-અશોક ગેહલોત (રાજસ્થાનના મુખ્ય મંત્રી-ગુજરાત કોંગ્રેસના ચૂંટણીપ્રભારી)
૩ મે, ૧૯૫૧ના રોજ રાજસ્થાનના જોધપુરમાં જન્મેલા અશોક લક્ષ્મણસિંહ ગેહલોત ભારતીય રાજકારણના કેટલાક પીઢ અને ચુનંદા ખેલાડીઓ પૈકીના એક ગણાય છે. વિજ્ઞાન અને કાયદાના વિષયમાં સ્નાતક થયા પછી અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ ડિગ્રી મેળવનારા અશોક ગેહલોત બહુ નાની વયથી રાજકારણમાં આવ્યા અને ફક્ત ૩૫ વર્ષની વયે રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ બન્યા. અત્યારે ત્રીજી વખત રાજસ્થાનનું મુખ્ય મંત્રીપદ સંભાળી રહેલા ગેહલોત અગાઉ ઈન્દિરા ગાંધી અને પી.વી. નરસિંહ રાવના વડપણ હેઠળની કેન્દ્ર સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. માર્ચ, ૨૦૧૮થી જાન્યુઆરી, ૨૦૧૯ સુધી એ ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રીપદે પણ રહી ચૂક્યા છે.
૧૯૭૧માં બંગાળમાં શરણાર્થી કૅમ્પમાં એ સ્વયંસેવક તરીકે કામ કરતા હતા ત્યારે એમની સંગઠનની કુનેહ ઈન્દિરા ગાંધીના ધ્યાનમાં આવી અને એ પછીથી એમનો રાજકીય ઉદય થયો. અત્યારે પણ ગેહલોત સંગઠન પર મજબૂત પકડ ધરાવતા નેતા ગણાય છે. પિતા લક્ષ્મણસિંહ જાદુગર હતા એટલે જાદુગરીની કળા એમના આ પુત્રને સહજ સાધ્ય હોય એ સ્વાભાવિક છે અને અશોક ગેહલોત રાજકારણના ખેલમાં પોતાની આ કળા અનેક વાર દર્શાવી ચૂક્યા છે. કદાચ એટલે જ એમને રાજકારણના જાદુગર કહેવાય છે.
આ જાદુગર પર આજકાલ સૌની નજર છે. નજર એટલા માટે છે કે ૨૦૧૭ની માફક આ વખતે પણ એ ગુજરાતમાં કોંગ્રેસનું ચૂંટણીનું સુકાન સંભાળી રહ્યા છે. ૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનના ઓછાયા વચ્ચે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની ત્રિપુટીને કોંગ્રેસમાં લાવીને, રાહુલ ગાંધીને અનેક મંદિરની યાત્રા કરાવીને એમણે નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડીને એમના જ હોમ ગ્રાઉન્ડમાં પડકાર ફેંક્યો હતો. એમની આ રણનીતિ મહદંશે સફળ પણ રહી હતી અને ડૂબવાના આરે આવેલી ગુજરાત કોંગ્રેસની બેઠકને ૭૭ના આંકડે પહોંચાડીને ગેહલોતે પક્ષમાં નવા પ્રાણ ફૂંક્યા હતા.
هذه القصة مأخوذة من طبعة December 05, 2022 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 05, 2022 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
બાઈક પર દીકરાને સાથે રાખી નીકળતી ડિલિવરી ક્વીન
ફડ ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર કોઈ યુવતીને પોતાના બાળકને બાઈક પર બેસાડીને ડિલિવરી કરવા નીકળતી જોઈએ તો જરૂર કુતૂહલ થાય. સંતાનના ઉજ્જ્વળ ભવિષ્ય માટે એક માતાએ અજાણ્યા શહેરમાં ફૂડ ડિલિવરી કરવાનું પડકારભર્યું કામ પસંદ કરીને માતૃશક્તિ સાથે મહેનતનો રંગ બતાવ્યો છે.
વિદ્યાધામોથી માંડી જાહેર જીવનમાં ફાલતી-ફલતી...ગાળસંસ્કૃતિ!
મુંબઈની કૉલેજોનાં કૅમ્પસ પર સ્ટુડન્ટ્સ કેવી ભાષા બોલે છે એ વિશે થયેલા એક સર્વેનાં પરિણામ ચોંકાવનારાં છેઃ મોટા ભાગની કૉલેજોમાં, અરે અમુક સ્કૂલોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ સુદ્ધાં બેફામ ગાળો બોલે છે. રૅગિંગની ઘટનામાં પણ નવાસવા વિદ્યાર્થીઓને ગંદી ગાળો બોલવાનું કહેવામાં આવે છે. શું થાય છે જ્યારે ‘ચિત્રલેખા’ આ સર્વેની ભીતરમાં ઊતરે છે? વાંચો, અશિષ્ટ બોલી વિશેનો શિષ્ટ, સંસ્કારી ભાષામાં લખાયેલો લેખ.
આયુષ્યમાન કાર્ડથી બનો ધનવાન..!
મફત આરોગ્ય કૅમ્પની જાહેરાત ઠેર ઠેર વાંચવા મળે છે. આઘાતજનક વાત એ કે ગુજરાતની અમુક ખાનગી કે કૉર્પોરેટ હૉસ્પિટલના સંચાલકોએ આરોગ્ય નિદાન કૅમ્પને સેવાને બદલે મેવા એટલે કે દરદી મેળવવાનો ધંધો બનાવી દીધો છે. અમદાવાદની હૉસ્પિટલનો તાજો કિસ્સો આંખ ઉઘાડનારો છે.
વનકર્મીઓની શહાદત તાજી કરતું સ્મારક
ગુજરાતના વનવિભાગના નવ શહીદની સ્મૃતિમાં ‘વનપાલ સ્મારક’ બન્યું છે. આવો જાણીએ, શહીદગાથા અને સ્મારકનિર્માણની કથા.
હિમ વિનાનો બની રહ્યો છે હિમાલય!
એક સમયે મબલક પાક ઉતારતી જમીન બંજર થઈ જાય એમ હજી થોડાં વર્ષ અગાઉ હિમાચ્છાદિત રહેતો આપણો પર્વતાધિરાજ હવે રહેતે રહેતે સૂકોભટ બની રહ્યો છે, કારણ કે પહેલાં જેટલો બરફ પડતો નથી અને દિન-પ્રતિદિન વધી રહેલી ગરમીને કારણે બરફ ઝાઝું ટકતો પણ નથી.
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
પરિણામ પછી કયો પક્ષ કે કયો નેતા કોની સાથે જશે એની અટકળની પતંગ ચગાવવાનો કોઈ અર્થ નથી. રાજકારણીઓ કોઈ પણ ભોગે પ્રજાને ખોટી જ પાડશે.
જસ્ટ એક મિનિટ...
ભાગે આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
મહારાષ્ટ્રના મહાયુદ્ધમાં જીતે કોઈ પણ, મતદારો હારશે!
આપણે બીજાના કાર્યને બિરદાવવામાં કંજૂસાઈ કરીએ છીએ, પણ કોઈના કાર્યમાંથી ખોડખાંપણ શોધવામાં માઈક્રોસ્કોપ લઈને હોંશે હોંશે પાછળ પડી જઈએ છીએ.
પપ્પા, તમે તો કાંઈ બોલતા જ નહીં...
પુત્ર તાડૂકીને બોલ્યો, ‘ચૂપ રહો, પપ્પા તમે’ તે દિવસથી બાપનાં પારોઠ પગલાં થઈ ગયાં જીવ માફક જાળવીને જેમનું કીધું જતન એ જ વ્હાલાની નજરમાં સાવ દવલાં થઈ ગયા.