આગામી લોકસભાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવા માટે રાજકીય પક્ષો વચ્ચે કેવી તીવ્ર સ્પર્ધા છે, તે સમજવું જરા પણ કઠિન નથી. રાજકીય પક્ષો માટે અને રાજકીય નેતાઓ માટે ચૂંટણી ભલે બારેમાસનો વિષય હોય, પરંતુ સામાન્ય જનતા માટે તો ચૂંટણી પંચ જ્યારે ચૂંટણીની તારીખોનું એલાન કરે અને આચારસંહિતા લાગુ થાય, ત્યારથી જ તેને મન ‘ચૂંટણી આવી’ હોવાનો સ્પષ્ટ સંદેશ ગણાતો હોય છે.
આ વખતે ચૂંટણીની સત્તાવાર શરૂઆત ચૂંટણી પંચે નહીં, પરંતુ રાજકીય પક્ષોએ જ કરી દીધી છે એવું કહી શકાય, કારણ કે શરૂઆતમાં કેટલાક આમ આદમી પાર્ટી જેવા પ્રાદેશિક પક્ષોએ છૂટક-છૂટક ઉમેદવારો જાહેર કર્યા અને હવે ભારતીય જનતા પક્ષે પ્રથમ યાદીમાં જ એકસાથે ૧૯૫ ઉમેદવારો જાહેર કરી દઈને ચૂંટણીના ચક્રવ્યૂહમાં આરંભથી જ અગ્રેસર હોવાની છાપ પાડી છે. પ્રથમ યાદીમાં ગુજરાતની ૧૫ બેઠકો સહિત કુલ ૧૬ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશને આવરી લેવાયા છે, જેમાં સૌપ્રથમ વારાણસી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ત્યાર બાદ લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલા, કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને રાજનાથસિંહ સહિત મોદી સરકારના અન્ય ૩૪ મંત્રીઓનાં નામ પણ પ્રથમ યાદીમાં જ જાહેર કરી દેવાયા છે. ઊડતી નજરે જોઈએ તો આ યાદીમાં શિવરાજસિંહ ચૌહાણ, અર્જુન મુંડા, સર્વાનંદ સોનોવાલ અને વિપ્લવ દેવ જેવા ચાર ભૂતપૂર્વ મુખ્યમંત્રીને કેન્દ્રમાં લઈ જવાની રણનીતિ અમલમાં મૂકાઈ છે. અનુસૂચિત જાતિ-૨૭, અનુસૂચિત જનજાતિ-૧૮, ઓબીસી-૫૭, યુવાવર્ગ કે જેઓની ઉંમર ૫૦ વર્ષથી ઓછી છે તેવા ૪૭ અને ૨૮ મહિલા ઉમેદવારોને પ્રથમ યાદીમાં ટિકિટ આપવામાં આવી છે.
રાજ્યોની યાદી પર નજર કરીએ તો મુખ્યત્વે ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે ૫૧, ગુજરાતની ૨૬ બેઠકોમાંથી ૧૫, મધ્યપ્રદેશ-૨૪ અને પશ્ચિમ બંગાળમાં ૨૦ બેઠકો સામેલ છે. કેરળમાં મુસ્લિમ ઉમેદવાર અબ્દુલ સલામને ટિકિટ આપીને ભાજપે લઘુમતી સમુદાયને સાથે લેવાની કોશિશ કરી છે. ભાજપે ૨૦૧૪માં માત્ર ૭ અને ૨૦૧૯માં ૬ ઉમેદવારોને જ ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.
هذه القصة مأخوذة من طبعة March 16, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 16, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા