રશિયા યુક્રેન પર આક્રમણ ક૨શે તો યુક્રેન સાત દિવસ પણ ટકી નહીં શકે. એક સમય હતો જ્યારે યુદ્ધ અને શસ્ત્રોના નિષ્ણાતો આ પ્રકારનું જ્ઞાન ફેલાવી રહ્યા હતા, પણ આજે યુદ્ધને પંદરમો મહિનો ચાલી રહ્યો છે અને સતત ચાલુ રહ્યું હોવા છતાં પરિણામ શું આવશે તે નક્કી નથી! યુક્રેન ખુવાર થયું છે તેના કરતાં રશિયા વધુ થયું, પણ ખૂબ વિશાળ હોવાને કારણે અને તાનાશાહી રાજ્ય વ્યવસ્થા હોવાથી એ ઘા જલ્દીથી દેખાતાં નથી. યુક્રેન પાસે યુદ્ધ માટેનાં ટાંચાં સાધનો છે. હવે તો પોતાનાં ખાસ બચ્યાં જ નથી, પરંતુ યુરોપના દેશો અને અમેરિકાએ યુક્રેનના ચીર પૂરવાનું ચાલુ રાખ્યું છે. ચીરહરણ વખતે દ્રૌપદીની જેવી સ્થિતિ થઈ હતી તેવી યુક્રેનની થઈ છે. રક્ષા માટે વધુ મદદે આવવાની સતત ગુહાર લગાવવી પડે છે. તો પણ ગઈ ત્રીજી મેના રોજ પુતિનના સત્તાવાર નિવાસસ્થાન અને રશિયન શાસનની ગાદી સમાન મોસ્કોના ક્રેમલિન પર હુમલો કરવા માટે બે ડ્રોન વિમાનો પહોંચી ગયાં હતાં. ક્રેમલિન નજીક જ રશિયન લશ્કરે તેને તોડી પાડ્યાં. આ સમાચાર અને તેના સમર્થનમાં જે વીડિયો ફિલ્મ દુનિયા સમક્ષ રજૂ કરાયાં છે તે રશિયા દ્વારા કરાયાં છે. તેથી તે સાચા હોઈ શકે અને ન પણ હોઈ શકે .યુદ્ધમાં સાચું શું અને ખોટું શું તે કહેવું મુશ્કેલ હોય છે. ખોટો અથવા સાવ ઊપજાવી કાઢેલી, ખોટી રીતે સ્ટેજમેનેજ કરેલી વાતો ઇરાદાપૂર્વક ચલાવવામાં આવતી હોય છે.
هذه القصة مأخوذة من طبعة May 20, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 20, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ