ભારત આવવાનો ટૂંકો રસ્તો ખોજવા નીકળેલા સ્પેનના ક્રિસ્ટોફર કોલંબસે અનાયાસે જ એક નવા દેશની ખોજ કરી. પાછળથી ઈ.સ. ૧૪૯૨માં કોલંબસે ખોજેલો એ દેશ અમેરિકા તરીકે ઓળખાયો.
અફાટ ખનિજ સંપત્તિ, ખેતીવાડી માટે માપી મપાય નહીં, એટલી પુષ્કર જમીન ધરાવતાં એ દેશે વિશ્વના બધા જ દેશોના લોકોને પોતાની તરફ આકર્ષ્યા. જેમ-જેમ એ દેશે પ્રગતિ કરી તેમ-તેમ વિશ્વના લોકો ‘અમેરિકન સપનું’ સેવવા લાગ્યાં. પરદેશીઓનો અમેરિકા પ્રત્યેનો ધસારો એટલો બધો વધી ગયો કે ત્યાં શરૂઆતમાં જઈને વસેલા યુરોપિયનો અને અંગ્રેજોને એવું લાગ્યું કે, જો તેઓ હવે આ માનવ પ્રવાહને અટકાવશે નહીં તો ગમે તેવા લોકો અહીં પ્રવેશશે. ચોર, લૂંટારા, ખૂનીઓ, રોગિષ્ઠો, વેશ્યાઓ આવા-આવા અનિચ્છનીય તત્ત્વ ધરાવતાં લોકો અહીં આવી જશે. આથી એમને ખાળવા અને ચાળવા માટે એક પછી એક કાયદાઓ ઘડવા માંડ્યા. આખરે વર્ષ ૧૯૫૨માં એમણે ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ’ ઘડ્યો. એની હેઠળ એમણે અમેરિકામાં આવતા પરદેશીઓનું નિયંત્રણ દાખલ કર્યું.
ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, ૧૯૫૨ના ઘડવૈયાઓએ દીર્ઘદૃષ્ટિ વાપરી હતી. અમેરિકામાં ટૂંક સમય માટે યા કાયમ માટે આવેલપરદેશીઓને જો કોઈ મુશ્કેલી આવી પડે તો એમાંથી માર્ગ કાઢતા ઉપાયો આ કાયદામાં મૂકવામાં આવ્યા. ટૂંક સમય માટે યા કાયમ રહેવા માટે જે પરદેશીઓ આવે એમને શું શું ન કરવું જોઈએ એ પણ આ કાયદામાં ઘડવામાં આવ્યું.
هذه القصة مأخوذة من طبعة May 25, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 25, 2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?