બંગાળી કૅલેન્ડર મુજબ ૨૫ વૈશાખના કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ મધ્ય કોલકાતાની જોરાસાંકો રાજબાડીમાં થયો હતો.
આ વર્ષે ૨૫ વૈશાખ સાયન્સ સિટીમાં સાંસ્કૃતિક મંચ ‘ખોલા હવા’ના ઉપક્રમે ઊજવાશે. સામાન્ય રીતે કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મદિવસ જોરાસાંકો રાજબાડીના પ્રાંગણમાં મેળાના આયોજન સાથે ઊજવાય છે. શાંતિ નિકેતન અને વિશ્વભારતીના કલાકારો રવીન્દ્ર ગાન અને નાટક રજૂ કરે છે. અહીં એક સંગ્રહાલય છે, જ્યાં કવિને પ્રણામ કરવા લોકો ઊમટી પડે છે. ખોલા હવાએ એક અલગ પ્રકારનો સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કર્યો છે, જે ભૂતપૂર્વ સાંસદ ડૉ. સ્વપ્નદાસ ગુપ્તાની પરિકલ્પના પર રજૂ થશે. આ કાર્યક્રમમાં ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહેશે. બંગાળી ફિલ્મોની અભિનેત્રી ઋતુપર્ણ સેનગુપ્તા, તનુશ્રી શંકર, સોમલતા આચાર્ય અને મેઘા બેનરજી આમદે૨ રવીન્દ્રનાથ કાર્યક્રમ રજૂ કરશે.
એક તરફ ખેલા હોબે રમત ચાલુ છે, તો બીજી તરફ ખોલા હવા લાવ્યું છે અમારા રવીન્દ્રનાથ!
રાજકારણમાં હજી ખુલ્લી હવા નથી, પણ ગૃહપ્રધાન અમિત શાહ છેલ્લે કોલકાતામાં અટકળો સતેજ કરી ગયા હતા કે રવિન્દ્ર જયંતીના કવિ પ્રણામ સાથે ૨૦૨૪ માટે ચૂંટણીનો નાદ ગૂંજશે!
هذه القصة مأخوذة من طبعة May 06, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 06, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ