CATEGORIES
فئات
ધ્રુવી પટેલે ‘મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ ૨૦૨૪'નો તાજ પહેર્યો
અમેરિકાની કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમની વિધાર્થીની
૧૯૭૦ પછી જૂન અને ઓગસ્ટ વચ્ચે ભારતમાં હવામાન સૌથી ગરમ રહ્યું : અહેવાલ અનુસાર
અમેરિકા સ્થિત ક્લાઈમેટ સેન્ટ્રલના વિજ્ઞાનીઓએ અભ્યાસમાં કરેલો ખુલાસો
યુક્રેનનો રશિયાના હથિયાર ડેપો ઉપર અત્યાર સુધીનો સૌથી ઘાતક ડ્રોન હુમલો
રશિયાની સંખ્યાબંધ મિસાઇલો, બોંબ, દારૂગોળાના જથ્થાનો નાશ યુક્રેન-રશિયા વચ્ચેનું યુદ્ધ નિરંતર લોહીયાળ બની રહ્યું છે । યુક્રેનની સ્ટેટ સિક્યોરિટી સર્વિસના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે રશિયાના ઘેર ક્ષેત્રમાં હુમલો કરવામાં આવ્યો છે
પોલીસની આંખ સામે લક્ઝરી બસ શહેરમાં ઘૂસે છે અને ઓવરલોડેડ રિક્ષાઓ ફરે છે
ગુજરાત હાઈકોર્ટની ટકોર જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે સુનાવણીની શરૂઆતમાં ઉક્ત ટકોર કરી હતી અને કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આવી જ સ્થિતિ
દીપક તિજોરી સાથે કરોડો નું ફ્રોડ, ફિલ્મ નિર્માતા પર લગાવ્યો છેતરપિંડીનો આરોપ
અંબોલી પોલીસે વિક્રમ ખાખર વિરુદ્ધ IPC 420 અને 406 હેઠળ કેસ નોંધ્યો છે.
અક્ષય કુમારે ખુલાસો કર્યો કે પુત્ર આરવને કેમ’ફર્સ્ટ ક્લાસ'માં મુસાફરી કરાવતો નથી
સુપરસ્ટાર તે શું શીખવા માંગે છે
નવું બંધારણ લખવાનો પ્રયાસ : સંજય રાઉત
વન નેશન વન ઇલેક્શન
રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ધારાસભ્ય પર એફઆઇઆર
પોલીસને ધારાસભ્ય યતનાલની ધરપકડ કરવા વિનંતી કરી.
ગંગા નદીના જળસ્તર વધવાના કારણે પટનામાં ૭૬ સરકારી શાળાઓ બંધ
બિહારની રાજધાનીમાં ઘણી જગ્યાએ
નિર્ભયા કેસમાંથી સરકારે હજુ સુધી કોઈ પાઠ શીખ્યો નથી : એમપી હાઇકોર્ટ
સગીર આરોપીઓ સાથે ખૂબ જ ‘હળવાશ’થી વર્તવામાં આવે છે
૨૧મીએ આતિશીનો શપથ ગ્રહણ સમારોહ, અને પાંચ કેબિનેટ મંત્રીઓ પણ શપથ લેશે
નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં
શાહરૂખ પહેલી વખત બંને દિકરા આર્યન - અબ્રામ સાથે કામ કરશે
‘મુફાસાઃ ધ લાયન કિંગ' માટે ખાસ કોલબરેશન
વૈતૈયાં'નાં પોસ્ટરમાં અમિતાભનો ઇન્ટેન્સ-રજનીકાંતનો ડેપર લક દેખાયો
તમિલ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ વૈતૈયાં’ની થલાઇવાની ફેન્સ આતુરતુપૂર્વક રાહ જુએ છે.
‘કંગુઆ’માં એક્શન ડ્રામાથી સુર્યા અને બોબી ભૂતકાળના રહસ્યો ખોલશે
શિવાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ જેમાં સૂર્યા લીડ રોલમાં છે, તેવી ‘કંગુઆ’નું ટ્રેલર સોમવારે લોંચ થયું
વીર પછી હવે કાવ્યાએ પણ ‘અનુપમા’ શો છોડ્યો
કાવ્યાના રોલમાં કોઈ સ્પાર્ક નહીં દેખાતા મદાલસા શર્માનો નિર્ણય
‘ભૂલભુલૈયા’ સાથે ટક્કર લેવાના બદલે અજય દેવગન રિલીઝ ડેટ બદલવા માગે છે
કાર્તિક આર્યનની ‘ભૂલભુલૈયા ૩' અને અજય દેવગનની ‘સિંઘમ અગેઇન' વચ્ચેના ક્લેશની વાત તો બધાં જ જાણે છે કાર્તિક આર્યનની ભૂલભુલૈયા
કરણ જોહરે નવા રિયાલિટી શો ‘ધ ટ્રેઇટર્સ’ની જાહેરાત કરી
કરણ જોહર કોઈ શૂટ માટે થોડાં દિવસ પહેલાં જેસલમેર ગયો હતો
વિદ્યાએ એમએસ બ્લ્યૂ સાડી પહેરીને વિદૂષી સુબ્બુલક્ષ્મીને યાદ કર્યા
જાવેદ અખ્તરે કહ્યું ‘અમારો શ્રેષ્ઠ સંવાદ હવે આવશે'
લેબનાનમાં પેજર-વોકી ટોકી બ્લાસ્ટ બાદ સોલર સિસ્ટમમાં વિસ્ફોટ
અત્યાર સુધી ૩૨નાં મોત ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના આતંકીઓ એકબીજા સાથે વાતચીત કરવા પેજર અને વોકી-ટોકીનો ઉપયોગ કરે છે
હમાસ યુદ્ધ વચ્ચે ઇઝરાયેલની મુશ્કેલીઓ વધી । જર્મનીએ શસ્ત્રોનો પુરવઠો બંધ કર્યો
ઈઝરાયેલ તેના ઈતિહાસના સૌથી મોટા સંઘર્ષમાં
ભારત-અમેરિકાના સંબંધોથી ચીન અને રશિયા ચિંતિત છે : અમેરિકન ડિપ્લોમેટ
બંને દેશો પાસે મોટા અર્થતંત્ર અને મોટું લશ્કર છે
યુપીમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતાં ૫ના મોત
૧૨ મકાનો ધરાશાયી થયાં
બિડેન ક્વાડ નેતાઓ સાથે સહકાર વધારવાની ચર્ચા કરશે
બિડેન કોન્ફરન્સ કહ્યું કે, જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે ક્વાડ સમિટમાં ચીન ચોક્કસપણે ‘એજન્ડામાં ટોચ પર' હશે
સર્ટિફિકેટ આપવાના મામલે કોઈ નિર્ણય ન લેતા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને ફટકાર
કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સીને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને ઠપકો આપ્યો હતો અને સ્પષ્ટ કહ્યું હતું કે સર્જનાત્મક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને રોકી શકાય નહીં ....
ઉત્તર પ્રદેશના મથુરામાં માલગાડીના આશરે ૨૦ ડબ્બા પાટા પરથી ઉતર્યાં
આગ્રા-દિલ્હી રેલવે ટ્રેક પર તમામ ટ્રેનો થંભી
ઈમરાન ખાન લાંબા સમય બાદ એક્ટિંગની દુનિયામાં વાપસી
અમીર ખાનના ભત્રીજા ઈમરાન ખાન નવા પ્રોજેક્ટ પર હવે કામ કરશે
યુપી, બિહાર સહિત અનેક સ્થાનો પર ભારે વરસાદે સર્જી તબાહી । ૩૦૦ ગામડાં જળમગ્ન
ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ
અમદાવાદીઓને ચડ્યો નવરાત્રીનો રંગ :લો ગાર્ડન બજારમાં માટે ખરીદી માટે પડાપડી
નવરાત્રી તહેવારને હવે ગણતરીના દિવસો બાકી
ભરૂચમાં વકફ બોર્ડના નામે જમીન કૌભાંડનો પર્દાફાશ!
એક-બે નહીં, ૮ ગંભીર ગુના નોંધાતા ખળભળાટ મચ્યો સમગ્ર મામલામાં ગુજરાત વકફ બોર્ડના ખોટા પત્રો બનાવી કૌભાંડને અંજામ આપ્યો । વેચાણ અને ભાડા કરાર માટે નકલી પત્રો બનાવવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો । સમગ્ર કાંડમાં મોટામાથા સામેલ હોવાની આશંકાની સાથે પોલીસ તપાસનો ધમધમાટ
અંબાજીમાં માહિતી કચેરી દ્વારા સૌ પ્રથમવાર મા અંબા ના મંદિરે ધજા ચડાવવામાં આવી
ગુજરાતના વિવિધ મીડિયાના પત્રકાર મિત્રોએ મેળાની પળેપળની માહિતી લોકો સુધી પહોચાડી મેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી અને મીડિયાની પ્રચાર પ્રસારની રાઉન્ડ ધ ક્લોક કામગીરી રહી