CATEGORIES
فئات
![સ્વચ્છતા માટે બહેનો સહભાગી થઈ દેશને આગળ લાવેઃ શુભાંગીનીદેવી સ્વચ્છતા માટે બહેનો સહભાગી થઈ દેશને આગળ લાવેઃ શુભાંગીનીદેવી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/s0FZjVLrB1704694434884/1704694589100.jpg)
સ્વચ્છતા માટે બહેનો સહભાગી થઈ દેશને આગળ લાવેઃ શુભાંગીનીદેવી
ડૉ.હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા વડોદરામાં નારી સંમેલન યોજાયું
![ગિફ્ટ સિટીથી STની ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોન્ચિંગ ગિફ્ટ સિટીથી STની ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોન્ચિંગ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/L45dyopPE1704694259875/1704694373510.jpg)
ગિફ્ટ સિટીથી STની ડબલ ડેકર એસી ઈલેક્ટ્રિક બસનું લોન્ચિંગ
વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સેવાનો પ્રારંભ કરાયો
![સુપ્રીમના ચીફ જસ્ટિસે ગુજરાતીમાં કરેલા સંબોધનનાં પીએમ મોદીએ કર્યા વખાણ સુપ્રીમના ચીફ જસ્ટિસે ગુજરાતીમાં કરેલા સંબોધનનાં પીએમ મોદીએ કર્યા વખાણ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/wMyO24XAW1704694010020/1704694199460.jpg)
સુપ્રીમના ચીફ જસ્ટિસે ગુજરાતીમાં કરેલા સંબોધનનાં પીએમ મોદીએ કર્યા વખાણ
PMએ ટ્વિટ કર્યું કે, સુપ્રિમના મુખ્ય ન્યાયાધીશ રાજકોટને સારી રીતે સમજી ગયા છે!
![સ્વાયત્તતાના પુનરોચ્ચાર સાથે ભોપાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદના 51મા અધિવેશનનું સમાપન સ્વાયત્તતાના પુનરોચ્ચાર સાથે ભોપાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદના 51મા અધિવેશનનું સમાપન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/TBIkOEPmX1704693641984/1704693822692.jpg)
સ્વાયત્તતાના પુનરોચ્ચાર સાથે ભોપાલમાં ગુજરાતી સાહિત્ય પરિષદના 51મા અધિવેશનનું સમાપન
12મા ધોરણ સુધી ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવવાની અધિવેશનમાં માગણી
![EDની ટીમ પર હુમલા બાદ ફરાર TMC નેતાની ધરપકડનો આદેશ EDની ટીમ પર હુમલા બાદ ફરાર TMC નેતાની ધરપકડનો આદેશ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/9hhN2-q7J1704693496754/1704693623666.jpg)
EDની ટીમ પર હુમલા બાદ ફરાર TMC નેતાની ધરપકડનો આદેશ
પશ્ચિમ બંગાળની મમતા સરકારને એક આકરો સંદેશ
![ટીકાકારો મને તેમના સપનામાં જુએ છે. તેઓ જાણે છે...': ઉદ્ધવ ઠાકરે ટીકાકારો મને તેમના સપનામાં જુએ છે. તેઓ જાણે છે...': ઉદ્ધવ ઠાકરે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/hLoiQHQ7Z1704693357352/1704693479462.jpg)
ટીકાકારો મને તેમના સપનામાં જુએ છે. તેઓ જાણે છે...': ઉદ્ધવ ઠાકરે
વફાદાર લોકો સાથે લડાઇ જીતીશું: શિવસેના (UBT)ના વડા
![ત્રણ નવા કાયદાથી પોલીસે ડંડાના બદલે ડેટા સાથે કામ કરવું પડશેઃ મોદી ત્રણ નવા કાયદાથી પોલીસે ડંડાના બદલે ડેટા સાથે કામ કરવું પડશેઃ મોદી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/CpuVTwzTD1704693200214/1704693349477.jpg)
ત્રણ નવા કાયદાથી પોલીસે ડંડાના બદલે ડેટા સાથે કામ કરવું પડશેઃ મોદી
જયપુરમાં DGP અને IGPની 58મી કોન્ફરન્સમાં PMનું સંબોધન નવા કાયદામાં નાગરિક, ગરિમા અને ન્યાયને પ્રથમ રાખવામાં આવ્યાં
![ઉત્તરભારતમાં ધુમ્મસ અને ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત સ્કૂલોમાં રજા લંબાવાઇ ઉત્તરભારતમાં ધુમ્મસ અને ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત સ્કૂલોમાં રજા લંબાવાઇ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/PTUVJcGY91704693051901/1704693103794.jpg)
ઉત્તરભારતમાં ધુમ્મસ અને ઠંડીથી જનજીવન અસ્તવ્યસ્ત સ્કૂલોમાં રજા લંબાવાઇ
હવામાન વિભાગે વધુ આકરી ઠંડી અને ધુમ્મસની આગાહી કરી
![પીજી મેડિકલ એડમિશન હવે માત્ર ઓનલાઇન ધોરણે હાથ ધરાશે પીજી મેડિકલ એડમિશન હવે માત્ર ઓનલાઇન ધોરણે હાથ ધરાશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/3EpUdbuX71704692839179/1704692961151.jpg)
પીજી મેડિકલ એડમિશન હવે માત્ર ઓનલાઇન ધોરણે હાથ ધરાશે
કોઈપણ કોલેજ ઉમેદવારોને પોતાની રીતે પ્રવેશ આપી શકશે નહીં કોલેજોએ દરેક કોર્સ માટે અગાઉથી ફી જાહેર કરવી પડશે
![સબાલેન્કાને પછાડીને રિબાકીનાએ બ્રિસબેન ઈન્ટરનેશનલ ટાઈટલ જીત્યું સબાલેન્કાને પછાડીને રિબાકીનાએ બ્રિસબેન ઈન્ટરનેશનલ ટાઈટલ જીત્યું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/s3JeXDP031704692341329/1704692735314.jpg)
સબાલેન્કાને પછાડીને રિબાકીનાએ બ્રિસબેન ઈન્ટરનેશનલ ટાઈટલ જીત્યું
મેન્સમાં દિમિત્રોવ છ વર્ષમાં સૌપ્રથમ ખિતાબ જીતવામાં સફળ
![WFI દ્વારા આયોજીત સ્પર્ધાને ધ્યાનમાં નહીં લેવાયઃ રમત મંત્રાલય WFI દ્વારા આયોજીત સ્પર્ધાને ધ્યાનમાં નહીં લેવાયઃ રમત મંત્રાલય](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/8cZOgHF7G1704692084703/1704692268385.jpg)
WFI દ્વારા આયોજીત સ્પર્ધાને ધ્યાનમાં નહીં લેવાયઃ રમત મંત્રાલય
સંજય સિંહ સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ યોજવા મક્કમ
![નડાલ થાપાની ઈજાને લીધે ઓસ્ટ્રેલિયન ઓપન ગુમાવશે નડાલ થાપાની ઈજાને લીધે ઓસ્ટ્રેલિયન ઓપન ગુમાવશે](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/Ld8aRUpFG1704691887854/1704692021152.jpg)
નડાલ થાપાની ઈજાને લીધે ઓસ્ટ્રેલિયન ઓપન ગુમાવશે
નડાલ તેની કમબેક ટુર્નામેન્ટમાં ક્વાર્ટરફાઈનલમાં હારતા બહાર થયો હતો
![ભારત અને આફ્રિકા વચ્ચે ટૂંકી સિરીઝ માટે ટી20 જવાબદારઃ ડી વિલિયર્સ ભારત અને આફ્રિકા વચ્ચે ટૂંકી સિરીઝ માટે ટી20 જવાબદારઃ ડી વિલિયર્સ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/4QIbPYwxW1704691689096/1704691826789.jpg)
ભારત અને આફ્રિકા વચ્ચે ટૂંકી સિરીઝ માટે ટી20 જવાબદારઃ ડી વિલિયર્સ
આફ્રિકાના ઓલરાઉન્ડરના મતે વિશ્વની શ્રેષ્ઠ ટેસ્ટ ટીમ મેળવવા બદલાવ જરૂરી
![રોહિતે ટી20 વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરવું જોઈએઃ ગાંગુલી રોહિતે ટી20 વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરવું જોઈએઃ ગાંગુલી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/jV_a-xEJj1704691513015/1704691638998.jpg)
રોહિતે ટી20 વર્લ્ડ કપમાં ટીમનું નેતૃત્વ કરવું જોઈએઃ ગાંગુલી
આગામી ટી20 વર્લ્ડ કપ રમવા ગાંગુલીએ રોહિત અને કોહલીની તરફેણ કરી
![ચેતેશ્વર પૂજારાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 17મી બેવડી સદીની સિદ્ધિ ચેતેશ્વર પૂજારાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 17મી બેવડી સદીની સિદ્ધિ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/_xmeg4Wrl1704690443046/1704691468620.jpg)
ચેતેશ્વર પૂજારાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 17મી બેવડી સદીની સિદ્ધિ
ઝારખંડ સામેની રણજી મેચમાં પૂજારાના અણનમ 243, સૌરાષ્ટ્ર પ્રથમ દાવ 578/4 ડિક
![ચાર ફિલ્મો જેટલી મહેનત એક વેબ સિરીઝમાં કરી રોહિત શેટ્ટી ચાર ફિલ્મો જેટલી મહેનત એક વેબ સિરીઝમાં કરી રોહિત શેટ્ટી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/7qoFrGAXS1704690114357/1704690402522.jpg)
ચાર ફિલ્મો જેટલી મહેનત એક વેબ સિરીઝમાં કરી રોહિત શેટ્ટી
ઈન્ડિયન પોલીસ ફોર્સમાં ભારતની તારા ક્રોફ્ટ બની ઈમ્પ્રેસ કરીશઃ શિલ્પા શેટ્ટી
![નારોલમાં વોટ્સએપમાં મારવાની ધમકી આપનાર યુવકના મિત્રને 12 લોકોએ જાહેરમાં રહેંસી નાખ્યો નારોલમાં વોટ્સએપમાં મારવાની ધમકી આપનાર યુવકના મિત્રને 12 લોકોએ જાહેરમાં રહેંસી નાખ્યો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/iqa-JAPsf1704689810109/1704690080903.jpg)
નારોલમાં વોટ્સએપમાં મારવાની ધમકી આપનાર યુવકના મિત્રને 12 લોકોએ જાહેરમાં રહેંસી નાખ્યો
હત્યા: નારોલ પ્રગિતનગર રોડ પર અડધી રાત્રે લુખ્ખા તત્ત્વોનો હથિયારો સાથે આતંક પોલીસે ગણતરીના કલાકોમાં રાયોટિંગ અને હત્યાના આરોપીઓની અટકાયત કરી
![હિંમતનગર ST ડેપોને નવીનચાર ડીલક્સ એસટી બસો ફાળવાઈ હિંમતનગર ST ડેપોને નવીનચાર ડીલક્સ એસટી બસો ફાળવાઈ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/dx-2NWqpg1704684581181/1704684713157.jpg)
હિંમતનગર ST ડેપોને નવીનચાર ડીલક્સ એસટી બસો ફાળવાઈ
જામનગર અને માંગરોળ રૂ૮ પર આ બસો દોડશે
![ડીસામાં ચાર દિવસીય યોગ મહોત્સવ મહોત્સવનો પ્રારંભ ડીસામાં ચાર દિવસીય યોગ મહોત્સવ મહોત્સવનો પ્રારંભ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/7qpuAsRCy1704684392200/1704684508327.jpg)
ડીસામાં ચાર દિવસીય યોગ મહોત્સવ મહોત્સવનો પ્રારંભ
મોટી સંખ્યામાં લોકો જોડાયા
![મહેસાણા કેમિસ્ટ એસો.નો સ્નેહમિલન સમારોહ યોજાયો મહેસાણા કેમિસ્ટ એસો.નો સ્નેહમિલન સમારોહ યોજાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/PgfH1Owaz1704684225004/1704684372431.jpg)
મહેસાણા કેમિસ્ટ એસો.નો સ્નેહમિલન સમારોહ યોજાયો
ડ્રગ એસો.ના પરિવારો પણ ઉપસ્થિત રહ્યા
![સુઈગામ ખાતે ગુજરાત BSF દ્વારા 3 દિવસીય બૂટ કેમ્પનો પ્રારંભ સુઈગામ ખાતે ગુજરાત BSF દ્વારા 3 દિવસીય બૂટ કેમ્પનો પ્રારંભ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/5rUgsQ_D31704684061078/1704684212144.jpg)
સુઈગામ ખાતે ગુજરાત BSF દ્વારા 3 દિવસીય બૂટ કેમ્પનો પ્રારંભ
આ કેમ્પમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના 20 વિદ્યાર્થીઓ જોડાયા
![સાબરકાંઠામાં GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષામાં 60% પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા સાબરકાંઠામાં GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષામાં 60% પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/CdYVliZOf1704683827316/1704684054335.jpg)
સાબરકાંઠામાં GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષામાં 60% પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા
પ્રથમ પેપરમાં 3405 અને પેપર-૨માં 3349 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી
![મહેસાણા શહેરમાં જ્વેલર્સમાં લૂંટના ઇરાદે રેકીકરનાર તમંચા અને કાર્ટિસ સાથે પકડાયો મહેસાણા શહેરમાં જ્વેલર્સમાં લૂંટના ઇરાદે રેકીકરનાર તમંચા અને કાર્ટિસ સાથે પકડાયો](https://reseuro.magzter.com/100x125/articles/19486/1561948/dr5yM_Rjs1704683591063/1704683815573.jpg)
મહેસાણા શહેરમાં જ્વેલર્સમાં લૂંટના ઇરાદે રેકીકરનાર તમંચા અને કાર્ટિસ સાથે પકડાયો
લૂંટના ગુનાને અંજામ આપે તે પહેલાં જ એલસીબીએ આરોપી પકડી પાડ્યો
![દેશમાં પહેલીવાર ઊંટ મિલ્ક ઓર્ગેનિક સર્ટિફિકેટ કચ્છની સરહદ ડેરીને મળ્યું દેશમાં પહેલીવાર ઊંટ મિલ્ક ઓર્ગેનિક સર્ટિફિકેટ કચ્છની સરહદ ડેરીને મળ્યું](https://reseuro.magzter.com/100x125/articles/19486/1559846/PLVMH78wl1704521147915/1704521253019.jpg)
દેશમાં પહેલીવાર ઊંટ મિલ્ક ઓર્ગેનિક સર્ટિફિકેટ કચ્છની સરહદ ડેરીને મળ્યું
રણના જહાજ તરીકે ઓળખાતા ઊંટોનું નામ દેશમાં ગૂંજ્યું
![રાજકોટમાં હૃદય બંધ પડી જવાથી વધુ બે યુવક કાચી વયે મોતને ભેટ્યા રાજકોટમાં હૃદય બંધ પડી જવાથી વધુ બે યુવક કાચી વયે મોતને ભેટ્યા](https://reseuro.magzter.com/100x125/articles/19486/1559846/o9TcbyV6f1704520949370/1704521102501.jpg)
રાજકોટમાં હૃદય બંધ પડી જવાથી વધુ બે યુવક કાચી વયે મોતને ભેટ્યા
41 અને 38 વર્ષના યુવકો બેભાન થઇને ઢળી પડ્યા
![રાજકોટ જિલ્લાની બધી પંચાયતોમાં સોલાર રૂફટોપઃ સમગ્ર રાજ્યમાં પ્રથમ રાજકોટ જિલ્લાની બધી પંચાયતોમાં સોલાર રૂફટોપઃ સમગ્ર રાજ્યમાં પ્રથમ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1559846/pANRCjCYR1704520786453/1704520908486.jpg)
રાજકોટ જિલ્લાની બધી પંચાયતોમાં સોલાર રૂફટોપઃ સમગ્ર રાજ્યમાં પ્રથમ
વીજબિલમાં વર્ષે 4 કરોડની બચત થશેઃ એપ્રિલમાં પ્રોજેકટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક
![કચ્છની સમરસ હોસ્ટેલમાં મંત્રીનું ચેકિંગ મેસ સંચાલક સામે ગુનો નોંધવા આદેશ કચ્છની સમરસ હોસ્ટેલમાં મંત્રીનું ચેકિંગ મેસ સંચાલક સામે ગુનો નોંધવા આદેશ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1559846/WPRqd8pC41704520573347/1704520749486.jpg)
કચ્છની સમરસ હોસ્ટેલમાં મંત્રીનું ચેકિંગ મેસ સંચાલક સામે ગુનો નોંધવા આદેશ
પુરવઠા મંત્રીએ સરપ્રાઇઝ ચેકિંગમાં વાસી ભોજનની પોલ ખોલી કડકાઈ દાખવી
![SOU એકતાનગર ખાતે 9મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ SOU એકતાનગર ખાતે 9મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ](https://reseuro.magzter.com/100x125/articles/19486/1559846/JGl1SAKoE1704520381618/1704520519724.jpg)
SOU એકતાનગર ખાતે 9મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
18-દેશના 34 અને ભારતના 17 મળી કુલ 51 પતંગબાજોના અવનવા કરતબો રેવાના તીરે વ્યૂપોઈન્ટ ખાતે જોવા મળશે
![અયોધ્યા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં વડતાલ મંદિર દ્વારા ભંડારાનું આયોજન અયોધ્યા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં વડતાલ મંદિર દ્વારા ભંડારાનું આયોજન](https://reseuro.magzter.com/100x125/articles/19486/1559846/wc9YXGdMU1704520196278/1704520355381.jpg)
અયોધ્યા રામમંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં વડતાલ મંદિર દ્વારા ભંડારાનું આયોજન
25 જાન્યુઆરીથી 20 દિવસ સુધી એક લાખથી વધુ ભક્તોને સાત્વિક ભોજનની વ્યવસ્થા
![લગ્નની મોસમમાં સોનાની માગ ચમક વિહોણી રહી લગ્નની મોસમમાં સોનાની માગ ચમક વિહોણી રહી](https://reseuro.magzter.com/100x125/articles/19486/1559846/X6cX4OOEJ1704519984237/1704520155457.jpg)
લગ્નની મોસમમાં સોનાની માગ ચમક વિહોણી રહી
સોનાની ઝવેરાતની ઊંચી કિંમતને કારણે ગ્રાહકો હિરા ઝવેરાત તરફ વળ્યા