يحاول ذهب - حر
શૅરબજારને વિદેશી રોકાણ પણ જોઈએ જ છે...
March 24, 2025
|Chitralekha Gujarati
આમ તો નિયમન સંસ્થાએ શૅરબજારની મંદીની-કડાકાની ચિંતા કરવાની ન હોય અને તેજીનાં ગાણાં પણ ગાવાનાં ન હોય, જો કે હમણાં ભારતીય શૅરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા જે આક્રમક વેચાણ થતું રહ્યું અને જેને પગલે ભારે કરેક્શનનો દૌર ચાલ્યો એને ધ્યાનમાં રાખીને તાજેતરમાં ‘સેબી’ના નવા અધ્યક્ષ તુહિન પાંડેએ માર્કેટ, ઈકોનોમી અને રોકાણકારોના વિષયમાં કરેલાં નિવેદનોના સંકેત અને સાર સમજવા જોઈએ.
સેબીના નવા ચૅરમૅન તુહિન કાંતા પાંડે સામે એમના આગમન સાથે જ શૅરબજારના ગંભીર કડાકાનો બહુ મોટો પડકાર આવ્યો છે.
રોકાણકારોનો બહુ મોટો વર્ગ અત્યારે નિરાશામાં ધકેલાઈ ગયો છે અને વિશ્વાસની કટોકટીનો સામનો કરી રહ્યો છે. એ દૃષ્ટિએ નવા સેબી અધ્યક્ષનું હમણાંનું નિવેદન મહત્ત્વનું ગણાય.
‘ભારત જે ઝડપી ગતિએ વિકાસ કરવાની ઈચ્છા ધરાવે છે એને માટે આપણને સ્થાનિક અને વિદેશી ઈન્વેસ્ટર્સના સાતત્યપૂર્ણ અને લાંબા ગાળાના રોકાણપ્રવાહની ખાસ જરૂર છે. આ દિશામાં આપણે રોકાણ માટેનાં ધોરણો વધુ હળવાં અને વ્યવહારું બનાવવાં પડશે...'
આ શબ્દો મૂડીબજારની નિયમન સંસ્થા સેબી (સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા)ના નવા ચૅરમૅન તુહિન કાંતા પાંડેએ ઉચ્ચાર્યા બાદ એ માર્કેટ અને કૉર્પોરેટ સેક્ટરમાં ચર્ચાનો વિષય બન્યા છે, કારણ કે આ નિવેદનમાં નજીકના ભવિષ્યમાં સેબી તરફથી યા સરકાર તરફથી વિદેશી રોકાણ માટેનાં નીતિનિયમો, ધોરણો હળવાં બનવાના સ્પષ્ટ સંકેત છે.
هذه القصة من طبعة March 24, 2025 من Chitralekha Gujarati.
اشترك في Magzter GOLD للوصول إلى آلاف القصص المتميزة المنسقة، وأكثر من 9000 مجلة وصحيفة.
هل أنت مشترك بالفعل؟ تسجيل الدخول
المزيد من القصص من Chitralekha Gujarati
Chitralekha Gujarati
ઈવી... ઈંધણ બદલો, યુગ બદલો, પણ...
પેટ્રોલ-ડીઝલ કરતાં ‘ચાર્જ’ ઓછો, પણ ચાર્જિંગ પૂરું થાય તો શું કરવાનું?
2 mins
June 01, 2026
Chitralekha Gujarati
સોનું... ચળકાટ એ જ, ભાવ વધ્યા, ગ્રામ ઘટ્યા!
લાઈટ વેઈટમાં સમાઈ જતી પરંપરા ને લાગણી...
1 mins
June 01, 2026
Chitralekha Gujarati
કારપૂલિંગ... ખિસ્સું-મગજ હળવું ને સ્વચ્છ હવા!
એક ગાડી, ચાર સવારીના ફાયદા ગણવા બેસો તો આંગળાં ઓછાં પડે... જરૂર છે એને ટૉપ ગિયરમાં લાવવાની.
2 mins
June 01, 2026
Chitralekha Gujarati
ઝીરો વેસ્ટ કિચન...ભાવ વધ્યા, પણ સ્વાદ ન ઘટ્યો!
ગઈ કાલની દાળ આજની ઢોકળી બની જાય ત્યારે ગૃહિણી જ બને છે ઘરનું સૌથી મોટું ઈન્વેસ્ટમેન્ટ...
3 mins
June 01, 2026
Chitralekha Gujarati
ગાંધીજીની સાદગીથી ડિજિટલયુગની કરકસર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરકસરની વાત કરી ત્યારે એ ફક્ત ખર્ચ ઘટાડવાની અપીલ નહોતી, પણ કદાચ જીવનને ફરીથી સંતુલિત બનાવવાની યાદ અપાવતી હકીકત હતી, કારણ કે કરકસર માત્ર ખિસ્સાં સાથે જોડાયેલી બાબત નથી. એ સમાજ, દેશ, અર્થતંત્ર અને ભવિષ્ય સાથે ગાઢ રીતે જોડાયેલી વિચારધારા છે.
4 mins
June 01, 2026
Chitralekha Gujarati
આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ સાથે રોજગારીનો અભિગમ
ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલી ગુજરાત રાજ્ય વેપાર, ઉદ્યોગ અને સંસ્કૃતિ સાથે શિક્ષણના શ્રેષ્ઠ કેન્દ્રની ઓળખ ધરાવે છે. પરિણામે દેશમાં એજ્યુકેશન હબની ઓળખ ઊભી થઈ રહી છે. ગુજરાતની અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ અપાય છે. નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થી માટે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલીની મહત્તા તો છે જ, ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ સાથે રોજગારીનો અભિગમ દાખવ્યો છે. આજે અહીં જાણીએ, ગુજરાતની કેટલીક જાણીતી યુનિવર્સિટી શિક્ષણ, સંશોધન, સંસાધન અને એનાં પરિણામ વિશે...
6 mins
June 01, 2026
Chitralekha Gujarati
શું છે ૭૨૦ વર્ષ જૂનો આ વિવાદ?
એક મંદિર ઉપરાંત સંસ્કૃત, સાહિત્ય, સંગીત અને શિલ્પવિદ્યાના કળાર્થીઓ માટે દેવાલય જેવું સ્થાન ધરાવતા માળવા (અત્યારના મધ્ય પ્રદેશ)માં આ સ્થાપત્યને ન્યાયતંત્રની મધ્યસ્થી પછી એની મૂળ ઓળખ પાછી મળી છે ત્યારે જાણીએ, એનો ઈતિહાસ.
6 mins
June 01, 2026
Chitralekha Gujarati
પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેનું બૅલેન્સ
અધિક માસ વિજ્ઞાનની દૃષ્ટિએ આ મહિનો કૅલેન્ડરનું ‘સિસ્ટમ અપડેટ’ છે, પણ ધર્મની દૃષ્ટિએ એ આપણી ભક્તિ અને કર્મોનું ‘સોલ અપડેટ’ છે. આ સમયમાં કોઈ સાંસારિક મોહમાયા કે નવાં શુભ કાર્યો શરૂ કરવાને બદલે માત્ર ભક્તિ, જપ, ધ્યાન અને ગરીબોને દાન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જો કે ખગોળ અને જ્યોતિષ નિષ્ણાતોનું આ ગણિત સમજવાનું પણ રસપ્રદ છે.
4 mins
June 01, 2026
Chitralekha Gujarati
ઈરાનઃ એક તણખો કામચલાઉ શાંતિને હોમી દેશે...
મામલો માંડ થોડો ઠંડો પડ્યો છે, પણ બેમાંથી એક પણ બાજુ મચક દે એમ નથી એટલે યુદ્ધ ફરી વકરે એવી શક્યતા તો તોળાયેલી રહેશે જ. બાકી હતું તે, આ વિગ્રહમાં અમુક નવાં પરિમાણ પણ ઉમેરાયાં છે.
5 mins
June 01, 2026
Chitralekha Gujarati
FOMO, ડોપામાઈન અને ડિજિટલ ગુલામી
ટેક્નોલૉજી જે રીતે આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની રહી છે એ જોતાં દુનિયાભરમાં હવે એના પર સંયમની લગામ ખેંચવાની જાગૃતિ પણ આવી રહી છે. લોકો હવે કન્ટેન્ટના વ્યસની બની ગયા છે અને એનાં દુષ્પરિણામો પણ દેખાવા લાગ્યાં છે. ઘણી ડિજિટલ મિડિયા કંપની પ્લૅટફૉર્મ પૂરાં પાડવાના નામે ‘વ્યસન’ વેચે છે. એક જમાનામાં સિગારેટ બનાવતી કંપનીઓ આવી રીતે જ વ્યસન વેચતી હતી.
6 mins
June 01, 2026
Listen
Translate
Change font size

