CATEGORIES
فئات
ખેડાના માતરની GIDCમાંથી નકલી ENO બનાવતી ફેક્ટરી પકડાઇ
6 મહિનાથી વેપલો ચાલતો હતો:22 હજારથી વધુ પાઉચ જપ્તઃ ત્રણ સામે નોંધાઇ
હું 100 ટકા કિવિ છું અને મને તેનો ગર્વ છેઃ રચિન રવીન્દ્ર
મૂળ ભારતીય હોવાના વારંવારના સવાલો સામે રચિત રવીન્દ્રનો જવાબ
આમિર ખાનની ફિલ્મમાં સની દેઓલને તબુ સાથ આપશે
સનીના દીકરાનો રોલ કરશે કરણ દેઓલ
ડોન 3માં રણવીરસિંહ સાથે લીડ રોલ માટે ક્રિતિ સેનન પસંદ થઈ શકે
શૂટિંગ શરૂ કરતાં પહેલા લીડ એક્ટ્રેસ ફાઈનલ કરવા તજવીજ
મહારાષ્ટ્રમાં મરાઠા અનામતની મથામણ
ઉદ્ધવ ઠાકરે પણ તરફેણમાંઃ શરદ પવાર જૂથના નેતા રાજ્યપાલને મળ્યા
વેપારીની જાણ બહાર તેના નામે 1.03 કરોડની લોન પાસ કરાવીને ઉચાપત
કલર મર્ચન્ટ બેંકના અધિકારી-કર્મચારીઓનું વધુ એક કારનામું
રખડતાં ઢોરો સહિતની સમસ્યા અંગેની ગાઈડલાઈનનો હવે કડકાઈથી અમલ
તાકીદ: શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમારે ઉચ્ચાધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા કરી હવેથી સમસ્યાઓના નિરાકરણ માટેની કામગીરી અંગેના ફોટોગ્રાફસ સાથે આંકડાકીય માહિતી દૈનિક ધોરણે શહેરી વિકાસ વિભાગને ગૂગલ શીટમાં અપલોડ કરવી પડશે
કોરોનાની ગંભીર બીમારીવાળા ઓછો પરિશ્રમ કરે : માંડવિયા
બે વર્ષમાં તબીબોની યુવાનોને હળવી કસરત, નિયમિત બોડી ચેકઅપની સલાહ
બાલાસિનોરના આચાર્યએ શિક્ષિકા સાથે બિભત્સ માગણી કરતાં હોબાળો
સમગ્ર વિસ્તાર માં મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો
રામોલમાંથી કેમિકલયુક્ત તાડી, રો-મટિરિયલનો જથ્થો ઝડપાયો
ડ્રગ્સ, ગાંજો, દારૂ, ઉપરાંત હવે શહેરમાં કેમિકલયુક્ત તાડીનું ચલણ વધ્યું
ગાઝામાં હમાસનાં 450થી વધુ આતંકી ઠેકાણાં પર ઇઝરાયેલી સૈન્યના હમલા
ગાઝામાં લોકોની સ્થિતિ વધુ ખરાબઃ કુલ 8,000થી વધુ પેલેસ્ટાઇનીઓનાં મોત
દિલ્હીની હવા ઝેરીઃ લોકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી
દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 325એ પહોંચ્યો
જામનગરમાં જુલૂસમાં જતાં વાહનોમાં પેલેસ્ટાઈનના ઝંડાથી વિવાદ સર્જાયો
પોલીસે બે વાહન ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બરોડા ક્રિકેટ એસોસિએશનની સામાન્ય સભા માત્ર 30 મિનિટમાં આટોપી લેવાઇ
કોટંબી સ્ટેડિયમ તૈયાર, રસ્તા મુદ્દે સીએમ સાથે બેથી ત્રણ બેઠક થઇ છેઃ અમીન
પિતરાઈ ભાઈ અને કાકીએ નિંદ્રાધીન યુવાનનેછરીના ઘા ઝીંકી પતાવી દીધો
ગાંધીનગરના પ્રભુપુરા ગામમાં ભરબપોરે ખૂની ખેલ ખેલાયો ડભોડા પોલીસે માં દીકરા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી
વિસનગરની નૂતન હોસ્પિટલમાં નવેમ્બર માસમાં વિનામૂલ્યે નિદાન-સારવાર અપાશે
સ્વ.સાંકળચંદ દાદાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે આયોજન થાય છે
પ્રાંતિજમાં તસ્કરો ઘરમાંથી રોકડ, બહાર પાર્ક કરેલું બાઈક ચોરી ગયા
ગજાનંદ સોસાયટીના મકાનમાં ચોરી : કપડાં ભરેલી થેલી અને બેગ નજીકમાં ફેંકી દીધાં
વડગામના છાપી પંથકમાં ‘બોયકોટ ઇઝરાયેલ’ના વિવાદિત પોસ્ટર લાગ્યાં
સરારતી તત્વોની હરકતથી પોલીસમાં દોડધામ પોલીસે પોસ્ટરો હટાવી સીસીટીવી ફૂટેજ બંગાળી પોસ્ટર લગાડનારાં તત્વોની શોધખોળ શરૂ કરી
વડનગરના વલાસણા પાસેડમ્પરેટક્કર મારતાં રિક્ષામાં બેઠેલા બેનાં મોત
પાલનપુરથી વડનગર તરફ આવતાં અકસ્માત સર્જાયો અકસ્માત સર્જી ભાગી ગયેલા ડમ્પરાચાલક સામે ગુનો નોંધાયો
આગ બુઝાવવા ગયેલા ફાયર બ્રિગેડના 6 જવાનોને કેમિકલની અસર થઈ
શામળાજીની અસાલ GIDCમાં આગ કાબુમાં લેવાના પ્રયાસો જારી
ઉનાની સરકારી હોસ્પિટલમાં તબીબોએ એક દિવસમાં 14 સગર્ભાની સફળ ડિલીવરી કરાવી
તબીબોની ટીમે 10 મહિલાની નોર્મલ ડિલીવરી અને 4 મહિલાની સિઝેરિયન કરીને બાળકને જન્મ અપાવ્યો
ગાઝામાં ઇઝરાયેલનો ત્રણ મોરચે હુમલો, દૂરસંચાર સેવા ખોરવાઈ
સંગ્રામ: ઇઝરાયેલી સેનાએ જમીની ઓપરેશન વ્યાપક બનાવ્યું, હમાસની ટનલો પર બોંબમારોઃ યુદ્ધ હવે વધુ ભીષણ બનશે
બ્રિટનમાં ઇસ્લામ અને યહુદી ધર્મ વિરોધી ‘હેટ ક્રાઇમ’માં વધારો
ઈઝરાયેલ-હમાસ યુદ્ધની અસરઃ લંડનના રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન ઇઝરાયેલ સામે ‘જિહાદ’ના સૂત્રોચ્ચાર થશે તો પોલીસ કાર્યવાહી કરશે
પોર્ટ ક્ષેત્રે અદાણીનો વધતો પ્રભાવ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરોઃ કોંગ્રેસ
છેલ્લા દાયકામાં અદાણી જૂથનો પોર્ટ ટ્રાફિક ૧૦ ટકાથી વધીને ૨૪ ટકા થયોઃ જયરામ રમેશ
રાજ્યોની ચૂંટણી અંગે વિપક્ષમાં મતભેદ હોવાનું શરદ પવારે કબુલ્યું
જોકે લોકસભાની ચૂંટણી સાથે મળી લડે તેવી સૌની લાગણી
ભાજપ જે કરે છે તે યોગ્ય નથી, તેની સ્થિતિ પણ આવી થઈ શકેઃ ખડગે
અંગ્રેજોની જેમ ભાજપ પણ તેના વિરોધીઓ પર જુલમ ગુજારી રહ્યું છે આ અગાઉ ક્યારેય ચૂંટણી દરમિયાન દરોડા નહોતાં પડાતાઃ કોંગ્રેસ અધ્યક્ષ
શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકનો ક્વોટા મેળવ્યો
એશિયન શૂટિંગ ચેમ્પિયનશિમાં 25 મીટરપિસ્તોલમાં મનુનો પાંચમો ક્રમ
ટાઈગરની ‘હીરો નં-1’માં દિશાએ સારાને રીપ્લેસ કરી
એક્સ ગર્લફ્રેન્ડ દિશા સાથે ટાઈગર પાંચ વર્ષે ફિલ્મ કરશે
ગાંધી રોડની ઇલેક્ટ્રિકલ્સની દુકાનો પર GSTના દરોડા
વેપારીઓએ દુકાનો બંધ કરતા સીલ મારી દેવાઇ
યુગાંતરમાં વિવિધ સ્પર્ધાઓ સાથે શરદોત્સવની ઉજવણી કરાઈ
આજે ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી દિગ્દર્શક મનોજ શાહ ઉપસ્થિત રહેશે