CATEGORIES
فئات
રાજ્યભરમાં શનિવાર સુધી ‘મેઘકહેર’ જારી રહેશે
ગરમ વૈશાખી વાયરાને બદલે અષાઢી માહોલ છવાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
દેશના અનેક રાજ્યમાં કમોસમી વરસાદ જારી: ઊભો પાક બરબાદ
પાંચ દિવસ મહત્તમ તાપમાનને લઇને રાહતની આગાહી
દેશમાં સતત નવમા દિવસે કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડોઃ ૩,૩૨૫ નવા કેસ, ૧૦નાં મોત
છેલ્લા નવ દિવસથી એક્ટિવ કેસમાં સતત ઘટાડો
મિશન ડિમોલિશન: બહેરામપુરાના અલ હબીબ એસ્ટેટમાં AMC ત્રાટક્યું
દાણીલીમડા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું
પાંચ મહિનામાં જ રશિયાના ૨૦ હજાર સૈનિકો યુદ્ધમાં માર્યા ગયા
યુક્રેન જંગમાં રશિયાને ભારે નુકસાન થયાનો અમેરિકાનો દાવો
હીરાનગરી સુરતને વધુ એક વખત મંદીનું ગ્રહણઃ રત્નકલાકારોનું ઉનાળુ વેકેશન શરૂ
વેકેશન વધુ લંબાય તેવી શક્યતાઃ 'રત્નદીપ યોજના' શરૂ કરવા રત્નકલાકારોની માગ
ગ્રાહકના સ્વાંગમાં આવી બે મહિલા-બે પુરુષની ગેંગ સોનાની વીંટી ચોરી ગઈ
સોનીની દુકાનમાં કારીગરી નજર ચૂકવી ૩૫ હજારની ચોરી
સેગ્રીગેશન ટ્રિગર ઈવેન્ટઃ શહેરીજનોને જાગૃત કરાયા
સીજી રોડ, જીએલએસ કોલેજ રોડ પરના ધંધાર્થીઓએ સ્વચ્છતા અંગે પ્રતિજ્ઞા લીધી
દર્શન: મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં એકાદશીએ ચંદનનો શણગાર
વિદેશમાં વસતા તમામ સત્સંગી હરિભક્તોએ પણ ભગવાનના મનોરમ્ય શણગારનાં ભક્તિભાવપૂર્વક લાઈવ દર્શન કર્યાં
ઘૂસણખોરી: ૧૫ ફૂટ ઊંચી ફેન્સિંગ કૂદી દીપડો સફારીમાં ઘૂસ્યો
વીડિયોમાં ૧૫ ફૂટ જેટલું ઉપર ચઢીને તારની ફેન્સિંગ પાર કરતો દીપડો વીડિયોમાં કેદ થયો
ગ્રાહકે ૧૬ લાખનો સામાન ખરીદી રૂપિયા નહીં ચૂકવતા વેપારીએ આત્મહત્યા કરી
દીકરીનાં લગ્નની ચિંતા અને આર્થિક હાડમારીથી કંટાળીને બોપલના વેપારીએ અંતિમ પગલું ભર્યું
એસપી રિંગ રોડ ચાલતા સ્પા સેન્ટર પર AHTUના દરોડાઃ સાત રૂપલલનાઓ ઝડપાઈ
સ્પા સેન્ટરની આડમાં દેહ વ્યાપાર ચાલતો હતોઃ AHTUએ ડમી ગ્રાહક મોકલીને પર્દાફાશ કર્યો
સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજને એર એમ્બ્યુલન્સમાં મુંબઈ લઈ જવાયા
અનુજ પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતાં જ ગઈ કાલે તાત્કાલિક કે.ડી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું
ઝુડિયો મોલમાં ખરીદી કરવાના બહાને ડ્રેસ ચોરી કરતી ત્રણ મહિલા ઝડપાઈ
મહિલા ચોર ગેંગ મોલમાંથી આંતર વસ્ત્રમાં ડ્રેસ મૂકીને ચોરી કરતી હતી
IBના ઈનપુટ બાદ પાકિસ્તાની ૧૪ મેસેન્જર એપ પર પ્રતિબંધ
આ એપ્સના પ્રતિનિધિઓ વિશે માહિતી મળી ન શકી
દિલ્હી યુપી બિહાર સહિત ૧૭ રાજ્યમાં ભારે આંધી-તોફાન સાથે વરસાદનું એલર્ટ
કેટલાંક રાજ્યમાં કરાવૃષ્ટીનું પણ એલર્ટ: હિમાચલમાં હિમવર્ષાનું ઓરેન્જ એલર્ટ
કોરોના હવે અંતના આરેઃ ૨૭ ટકાના જંગી ઘટાડા સાથે ૪,૨૮૨ નવા કેસ
છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના કારણે વધુ આઠ સંક્રમિતોએ જીવ ગુમાવ્યા
પાકિસ્તાન કનેક્શન: RAW અને NIA લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરશે
૧૯૦ કરોડના ડ્રગ્સ કેસમાં લોરોન્સ બિશ્નોઇની ગુજરાત ATSની ટીમે ધરપકડ કરી હતી: ATS કચેરીમાં લોરેન્સ પાસેથી સેન્ટ્રલ એજન્સીઓ અનેક રહસ્યો ઓકાવશે
રોજ એક કાચું કેળું ખાવાથી ડાયાબિટિસ કંટ્રોલમાં રહેશે
કાચાં કેળાં એન્ટી-ઓક્સિડેંટ્સ અને સ્ટાર્ચથી ભરપૂર હોય છે. તે વજન ઓછું કરવામાં, કબજિયાતથી છુટકારો મેળવવામાં, ભૂખ વધારવામાં અને ડાયાબિટિસને નિયત્રંણમાં લાવવા માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે
હિન્દી સિનેમામાં નૈતિકતા, આદર્શો-શિસ્તનો અભાવ છે: કાજલ
સખત મહેનત માટે કોઈ ડિસ્કાઉન્ટ નથી મળતું કે કોઈ શોર્ટકટ્સ નથી, સાથે જ સફળતા મેળવવા માટે કોઈ સરળ રસ્તો પણ નથી: કાજલ
સાયબર ઠગ માટે બોપલ ‘સોફ્ટ ટાર્ગેટ': વધુ એક યુવકને છેતરી ૩.૪૯ લાખ પડાવી લીધા
યુટ્યૂબના વીડિયો જોઈને લાઇક કરો અને ઘરબેઠા કમાણી કરો તેવી લાલચ આપીને યુવકને જાળમાં ફસાવ્યોઃ છેલ્લા એક મહિનામાં બોપલના અનેક રહેવાસીઓ સાયબર ફ્રોડનો શિકાર બન્યા
ડાયાબિટીસને કાબૂમાં રાખવા આટલું જરૂર કરો
લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ ૮૦થી ૧૨૦ યુનિટ વચ્ચે રહે એ સામાન્ય ગણાય
હંમેશાં યુવાન રહેવું હોય તો કોળું ખાઓ
ફાઈબરથી ભરપૂર કોળું ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી
સતત સાતમા દિવસે કોરોનાના એક્ટિવ કેસમાં ઘટાડોઃ ૭,૧૭૧ નવા કેસ, ૨૫ મોત
એક્ટિવ કેસ ઘટીને ૫૧,૩૧૪: છેલ્લા પાંચ દિવસથી નવા કેસ ૧૦ હજારથી ઓછા
એરફોર્સનું સુદાનમાંથી ૧૨૧ ભારતીયનું રેસ્ક્યુઃ અંધારાંમાં જર્જરિત રનવે પર પ્લેન ઉતાર્યું
રનવે ક્લિયર હોવાની ખાતરી કર્યા બાદ એરફોર્સના જાંબાઝ પાઈલટોએ વિમાનનું લેન્ડિંગ કરાવ્યું હતું
યુપીના ૬૦ જિલ્લામાં વરસાદ અને કરાવૃષ્ટિનું એલર્ટ જારી
૧૫ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી: દક્ષિણ ભારતમાં પણ ચાર દિવસ સુધી વરસાદ પડશે
શાળાઓમાં આજે શિક્ષણકાર્યનો છેલ્લો દિવસ: ૩૫ દિવસનું ‘ઉનાળુ વેકેશન’
આજે પરિણામ: બાળકોના કિલ્લોલ વગર શાળાઓ સૂમસામ, નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ ૫ જૂનથી
સ્કૂલના ટ્રસ્ટીઓ પાસેથી દસ લાખની ખંડણી માગનારો શખ્સ ઝડપાયો
સ્કૂલને બદનામ કરવાનું કહીને યુવકે દસથી વધુ આરટીઆઇ કરી હતી અને કાયદેસ૨ બ્લેકમેઇલ કરતો હતો
પોલીસે રૂપિયા ૫૦ લાખ લૂંટનારા બાઈકર્સને ઝડપવા ૫૦૦થી વધુ CCTVનો સહારો લીધો
ટ્રાફિકથી ભરચક વિસ્તારમાં બાઇક પર આવેલા શખ્સો ૫૦ લાખની બેગ ખેંચી ગયા હતા
AMTS એક્શનમાં: તમામ ડેપો અને ટર્મિનસ ખાતે ડ્રાઈવરનું ચેકિંગ કરાયું
બ્રેથ એનેલાઇઝરથી કરાયેલી તપાસમાં એક પણ ડ્રાઇવર પીધેલી હાલતમાં ન મળ્યો