સકારાત્મક લાગણી શું છે? સકારાત્મક લાગણી એવી લાગણી છે જેનો અનુભવ આપણને સામાન્ય રીતે આનંદદાયક લાગે છે. સકારાત્મક લાગણી એ આપણા પર્યાવરણ અથવા આપણા પોતાના આંતરિક સંવાદ માટે સુખદ એવા પ્રતિભાવ છે. કેટલીક સામાન્ય સકારાત્મક લાગણીમાં સામેલ છે: આનંદ, પ્રેમ, સંતોષ, સુખ, નિર્મળતા, વિસ્મય, વગેરે.
નકારાત્મક લાગણી શું છે?
નકારાત્મક લાગણી એવી લાગણી છે જેનો અનુભવ આપણને સામાન્ય રીતે આનંદદાયક લાગતો નથી. આ પ્રકારની લાગણીને એક અપ્રિય અથવા નાખુશ લાગણી તરીકે ઓળખાવી શકાય છે, જે સરેરાશ માણસમાં કોઈ ઘટના અથવા અન્ય કોઈ વ્યક્તિ પ્રત્યે નકારાત્મક ભાવના વ્યક્ત કરવા માટે ઉદ્ભવે છે. કોઈ પ્રકારની લાગણી તમને નિરાશ કરે કે મનમાં ઉદ્વેગ ભરી દે તો એ છે નકારાત્મક લાગણી. કેટલીક સામાન્ય નકારાત્મક લાગણી છેઃ ગુસ્સો, ભય, અણગમો, ઉદાસી, ઉપર બે કલતા, ચીડ, વગેરે.
આમાંથી તમે કોઈ લાગણી અનુભવવા માગો છો? તમારો જવાબ મોટે ભાગે ના જ હશે અને એ વાજબી પણ છે. આ લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો નકારાત્મક લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.
તમને થશે કે એવું કેવી રીતે હોઈ શકે?
هذه القصة مأخوذة من طبعة June 03, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة June 03, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.