ચિત્રકળા પણ આપી શકે છે જીવનદાન
ABHIYAAN|June 17, 2023
ભુજનાં એક શિક્ષિકા પોતાના સંતાનના મૃત્યુ પછી ડિપ્રેશન સહિતની અનેક માંદગીનો શિકાર બન્યાં હતાં ત્યારે તેમણે ચિત્રકળાના પોતાના શોખને જીવંત કર્યો તો આ શોખે તેમને સજીવન કર્યાં. આજે ૮૩ વર્ષની ઉંમરે પણ તેઓ પોતાના શોખને જીવન બનાવીને જિંદગીને માણી રહ્યાં છે. કચ્છી કળા સાથે દોરેલાં રામાયણ, જૈન તીર્થંકરો, શ્રીનાથજી, રાધા-કૃષ્ણનાં ચિત્રો તેમની આજીવન ચિત્રસાધનાની શાખ પૂરે છે. તીર્થંકરોનાં ચિત્રો રાજસ્થાનના દેરાસરની શોભા બન્યાં છે.
સુચિતા બોઘાણી કનર
ચિત્રકળા પણ આપી શકે છે જીવનદાન

મનને બહેલાવવા માટે, સમય પસાર કરવા માટે કે જીવનરસ જળવાઈ રહેવા માટે અનેક લોકોને શોખ ઉપયોગી થાય છે, પરંતુ ક્યારેક આ ‘શોખ’ પોતે જ જીવન બનીને ‘શોક’ને હરનારો સાબિત થાય છે. જીવનની સંધ્યાએ જ્યારે પથારીમાં પડીને માંદગી સાથે ઝઝૂમતાં ઝઝૂમતાં આખરી મંજિલની રાહ જોનારા લોકોને જોઈએ ત્યારે ૮૩ વર્ષની ઉંમરે પણ પોતાના શોખને જીવંત રાખીને જિંદગીને માણવા જેવી બનાવતાં ભુજનાં શિક્ષિકા એક ઉદાહરણરૂપ લાગે છે. ઉંમર મુજબ પોતાને શારીરિક તકલીફો હોવા છતાં તેના ઉપર તેમણે જાણે ચિત્રકળાની મદદથી વિજય મેળવી લીધો છે.

મૂળ ભુજનાં અને હાલ મુંબઈ રહેતાં કુંજલતાબહેન રશ્મિભાઈ સાવલા નામનાં શિક્ષિકાએ આજે ઢળતી જીવનસંધ્યાએ ચિત્રકલાના શોખને જીવંત રાખ્યો છે. તેઓ દિવસના આઠેક કલાક સતત બેસીને ચિત્રો બનાવે છે. કોઈ કોઈ ચિત્ર ૩-૪ દિવસમાં બની જાય તો કોઈને બનાવતાં ૩-૩ મહિના પણ લાગી જાય, પરંતુ ચિત્રકામ કરતી વખતે તેમને સમયનું ભાન પણ રહેતું નથી. ઉંમરના કારણે લાંબો સમય બેસી રહેવાથી તેમની કમર અને વાંસો હવે અકળાઈ જાય તો થોડી વાર માટે પથારીમાં આડા પડી જાય, પરંતુ ચિત્ર પૂરું કર્યા વગર તેમને જરા પણ ચેન પડતું નથી. એક દીકરી નાનપણમાં ગુજરી જતાં, લાગેલો આઘાત તેમને મૃત્યુ સમીપ લઈ ગયો હતો, પરંતુ ચિત્રકળાએ નવજીવન આપ્યું હતું.

هذه القصة مأخوذة من طبعة June 17, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة June 17, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024