સમય કાલાતીત છે. એની પાસે અતીત છે, વર્તમાન છે અને ભવિષ્ય છે. આપણી પાસે પણ આ ત્રિ-કાળ છે, પણ બન્નેની સરખામણી થઈ શકે નહીં. યુગો સામે દાયકાઓનો વ્યાપ ઓછો પડવાનો. સમુદ્ર સામે નદી નાની પડવાની. નદી સામે સરોવર નાનું પડવાનું. સરોવર સામે કૂવો નાનો પડવાનો કૂવા સામે ઘડો નાનો પડવાનો.
અસ્તિત્વનો વ્યાપ મર્યાદિત હોવા છતાં એમાં સર્વસામાન્ય સનાતનપણું જોવા મળે છે. માતૃત્વ કોઈ પણ યુગનું હોય, એ વંદનીય જ રહેવાનું. પ્રેમ કોઈ પણ યુગનો હોય, એ સ્પંદનીય જ રહેવાનો. પ્રતીક્ષા કોઈ પણ યુગની હોય, એ પરીક્ષા કરતી જ રહેવાની.
هذه القصة مأخوذة من طبعة December 30, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة December 30, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
સ્વાસ્થ્યવર્ધક છે કાળા તલનું કચરિયું.
આખા વરસની શક્તિ શરીરમાં ભરી લેવાની ઋતુ છે આ.
મોડર્ન ટેક્નોલોજી ને ખંતનાં વાવેતરથી લડ્યો સહળતાનો મબલક પાક
આજની યુવાપેઢી ખેતીથી દૂર ભાગી રહી છે. પરિવારનાં ખેતર સંભાળવા કોઈ જ ન હોય એવાં અનેક કુટુંબ છે ત્યારે રાજકોટની એક સ્ત્રી પચાસ વીઘાંની ખેતી સંભાળીને આજની પેઢીને નવી દિશા બતાવી રહી છે.
શેતરંજની દુનિયાનો નવો સિતારો...
ચોસઠ પ્યાદાંની દુનિયામાં માત્ર અઢાર વર્ષની વયે ડી. ગુકેશે મેળવેલી સિદ્ધિની સરાહના દુનિયાના ચેસ ચૅમ્પિયનોએ જ નહીં, પણ બીજા સેંકડો લોકોએ કરી. કેવી રીતે એણે આ લડાઈ જીતી, કોણ કોણ હતા એના સારથિ, શું હતી એની વ્યૂહનીતિ... એ જાણવું રસપ્રદ છે.
સેવા-સુવિધાનો આ છે મહાકુંભ...
પ્રયાગરાજ સહિતનાં રેલવેસ્ટેશનના રિ-મોડેલિંગ કરવા ઉપરાંત મુલાકાતીઓ માટે અનેક સ્થળે ટેન્ટ સિટી ઊભી થઈ રહી છે, તો આખી ‘સંગમ નારી′ ઠેર ઠેર ભીંતચિત્રોથી સજી રહી છે. શ્રદ્ધાળુઓ પ્રચારારાજમાં અનેક પ્રાચીન મંદિરનાં દર્શન કરી શકશે.
પ્રયાગરાજ મહાકુંભ-૨૦૨૫ પુણ્યની ડૂબકી લગાવવાનું રૂડું ટાણું
સમુદ્રમંથન વખતે અમૃતકુંભમાંથી જળબુંદ જ્યાં છલકાયું હતું એ પૌરાણિક તીર્થસ્થાન પ્રયાગરાજમાં જાન્યુઆરીથી શરૂ થતા મહાકુંભ મેળામાં સવા મહિના દરમિયાન પચ્ચીસ કરોડથી વધુ શ્રદ્ધાળુ આવવાનું અનુમાન છે ત્યારે આધ્યાત્મિકતાની અલખ જગાવનારા આ મહાકુંભમાં મૉડર્ન ટેક્નોલૉજીનો સંગમ રચવાની પ્રશાસને તૈયારી કરી છે.
હવે અહીં થશે ઓશોનાં જીવન-કવન પર કાર્ય...
ભાવનગરની કૉલેજ બનશે આચાર્ય રજનીશના વિચાર પ્રસારનું કેન્દ્ર.
જીવનની સમી સાંજે સંબંધ વિખેરાય ત્યારે...
મોટી ઉંમરે લેવાતા છૂટાછેડામાં પુખ્ત વયનાં સંતાનોની ભૂમિકા કેવી હોય છે?
ઢળતી ઉંમરે તૂટતાં લગ્ન...
લગ્નનાં ૨૫-૩૦ ને ક્યારેક ૩૫-૩૭ વર્ષ સુધી એકબીજાને સાથ આપ્યો હોય અને પછી દંપતી છૂટાછેડા લે એ સંબંધવિચ્છેદને ‘ગ્રે ડિવોર્સ’ કહે છે. કોઈ વળી એને ‘સિલ્વર સ્પ્લિટર્સ’ અથવા ‘ડાયમંડ ડિવોર્સ’ પણ કહે છે. વર્ષો અગાઉની એક ફિલ્મનું ગીત હતું, જેમાં હીરો એની પ્રેમિકાને પૂછે છેઃ ‘હમ જબ હોંગે સાઠ સાલ કે ઔર તુમ હોંગી પચપન કી, બોલો પ્રીત નિભાઓગી ના તબ ભી અપને બચપન કી?’ હવે એ જમાનો રહ્યો નથી. સાઠ-પાંસઠ કે પંચોતેરની ઉંમરે સુદ્ધાં પતિ-પત્ની એકમેકથી જુદાં થવાનો નિર્ણય લે છે. કેવાં કેવાં હોય છે કારણ આ પ્રકારના છૂટાછેડાનાં? કેમ વધી રહ્યા છે એવા કિસ્સા?
વાંચે તે વધે...જ્ઞાનમાં અને ઉંમરમાં પણ!
પ્રિય પુસ્તક વાંચવાથી તણાવ દૂર થાય છે, કારણ કે પુસ્તકો વ્યક્તિના તણાવ હોર્મોન ‘કોર્ટિસોલ’ના સ્તરને ઘટાડે છે. ઊંઘની સમસ્યા પણ પુસ્તકોથી દૂર થાય છે. મોડી રાત્રે ટીવી જોવું, આંખોને મોબાઈલ સ્ક્રીન પર ચોંટાડી રાખવી કે કમ્પ્યુટર પર સર્ફિંગ ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે, પરંતુ રાત્રે સૂતાં પહેલાં પુસ્તક વાંચવાની આદત તમને સારી ઊંઘ આપી શકે છે.
આ ઘરો બાંધનારાનાં ઘર કોણ તોડશે?
‘કાયદો આંધળો છે’ એવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ, પણ જે લોકો પર કાયદાના અમલની જવાબદારી હોય એ જ કાનૂનનું છડેચોક ઉલ્લંઘન કરે અને એનું પાપ બીજા કોઈએ ભોગવવાનું આવે ત્યારે સામાન્ય માણસ અદાલત પાસે ન્યાયની અપેક્ષા રાખે, પણ...