ભારત સરકારના ઘોષિત બજેટમાં પશ્ચિમ બંગાળ માટે ભંડોળ આવ્યું! તેની ઉમદા અસર માળખાકીય પ્રકલ્પો અને મેટ્રો રેલની પ્રગતિમાં જોવા મળશે.
વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં મેટ્રો રેલનું કાર્ય આગળ ધપે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. કોલકાતા મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડને ફાળવવામાં આવેલી રકમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ બજેટમાં પણ કેન્દ્રએ ૧૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. ગત આર્થિક વર્ષમાં ૧૧૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. જેનું બ્રેકઅપ થવાથી રકમ વહેંચાઈ ગઈ છે. મેટ્રો રેલ માટે ૨૪૫૦ કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત થઈ છે. ગત બજેટમાં મેટ્રો માટે ૧૮૩૮ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.
જ્યારે તમામની નજર કોલકાતામાં નિર્માણાધીન પૂર્વ-પશ્ચિમ મેટ્રોને ફાળવવામાં આવેલા ભંડોળ પર છે, જે ભારતની પ્રથમ અંડરવૉટર મેટ્રો હશે, જે આવતાં વર્ષે પૂર્ણ થવાની અપેક્ષા છે. ઉલ્લેખનીય છે, ભારતીય રેલ માટે રૂપિયા ૨.૪ લાખ કરોડનો મૂડી ખર્ચ ફાળવવામાં આવ્યો છે!
هذه القصة مأخوذة من طبعة February 25, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 25, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ