શિવાનંદ સ્વામીની રૂપક વાર્તાઓ
ABHIYAAN|May 13, 2023
આધ્યાત્મિક થવા 'ને સાધનામાં પ્રગતિ કરવા વિવેક જોઈએ. બુદ્ધિ 'ને ચતુરાઈ વચ્ચેનું અંતર સમજવું પડે. દષ્ટિ કેળવવી પડે
ગૌરાંગ અમીન
શિવાનંદ સ્વામીની રૂપક વાર્તાઓ

દરેક ઘટના, ક્રિયા ’ને આગવી ઓળખ અનેક કથા કહે છે

પૂર્ણત્વ પામવાના માર્ગમાં અસંખ્ય ટુકડા જીવે ’ને મરે છે

સત્ય એક જ છે ’ને તેને જ્ઞાનીઓ વિવિધ રીતે વર્ણવે છે એવો અર્થ આપતી ઉક્તિ બહુમતીએ સાંભળી હશે. એ ઉક્તિ પોતાના લાભ માટે વાપરી પોતાનું આગવું સત્ય સાચું સાબિત કરવા ઘણા પોતાની અદ્વિતીય કથા આગળ ધપાવે છે. એક તરફ સત્ય આસપાસનું શાસ્ત્રમાં કહેવાયેલું જ્ઞાન કથાકારો રસિક કર્ણને સંભળાવે છે. બીજી તરફ સિદ્ધ યોગીઓ કહેતાં કે સત્યને શબ્દોમાં વર્ણવી ના શકાય. હિન્દુ, બુદ્ધ ’ને જૈન સિસ્ટમમાં એક કથા છે જેમાં છ અંધ વ્યક્તિ એક હાથીનું પોતપોતાની રીતે વર્ણન કરે છે. એ કથાનું તાત્પર્ય એ છે કે પોતપોતાની ગ્રહણ શક્તિ અનુસાર જીવ જે જાણે તે માને ’ને કહે છે. ૧૮૬૯માં જન્મેલા અમેરિકન પોએટ જહોન ગોડફ્રે સેક્શ એ કથાને અંગ્રેજી કાવ્યમાં સંકેલી પશ્ચિમમાં ફેલાવે છે. સરવાળે મૂળ એવમ કુલ વાસ્તવિકતાનો અમુક ભાગની જ કથા થાય છે. આપણને અનુભવ છે કે વિદ્યાર્થીને શિક્ષક ભણાવવા પ્રયત્ન કરે છે ત્યારે ઉદાહરણ યા દાખલા આપે છે. સિમ્બોલ, હિન્ટ, સાઇન ’ને મેટફોર વડે કવિ ’ને સાહિત્યકારો ઘણું કહી જાય છે. પંચતંત્ર ’ને હિતોપદેશ જેવા અમુક જાણીતા સંગ્રહ ઘણાએ વાંચ્યા હશે. બસ, એ જ રીતે જ્ઞાનીઓ સત્ય સુધી સાધકને પહોંચવામાં મદદ મળે એટલે પેરેબલ અર્થાત્ નીતિકથા, દૃષ્ટાંતકથા, બોધવાર્તા, સારવાર્તા કહેતાં હોય છે.

هذه القصة مأخوذة من طبعة May 13, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة May 13, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024