સ્થપતિ વૉલૉકર્સ દ્વારા ડિઝાઇન કરાયેલ નિસર્ગ આર્ટ હબના આ મકાન માં છતનો રસપ્રદ ઉપયોગ કરાયો છે. જ્યાં સૂર્યપ્રકાશ સહેલાઈથી ઓરડામાં પ્રવેશી ન શકે ત્યાં ઓરડામાં પૂરતા પ્રકાશની વ્યવસ્થા માટે છતમાં પ્રકાશ-બારી બનાવાતી હોય છે. આ કોઈ નવીન બાબત નથી. વિશ્વના ઘણા પરંપરાગત તેમ જ આધુનિક મકાનોમાં આ પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. અહીં મજા એ છે કે આ પ્રકાશ-બારી સાથે છત ઉપરના ભાગમાં બેઠક વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. અહીં છત માત્ર છત ન રહેતા એમ્ફિ થિયેટરનું તળ બની રહે છે અને પ્રકાશ-બારી માત્ર પ્રકાશ-બારી ન બની રહેતા એમ્ફિ થિયેટરમાં બેસવાની બેઠક પણ બની રહે છે.
માળખાગત રીતે આ કેરલની પરંપરાગત છતનો પ્રકાર છે. આ વિસ્તારમાં વરસાદની માત્રા વધુ રહેતી હોવાથી ઢળતાં છાપરાં બનાવવાની પ્રથા છે. કેરલનું રહેણાક માટેનું મકાન હોય કે સંસ્થાકીય, તેના ઉપરની છત તો ઢળતી જ બનાવાય. આ પ્રકારની છતને કારણે મકાનના ઓરડાઓની આંતરિક ઊંચાઈ વધુ રહે. આવી ઊંચાઈનો ઉપયોગ કરવા અહીં છતની નીચેના કેટલાક વિસ્તારને બે માળનો બનાવી દેવાયો છે; જ્યારે છતના ઓછી ઊંચાઈવાળા વિસ્તારમાં થોડીક વધુ ઊંચાઈની મજા લેવાઈ છે.
هذه القصة مأخوذة من طبعة December 23, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 23, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ