ભારતમાં ૪૦ વર્ષના અંતરાય પછી ઑક્ટોબર ૨૦૨૩માં આઈ.ઓ. સી. સત્ર યોજાયું હતું. આ સાથે જ ભારતે વૈશ્વિક ઑલિમ્પિક મૂવમૅન્ટમાં પોતાને મુખ્ય દેશ તરીકે સ્થાપિત કરવાની દિશામાં પહેલી હરણફાળ ભરી હતી અને વિશ્વને એક નવા, મહત્ત્વાકાંક્ષી ભારતની ઝાંખી કરાવી હતી. આઈ.ઓ.સી. સેશનથી ભારતને મળેલા વેગને આગળ વધારતાં આગામી પેરિસ ઑલિમ્પિક્સ ૨૦૨૪માં ભારત સૌપ્રથમ વાર ઇન્ડિયા હાઉસની સ્થાપના સાથે તેની વૈશ્વિક રમતગમત મહત્ત્વાકાંક્ષાઓની દિશામાં એક સાહસિક ડગલું ભરી રહ્યું છે. આ સીમાચિહ્નરૂપ પહેલનો ઉદ્દેશ ભારતને વૈશ્વિક ક્ષેત્રે ૨મતગમત ક્ષેત્રે વર્ચસ્વપૂર્ણ તાકાત બનવા તરફ પ્રેરિત કરવા, ઑલિમ્પિક્સમાં વધુ સફળતા મેળવવા અને ભવિષ્યમાં ગેમ્સની યજમાનીનો માર્ગ તૈયાર કરવાનો છે.
ઇન્ડિયા હાઉસનો સમાવેશ રિલાયન્સ ફાઉન્ડેશન અને ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિયેશન (આઈ.ઓ.એ.)ની લાંબા ગાળાની ભાગીદારીની મહત્ત્વાકાંક્ષાઓમાં થાય છે, જેનો ઉદ્દેશ ભવિષ્યમાં ઑલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા સાથે ભારતીય ઍથ્લીટ્સના પ્રદર્શનને ઉન્નત બનાવવા, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનને સપોર્ટ કરવાનો તેમ જ વૈશ્વિક ફલક પર રમતગમત ક્ષેત્રે સમૃદ્ધ રાષ્ટ્ર તરીકે ભારતની ઓળખ પ્રસ્થાપિત કરવાનો છે.
શા માટે કન્ટ્રી હાઉસ?
*ઑલિમ્પિક ગેમ્સની એક પાયાની વિશેષતા એવા ઑલિમ્પિક હૉસ્પિટાલિટી હાઉસીસ તરીકે ઍથ્લીટ્સ, મીડિયા, મુલાકાતીઓ અને સમર્થકોને તેમની સંસ્કૃ તિ, આતિથ્ય સત્કાર અને રાષ્ટ્રીય ગૌરવ દર્શાવવા માટે ભાગ લેનારા દેશો માટે એક પ્લૅટફૉર્મ તરીકે સેવા આપે છે. આ હાઉસીસ ચાહકો માટે તેમના ઍથ્લીટ્સ ટીમ્સને સ્પર્ધાઓ દરમિયાન સપોર્ટ કરવા તેમ જ ઉજવણી કરવાના સ્થાન તરીકે પણ સેવા આપે છે અને ઍથ્લીટ્સ તેમ જ તેમના પરિવારો માટે ગેમ્સ દરમિયાન ‘ઘરથી દૂરના ઘર’ તરીકે વર્તે છે.
* ઑલિમ્પિક હાઉસ દેશની ટીમના પ્રશંસકો માટે સ્પર્ધાત્મક ઇવેન્ટ્સ દરમિયાન ઇવેન્ટ ‘વૉચ-પાર્ટીસ’ અને ઉજવણીઓ માટે ભેગા થવાનું સ્થળ પણ બની જાય છે અને અમુક સંજોગોમાં, મૅડલ જીતનારા ઍથ્લીટ્સ દિવસ દરમિયાન અથવા સાંજે અહીં આવે છે.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/07/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/07/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ