CATEGORIES
فئات
ઝંડાના વણઝારિયામાં મકાનો ઉપરથી પસાર થતી વીજલાઈનો જોખમી !
સરપંચે વીજ કંપનીના અધિકારીને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરી છે
ટેક્સ એસો. દ્વારા GST કાયદા અંગે માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજાયો
ટેક્ષ પ્રેકટીસનર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
દાસલવાડા ગામમાં ત્રણ રસ્તા પર સ્પીડબ્રેકર મુકવા ગ્રામજનોની માગ
મોટા વાહનોની સતત અવરજવરને કારણે અકસ્માત થવાની સતત સર્જાતી ભિતી
ઠાસરા અને સેવાલીયા પો.સ્ટે.ના ચોરીના ગુનામાં ફરાર શખ્સ ઝબ્બે
મિલકત સબંધી ગુનામાં તેની ફરિયાદ નોંધાવી હતી
નડિયાદમાં ડભાણ રોડ પર આવેલી સરકારી કચેરીઓની બહાર જ રાત્રે અંધારપટ !
વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં ના આવતા હાલાકી
નડિયાદમાં સંતરામ રોડ પર ઉભરાતી ગટરોનાં ગંદા પાણીથી લોકો પરેશાન
વાહનચાલકો સહિત રાહદારીઓને પણ ગંદા પાણી ડહોળીને જવાની પડતી ફરજ
કપડવંજ અને મહુધામાંથી ગેરકાયદે માટી ખનન કરનાર સામે તંત્રની લાલ આંખ
ગેરકાયદે માટી ખનન રોકવા હાથ ધરેલી ઝુંબેશમાં ૪.૫૬ લાખનો દંડ વસુલાયો
વડાપ્રધાનના રોડ શોમાં અનેક સંપ્રદાયોનાં અગ્રણીઓ હાજર રહેશે
એરપોર્ટથી આશ્રમ સુધીના માર્ગમાં 30 સ્ટેજ પર વિવિધ રાજ્યોના ભાતીગળ લોકનૃત્યો દર્શાવાશે
નવા પશ્ચિમના ગટરના પાણી નદીમાં છોડવા ફતેવાડીમાં નવું એસટીપી બનાવાશે
વૈષ્ણોદેવી સર્કલથી નવા રિંગ રોડ ઉપર છેક ફતેવાડી સુધી મોટી ડ્રેનેજ લાઇન સહિતનાં પ્રોજેક્ટ હાથ ધરાશે
ખારીકટ કેનાલ પ્રોજેક્ટ શરૂ થતાં ઠેર ઠેર ગટરો ઉભરાવાની સમસ્યા વકરી
જૂની લાઇનોની ક્ષમતાં કરતા ગટરનાં પાણી વધી જતા નાગરિકાને હાલાકી
GHCAAની મતગણતરીમાં ગોટાળો રિકાઉન્ટિંગમાં ક્શિન ચક્વાવાલા વિજેતા
ગેરરીતિના આક્ષેપ બાદ રિકાઉન્ટિંગ થતા પરિણામ બદલાયું રિકાઉન્ટિંગમાં દીપશીખા મિશ્રાના 117 મત કમી થયા
‘એનિમલ'માં પરિણીતી ચોપરાને હટાવી રશ્મિકાની પસંદગી થઈ હતી
પરિણીતીની એક્ટિંગખૂબ પસંદ છે,પણ મને તેનામાં ગીતાજલિ દેખાઈ નહીં: સંદીપ રેડ્ડી વાંગા
દમણમાં લીકર શોપ ધરાવતી વ્યક્તિ વિરુદ્ધ પ્રોહિબિશનના કાયદા હેઠળ કાર્યવાહી નહીં HC
સ્પષ્ટતા: કેન્દ્ર શાસિત પ્રદેશમાં લીકર શોપ ધરાવતી વ્યક્તિને દારૂબંધીના કાયદા હેઠળ જવાબદાર ન ગણવાનો મામલો પ્રોહિબિશનના કાયદા હેઠળ લીકર શોપના ઓનર વિરુદ્ધ કાર્યવાહી - કરવા ઇસ્યૂ કરાયેલા - વોરંટ અને પ્રોસેસને - હાઇકોર્ટે રદ કરી
કાંકરિયાની ફરતે કેટલોક વિસ્તાર નો પાર્કિંગ, નો સ્ટોપ અને નો યુ ટર્ન ઝોન જાહેર
કાંકરિયા કાર્નિવલ : ટ્રાફિક પોલીસનું જાહેરનામુ 25થી 31 ડિસેમ્બર સુધી નિયમો પાળવાના રહેશે
પાલડીમાં બે યુવાને ડોક્ટરની કાર પર પથ્થરમારો કરી ધાકધમકી આપી
કેવી રીતે કાર ચલાવો છો તેમ કહી ઝઘડો કર્યો અને કાર પર પથ્થર માર્યા
કોર્ટપરિસરમાં બે મહિલા સહિત ત્રણ લોકોએ વૃદ્ધને માર માર્યો
વૃદ્ધે અગાઉ કરેલી પોલીસ ફરિયાદ બાદ મુદત માટે ગયા હતાઃ કારંજ પોલીસે ગુનો નોંધ્યો
કારના બોનેટ પર ટેકો રાખીને ન ઊભા રહેવાનું કહેતા યુવકને શખ્સોએ માર માર્યો
સેટેલાઇટમાં રાત્રિ ખાણીપીણી સ્ટોલ પર શનિવારની મોડી રાત્રે માથાકૂટ માથામાં કચરા પેટી અને લોખંડનો ડબ્બો મારી દેતા યુવક લોહીલુહાણ
પ્લમ્બરે ડેકીમાં મૂકેલા રોકડા 4.64 લાખ સહિતના એક્ટિવાની ચોરી થઈ
ચાંદખેડા મોટેરા સિગ્નેચર સોસાયટીના વિઝિટર પાર્કિંગનો બનાવ
વેન્ટિલેશન વિન્ડોમાંથી નહાતી યુવતીનો વીડિયો ઉતારતા યુવક સામે ફરિયાદ
યુવકે વીડિયો ઉતાર્યા બાદ મિત્રોને મોકલ્યો અને ફોનમાંથી ડિલીટ કરી દીધો નરોડા પોલીસે પહેલાં યુવતીની અરજી લીધી તપાસ બાદ ફરિયાદ નોંધી
પ્રણયત્રિકોણની અદાવતઃ ગાંધીનગરમાંથી અપહરણ બાદ જાસપુર નજીકથી લાશ મળી
નવા સચિવાલયમાં અંગત મદદનીશ તરીકે ફરજ બજાવતા યુવાનની હત્યા બદલ બેની ધરપકડ
ફ્રાન્સમાં અટવાયેલા 303 ભારતીયોના ભાવિનો ફેંસલો કોર્ટમાં કરવામાં આવશે
કેટલાક મુસાફરોએ રાજકીય આશ્રયની માગણી કરી
હું સૌથી વધુ પીડિત છું, પ્રહારોથી સત્યના માર્ગ નહીં છોડુંઃ ધનખડ
ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય હોદ્દા પર હોવા છતાં હું પણ બાકાત નથી
જાતિવાદી અપશબ્દો જાહેરમાં કહ્યાં હોય તો જ SC/ST એક્ટ હેઠળ ગુનો
સ્કૂલ માલિક સામેનો એટ્રોસિટી કેસ રદ કરતાં અલ્હાબાદ હાઈકોર્ટનું અવલોકન
પોલાર્ડ આગામી ટી20 વર્લ્ડ કપ માટે ઈંગ્લેન્ડ કોચિંગ સ્ટાફમાં જોડાશે
2024નો ટી20 વર્લ્ડ કપ વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાશે
રોહિત શર્મા, વિરાટ વર્લ્ડ કપના ગમને ભૂલીને આફ્રિકામાં નેટ્સમાં જોડાયા
ટેસ્ટમાં કે એલ રાહુલ વિકેટકીપિંગ કરવા તૈયાર હોવાનો દ્રવિડનો સંકેત
આંતરરાષ્ટ્રીય ક્રિકેટને પ્રાથમિકતા આપવાથી ફાયદો થયોઃ મિચેલ સ્ટાર્ક
ઓસી. બોલરે અગાઉ IPLની અનેક ઓફર ઠુકરાવવા મુદ્દે સ્પષ્ટતા કરી
અમદાવાદમાં કોરોનાના વધુ 11 કેસ, એક્ટિવ કેસની સંખ્યા વધીને 33 થઇ
થલતેજ, બોડકદેવ, નવરંગપુરા, સાબરમતી, જોધપુર, વટવામાં કેસ વિદેશ ફરવા ગયેલાં છ જણા કોરોના પોઝિટિવ
વાઈબ્રન્ટ સમિટ 2024માં રાજ્યની પહેલી AC ઈલેક્ટ્રિક ડબલ ડેકર બસ દોડતી થઈ શકે
સમિટના સમાપન બાદ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં AC બસનો ઉપયોગ કરવામાં આવશે અંદાજિત 3 કરોડની ડબલ ડેકર બસમાં 63 બેઠક, એક ચાર્જિંગ પર 250 કિમી સુધી ચાલવાની ક્ષમતા
CBSE ધો.10-12ની પ્રેક્ટિકલ પરીક્ષા 1 જાન્યુઆરીથી લેવાશે
સ્કૂલોએ પ્રેક્ટિકલ પરીક્ષાના દિવસે જ વિદ્યાર્થીઓના ગુણ અપલોડ કરવાના રહેશે સ્કૂલોએ લેબોરેટરી તથા સાધનોની ઉપલબ્ધતાની ચકાસણી કરવાની રહેશે બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને ગાઈડલાઈન જાહેર કરાઇ
મહેસાણા જિલ્લામાં વોટર સર્વિસ પોર્ટલનો 5 હજાર લોકોએ ઉપયોગ કર્યો
મહેસાણા મતક્ષેત્રમાં સૌથી વધુ 1,655 લોકોની ઓનલાઈન અરજી યુવાઓ અને શિક્ષિત લોકોમાં ઓનલાઈનનો ક્રેઝ વધ્યો