૨૧ ફેબ્રુઆરીના દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે મનાવવામાં આવે છે. ૧૭ નવેમ્બર, ૧૯૯૯માં યુનેસ્કોએ આ દિવસને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરી. યુનેસ્કો પ્રમાણે દુનિયામાં બોલવામાં આવતી છ હજારથી વધુ ભાષાઓમાંથી ૪૩ ટકા ભાષાઓ લુપ્ત થઈ ચૂકી છે. ગઈ સદીમાં અંદાજે ૬૦૦ ભાષાઓ ગાયબ થઈ ગઈ છે. ભારતમાં પણ અંદાજે ૧૬૫૨ ભાષાઓ હતી, જેમાંથી હવે ૧૩૬૫ ભાષાઓ બચી છે જે પણ ધીમે-ધીમે લુપ્ત થતી જાય છે. આ વર્ષે યુનેસ્કોએ ઓડીશાના પ્રખ્યાત ભાષાશાસ્ત્રી અને લોકસાહિત્યકાર મહેન્દ્રકુમાર મિશ્રાને આંતરરાષ્ટ્રીય માતૃભાષા પુરસ્કાર ૨૦૨૩થી સન્માનિત કર્યા છે. તેમણે માતૃભાષા પર આધારિત બહુભાષાકીય શિક્ષણને ખૂબ મહત્ત્વ આપ્યું છે.
هذه القصة مأخوذة من طبعة March 04, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 04, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ