પોષ સુદ બારસના એ દિવસની સવારમાં કંઈક અલૌકિક જ સ્પંદનો હતાં. હર્ષોલ્લાસથી ચાલી રહેલાં ભજનો અને રામનામ જાપની ઊર્જાથી આપણે સૌ પુલકિત થઈ રહ્યાં હતાં. એક લાંબી યાત્રાની, એક દીર્ઘ સંઘર્ષની, એક આકરા તપની જાણે પૂર્ણાહુતિ થવા જઈ રહી હતી.
રામભક્તો શબરીની જેમ એ ક્ષણોની પ્રતિક્ષામાં હતાં, જ્યારે કાળરેખા પર એક શુભ ઘડી અંકિત થવાની હતી. અંતે અભિજિત મુહૂર્તમાં એ માંગલ્યપૂર્ણ ક્ષણો પ્રગટી ઊઠી. પ્રાણપ્રતિષ્ઠાનું અનુષ્ઠાન શ્રીરામ જન્મભૂમિ અયોધ્યાના દિવ્ય મંદિરના ગર્ભગૃહમાં થઈ રહ્યું હતું અને દેશ-વિદેશમાં વસેલા સેંકડો ભક્તોના અંતરમાં પ્રજ્વલિત શ્રદ્ધારૂપી અર્થ એ અનુષ્ઠાનમાં અધિક ને અધિક બળ પૂરી રહ્યું હતું. લખ ચોર્યાસીના ફેરામાં ફર્યા કરતા સેંકડો જીવોએ તે ધન્ય ચોર્યાસી સેકન્ડ દરમિયાન રામલલ્લા પ્રતિ પોતાના હેત, વ્હાલ કે લાડના સ્વરૂપમાં આસ્થા વહાવીને ખરા અર્થમાં એમાં પ્રાણ પૂરવાના યજ્ઞનો આરંભ કરી દીધો. ઇતિહાસમાં કદાચ ક્યારેય ન સર્જાયું હોય એવું આ મહાન અને વિરાટ દેશ્ય હતું! પરંપરાગત રીતે ટીવી ચેનલો પર કે ઇન્ટરનેટ દ્વારા લાઇવ જોઈ રહેલા ભાવનાઓથી ગદ્ગદિત ભક્તોનાં માનસમાં તથા જિલ્લા પર એક જ નામનું રટણ ચાલી રહ્યું હતું, રામ, રામ અને રામ!
هذه القصة مأخوذة من طبعة February 03, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة February 03, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ
બિંજ-થિંગ
કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!
પ્રવાસન રક્ષા ભટ્ટ
રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.