લોકતાંત્રિક અને માનવ અધિકારોના દમનના અંતહીન સિલસિલો ચલાવતા સામ્યવાદી દેશ ચીનમાં ડઝનથી વધુ મોટાં શહેરોના આક્રોશિત લોકો સડકો પર ઉતરી આવ્યા છે. આ વિરોધનું તાત્કાલિક કારણ કોવિડ વિરુદ્ ઝીરો પોલિસીને કારણે લગાવેલા સખત પ્રતિબંધ છે. બેજિંગથી શરૂ થયેલા આ પ્રદર્શન દેશના લગભગ તેર શહેરોમાં ફેલાયાં છે. પોલીસ લાઠીચાર્જ, મરચાં સ્પ્રે તથા ધરપ કડથી માંડીને દમનની દરેક રીત અપનાવી રહી છે. પરંતુ વિરોધનો દાયરો સતત વધતો જ જાય છે. ત્યાં સુધી કે લોકો ત્રીજા કાર્યકાળ તરફ વધી રહેલા જિનપિંગના રાજીનામા તથા લોકતાંત્રિક આઝાદીની માંગ કરી રહ્યા છે. પ્રતીકાત્મક વિરોધ રૂપે સફેદ કાગળ લહેરાવતા લોકો સડકો પર દેખાઈ રહ્યા છે. તેઓ અભિવ્યક્તિ અને પ્રેસની આઝાદીની પણ માંગ કરી રહ્યા છે. ત્યાં સુધી કે કેટલીય યુનિવર્સિટીઓના છાત્રો પણ સડકો પર ઉતરી આવ્યા છે. છાત્રોની સક્રિયતાથી ૧૯૮૯માં તિયાનમેન ચોક પર છાત્ર આંદોલનને ક્રૂરતાથી કચડવાની યાદો ફરી તાજી થઈ ગઈ છે.
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 12 Dec 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 12 Dec 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ચીનમાં ડઝનથી વધુ મોટાં શહેરોના આક્રોશિત લોકો સડકો પર ઉતરી આવ્યા
લોકતાંત્રિક અને માનવ અધિકારોના દમનના અંતહીન સિલસિલો ચલાવતા સામ્યવાદી દેશ ચીનમાં ડઝનથી વધુ મોટાં શહેરોના આક્રોશિત લોકો સડકો પર ઉતરી આવ્યા છે.
સંબંધમાં બ્રેક અપ થવાના લક્ષણ શુ
પ્રેમમાં પડનાર કપલ્સ ક્યારેય એકબીજાથી અલગ થવા વિચારતા નથી પરંતુ કેટલીક વખત સંબંધ બ્રેક અપ સાથે ખતમ થઇ જાય છે
મિથેન ગેસનુ પ્રમાણ સતત વધ્યુ છે
જળવાયુ પરિવર્તનને રોકવા માટે વિશ્વના દેશો લાગેલા છે પરંતુ વધુ નક્કર પગલાની જરૂર દેખાઇ રહી હોવાનો તમામનો મત છે
આરટીઆઇનુ કદ સતત વધી રહ્યુ છે
સરકારી મદદ મેળવનારમાં એનજીઓ, ખાનગી હોસ્ટિપલ હદમાં સરકારી મદદ મેળવી રહેલા એનજીઓ અને ખાનગી હોસ્ટિપલો પણ હદમાં આવી ગયા છે લોકોને તેમના દ્વારા ચૂંટી કાઢવામાં આવેલી સરકારના દરેક કામનો હિસાબ મળે તે ખુબ જરૂરી છે જો કે સરકારનુ ચારિત્ર્ય જ એવુ હોય છે કે કેટલાક કામોને સરકારને છુપાવવા માટેની ફરજ પડે છે
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલની ઓફિસ પર દરોડા
દક્ષિણ કોરિયાની પોલીસે ૯ ડિસેમ્બરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક ચેઓલ પર દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો
આસારામને જોધપુર હાઈકોર્ટે સારવારમાં છૂટ આપી । ૧૦ દિવસ માટે મહારાષ્ટ્ર જશે
બળાત્કારના કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા
ભારતે સીરિયામાંથી ૭૫ નાગરિકોને બહાર કાઢ્યા જેમાં જમ્મુ અને કાશ્મીરના ૪૪ યાત્રાળુઓનો સમાવેશ
મોડી રાત્રે જારી કરાયેલા નિવેદન જારી કરવામાં આવ્યું હતું
ફિલિપાઈન્સમાં ફરી ફાટ્યો કાનલોન જ્વાળામુખી
૮૭,૦૦૦ લોકોને બચાવ્યા
ઇન્ડોનેશિયાના જાવા ટાપુમાં પર અને ભસ્ખલનની તબાહી
૧૦ લોકોના મોત; ૨ ગુમ સુકાબુમી જિલ્લામાં ૧૦૦ થી વધુ ગામડાઓમાં મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયા છે
હિમવર્ષા, વરસાદ અને ઠંડીનું મોજુ દિલ્હી સહિતના રાજ્યોમાં તીવ્ર ઠંડી
વધતા પ્રદૂષણના સ્તરમાંથી થોડી રાહત મળી ૧૪ ડિસેમ્બર સુધી, દિલ્હી અને પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ જેવા અન્ય ઉત્તરીય રાજ્યોના ઘણા જિલ્લાઓ શીત લહેરોની પકડમાં રહેશે