માણસને સારી તબીબી સુવિધા ઉપલબ્ધ થાય એ જરૂરી છે.
બ્રેક લો અને બેલેન્સ જાળવો.
શરીરની જેમ સતત ચાલતા રહેતા દિમાગને પણ વચ્ચે વચ્ચે આરામની જરૂર છે.
ચોમાસામાં ગૃહિણીનું રસોડું બનશે ઘરગથ્થુ દવાનો ખજાનો
મેઘરાજા સાથે આવતા બીમારીના લાવલશ્કર સામે કિચન બની શકે તમારું સુરક્ષાકવચ.
રશિયામાં બળવો: પુતિનનું હવે શું થશે?
વ્લાદિમીર પુતિને જે રાક્ષસ પાળેલો એણે જ બળવો કરીને પુતિનને ભરખી જવાનો પ્રયત્ન કર્યો. આ બળવા બાદ પુતિનની લોખંડી શાસક તરીકેની પ્રતિષ્ઠા ગંભીર રીતે ખરડાઈ છે. રશિયામાં આવતે વર્ષે પ્રમુખપદની ચૂંટણી છે અને એમાં હવે શું ખેલો થાય છે એ જોવાનું મહત્ત્વનું બની રહેશે.
આ બળવાખોર નેતા કોણ છે?
એની કૅટરિંગ કંપનીને રશિયન રાજમહેલમાં ભોજન પીરસવાનો કૉન્ટ્રેક્ટ મળ્યો
શૅરબજારની તેજીમાં કયાં તરકટ વધતાં જાય છે?
શૅર ખરીદવાની ટિપ્સ આપતા કે ભલામણ કરતા એસએમએસથી અંજાઈ ગયા તો ફસાયા સમજો. કારણ જાણવાં હોય તો આટલું સમજી લો..
સ્વાદિષ્ટ ઊંધિયું-રસ-પાતરાં સાથે આ ભેળપૂરી જરૂરી હતી?
કિયારા અડવાની-કાર્તિક આર્યન: ‘સત્યપ્રેમ કી કથા’.
પૂળો મૂકો હવે ચર્ચા પર
અભિષેક બચ્ચન હવે આનો અંત આણો તો સારું.
એક હાથ લો, એક હાથ દો..
ડેમી સ્કિપર: માથાની પિન તો ફળી, હવે પુસ્તકનો વારો.
કાર અમારી ગંદી-ગોબરી..
લઘરવઘર કાર જીતી પહેલું ઈનામ.
સંકડામણનો તોડ શું કરશો?
સંકડામણ ઘરની હોય કે હૈયાની, તોડ આપણે જ શોધવો પડે
જસ્ટ, એક મિનિટ..
વિક્રમ સારાભાઈની સિદ્ધિઓની આ જાણકારી એવું શીખવા પ્રેરે છે કે વિવિધ ક્ષેત્રોમાં દેશ કેવી રીતે ઉત્કૃષ્ટ કામગીરી કરીને દુનિયામાં એક આગવી અને આગેવાન પ્રતિભા તરીકે ઊભરી શકે છે
અમેરિકાનાં ઓવારણાંનું કારણ છે…
જરૂર પડે છે ત્યાં અને ત્યારે પોતાનું હિત સમજીને કોઈની શેહ-શરમમાં આવ્યા વગર આપમેળે નિર્ણય લેવાની ક્ષમતા ભારત પાસે છે એ હવે બધા જાણે છે.
ચામડીના રંગને આધારે જે થાય છે એ શું છે?
બરાક ઓબામા: રંગભેદની વાત ક્યારે?
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
મહાન દધીચિ ઋષિનાં અસ્થિમાંથી બનેલા વજ્રનો પ્રહાર વેઠ્યા પછી ગરુડરાજના ચહેરા પર સ્મિત પ્રગટ્યું. એ સ્મિતનો અર્થ સ્પષ્ટ હતોઃ વજ્રપ્રહાર તમારા માટે મોટી ઘટના હશે, મારા માટે એ એક સામાન્ય બાબત છે.
સુરીલી સાંજનું સંગીત રેલાય છે પચ્ચીસ વર્ષથી..
પચ્ચીસ વર્ષ.. ૩૦૦ નૉટઆઉટ. બાર-પંદર શ્રોતા સાથે શરૂ થયેલી ‘સુરીલી સાંજ’ની સફર આજે બાસોના આંકે પહોંચી છે.
બુલડોઝર પણ સનાતની..
આ બુલડોઝરનો સંદેશો સ્પષ્ટ હતો કે..
અભાવ-ધગશ વચ્ચેનો પ્રેરણાસેતુ
આ પ્રેરણા પાસેથી પ્રેરણા લેવા જેવી છે!
વડોદરાની રિદ્ધિ પહોંચી એશિયન ગેમ્સમાં
રિદ્ધિ કદમ: દોડ એશિયન ગેમ્સ તરફ
પૉકેટમારીનું લાઈવ ટેલિકાસ્ટ
લો, આડે થેલી રાખીને આંખ મીંચકારી એટલી વારમાં ખિસ્સાનો ભાર હળવો થઈ ગયો.
ગુજ્જુ ગરબામા અમેરિકન ધમાલ
લગ્નના સંગીતજલસામાં જાણે યુદ્ધમોરચે જવાનું હોય એવી હાકલ પડી અને..
સાણંદ હવે બનશે સેમિકન્ડક્ટરનું હબ
ગુજરાતમાં દેશના પ્રથમ કમર્શિયલ સેમિકન્ડક્ટર યુનિટ માટે અમેરિકી કંપની સાથે થયા સમજૂતી કરાર..
શું હોય છે સેમિકન્ડક્ટર ચિપ્સ?
ઈલેક્ટ્રોનિક ડિવાઈસના મૅન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલી ઈન્ડસ્ટ્રીઝ દરેક દેશની અર્થવ્યવસ્થા પર સીધી અસર કરે છે
ડિજિટલ સર્વિસ ટૅક્સ ભારતની સાર્વભૌમિકતા સામે અમેરિકાનો પ્રહાર અને પડકાર
અમેરિકાની ડૉલરની દાદાગીરી તો એક યા બીજા પ્રકારે વરસોથી ચાલતી રહી છે, હવે ઈન્ટરનૅશનલ બિઝનેસમાં લાગુ થતા ટૅક્સ બાબતે અમેરિકાના દબાણથી એક એવો ડ્રાફ્ટ તૈયાર થયો છે કે જેમાં ટૅક્સનો મહત્તમ હિસ્સો અમેરિકાને જ ફાળે જાય અને બાકીનો ટુકડો બીજા વેપારી દેશો વચ્ચે વહેંચાય. અગાઉ આમાં માત્ર ડિજિટલ ટૅક્સેશનનો પ્રસ્તાવ હતો, હવે એમાં તમામ ગુડ્સ અને સર્વિસીસને પણ આવરી લેવાયાં છે. કોઈ પણ દેશ અમેરિકાને માલ અને સર્વિસીસની નિકાસ કરે ત્યારે ટૅક્સનો લાભ પણ મહદંશે એને મળે. આ એકતરફી વેપાર કરારને હજી માન્યતા મળી નથી, પણ કોઈ દેશ એનો જોરદાર વિરોધ પણ કરી શકતો નથી. શું છે આ ડ્રાફ્ટ અને ભારત પર એની શું અસર થાય? એ વિશે ઈન્ટરનૅશનલ ટૅક્સેશનના નિષ્ણાત રશ્મિન સંઘવી સાથે ‘ચિત્રલેખા’ની વાતચીતમાં ચોંકાવનારાં તારણ મળે છે.
ઓઝોનનું આ ઝેર દિલ્હીને ભરખી જશે?
જમીનની સપાટીથી આશરે ત્રણ કિલોમીટર ઊંચે ભેગા થતા ઓઝોન ગૅસનું પ્રમાણ દિલ્હીની આસપાસ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.