થોડા દિવસ પહેલાંના બહુચર્ચિત બોટાદ લઠ્ઠાકાંડ સંદર્ભે ગુજરાત પોલીસે પંદર આરોપી સામે હત્યા સહિતની ગંભીર કલમ લગાવી એમને પકડ્યા છે. એમાં એક નામ છે બોટાદ જિલ્લાના રોજીદ ગામની ગજુ વડદરિયા. એ પછી અમદાવાદમાં પોલીસે લીલા રાજપૂતને દારૂની બૉટલો સાથે પકડી.
ગજુ અને લીલાની જેમ થોડાં બીજાં નામ છે... હંસા ઠાકોર, વિમળા ચુનારા, દમુ ચુનારા, માલા છારા, આશા ગુરખા, ઉષા પાંડે, જયસ્વાલબાઈ, નસીમ, રશીદા, વગેરે. ગુજરાત પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ ચિત્રલેખાને આપેલી માહિતી પ્રમાણે, આ તમામ સ્ત્રી દારૂનો ધંધો કરે છે. મતલબ કે બુટલેગર છે.
જમીનમાં આ રીતે દાટેલા પીપડામાંથી બને દારૂની પોટલી. એની હેરફેરમાં ઘણી મહિલા પણ સંડોવાયેલી છે.
ગુજરાતમાં, ખાસ તો અમદાવાદમાં દારૂના ધંધામાં પુરુષોની જેમ અમુક મહિલાઓનું પણ મોટું નામ છે. બહુધા મહિલાઓ દેશી દારૂનું વેચાણ અને હેરાફેરી કરે છે, અમુક સ્ત્રીઓ દેશી દારૂ ગાળે, જ્યારે જૂજ યુવતીઓ વિદેશી દારૂનું વેચાણ કે હેરાફેરી પણ કરે છે. જાણકારોનાં અનુમાન મુજબ માત્ર અમદાવાદમાં જ છસ્સોથી વધુ મહિલા દેશી દારૂનો ધંધો કરે છે.
- અને ગુજરાતમાં લેડી બુટલેગરોની વાત નીકળે એમાં ભાભીનું નામ ન બોલાય તો જ નવાઈ. ૧૯૭૦-૧૯૮૦ના દાયકામાં અમદાવાદના દૂધેશ્વર વિસ્તારમાં ભાભી તરીકે નામચીન સકીનાબાનુ મિયાણા દેશી દારૂ વેચતી. સકીનાના દારૂવેચાણની જગા ભાભીનો અડ્ડો તરીકે જાણીતી હતી. હજી થોડાં વર્ષ પહેલાં જ સકીના મિયાણા ઉર્ફે ભાભીએ આ પત્રકારને એક મુલાકાતમાં કહ્યું હતું: ‘મારા સસરા અને પતિની જેમ હું દારૂનો ધંધો કરું છું, પણ દારૂના ગ્લાસમાં અમે પાણી સુદ્ધાં પીતાં નથી!’
هذه القصة مأخوذة من طبعة August 15, 2022 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 15, 2022 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.