જહાજોની આંતરરાષ્ટ્રીય સ્થિતિ, સ્થાનિક સ્તરે આનુષંગિક ધંધાઓમાં મંદી જેવા વિપરીત પરિબળોને કારણે શિપ બ્રેકરો ખુદ સંકટમાં આવી રહ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ૧૫૩ પ્લોટ યાર્ડમાં આવેલા છે. તે પૈકીના અડધો અડધ પ્લોટમાં તો ભંગાવા માટેના જહાજો જ નથી. પરિણામે અલંગના ખાડાઓ બિન ઉપયોગી બન્યા છે. શિપબ્રેકરોએ નવા વ્યવસાયો તરફ મીટ માંડી છે. તો બીજી તરફ અન્ય એક શિપ બ્રેકિંગ યાર્ડ અલંગની નજીકમાં જ મથાવડા ગામે બનાવવાનો નિર્ણય કર્યો હતો. તે પ્રોજેક્ટ કાગળોમાં જ ઢબૂરાઈને પડ્યો છે.
هذه القصة مأخوذة من طبعة March 02, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 02, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ