ગ્રીનલેન્ડના પીગળતા ગ્લેશીયર પૃથ્વીના પ્રલય કારણ બનશે!? પાણીમાં ફેરવાઇ ગયેલા સરોવરમાં વુલ્ફ ડોગ સ્લેજ ખેંચતા જોવા મળ્યા હતા બરફની ચાદરો પીગળવાથી ઉંચાણવાળા ભાગ પર ઝરણા બની રહયા છે આર્કેટિક આબોહવા ધરાવતા વિસ્તારના લોકો શૂન્ય ડિગ્રીમાં રહેવા ટેવાયેલા હોવાથી વધતું જતું તાપમાન અકળાવી રહયું છે
કુદરત કરવટ બદલી રહી છે. આપણી નંદનવન સમી પૃથ્વી પર સતત ગરમીનુ પ્રમાણ વધી રહ્યું છે. જેની સીધી અસર પરીઆવરણ પર મે થઇ રહી છે. આજે આપણે ગ્રીનલેન્ડના ભૌગોલિક પરિસ્થિતિની વાત કરવી છે. સમગ્ર ગ્રીનલેન્ડમાં ચિંતાનો વિષય બન્યો છે.ગ્રીનલેન્ડમાં માત્ર એક જ દિવસમાં બે બિલિયન ટન બરફ પીગળી રહયો છે. આથી વૈજ્ઞાાનિકોને ડર છે કે ગ્રીનલેન્ડનો બરફ આમ પીગળતો જ રહેશે. તો દરિયાની જળ સપાટી વધવાનો ખતરો તોળાઇ રહયો છે. સતત વધી રહેલા તાપમાનના પગલે બરફ જામવાનું અને ઓગળવાનું જે કુદરતી ચક્ર હતું તે ખોરવાઇ રહયું છે.
ગ્રીનલેન્ડ એન્ટાર્કટિકા પછી પૃથ્વી પરનો સૌથી વિશાળ હિમ વિસ્તાર છે. જેની આઇસ શીટ ઉત્તર અને દક્ષિણ દિશામાં ૨૪૦૦ કિમી સુધી ફેલાયેલી છે. બરફની સરેરાશ ઉંચાઇ ૨૧૩૫ મીટર જયારે સૌથી વધુ ઉંચાઇ ૩૦૦૦ મીટર છે.એક સમયે ગ્રીનલેન્ડના પાટનગર નૂકનું ઉનાળામાં સરેરાશ તાપમાન ૧૦ ડિગ્રી જેટલું રહેતું હતું પરંતુ હવે ૧૪ ડિગ્રી સુધી રહે છે. જુન ૨૦૧૯ના પ્રથમ પખવાડિયામાં ઉત્તરી ગ્રીનલેન્ડ માં ૧૫ થી ૧૭ ડિગ્રી તાપમાન જોવા મળ્યું હતું. ૨૦૧૮માં તો એક સ્થળે તાપમાન ૨૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું જે છેલ્લા ૫૦ વર્ષના સરેરાશ તાપમાન કરતા ઘણું વધારે હતું.
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 23 Dec 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 23 Dec 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વધતા જતા તાપમાનથી બરફ જામવાનું અને ઓગળવાનું કુદરતી ચક્ર ખોરવાયું
ઉત્તરપશ્ચિમ ગ્રીનલેન્ડમાં સ્થિત પીટરમેન ગ્લેશિયર, આ વિસ્તારમાં વધતા તાપ માનના પરિણામે ટુકડા થઈ શકે છે નાસાએ તેની ટ્વિટર પ્રોફાઇલ પર આઇસબ્રીજ ઓપરેશનના માળખામાં લેવામાં આવેલ ફોટોગ્રાફ પ્રકાશિત કર્યો છે, જે દર વર્ષે હિમનદીઓમાં થતા ફેરફારો ચિંતાનો વિષય બન્યા છે
અનન્યા પાંડેને પરિવર્તન લાવવા માટેની પ્રેરણા દીપિકા પાસેથી મળી
અનનન્યાએ દીપિકા સાથે ‘ગહેરાઇયાં'માં કામ કર્યું હતું.
શાહિદ -કૃતિનો રોમાંસ કોકટેલ ૨'માં ખીલશે
શાહિદ કપૂર અને કૃતિ સેનન ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળી શકે છે.
પવિત્રા પુનિયા પર ધર્મ બદલવા માટે દબાણ કરી રહ્યો હતો એજાઝ ખાન?
પવિત્રા પુનિયા અને એજાઝ ખાન એક સમયે નાના પડદાના સૌથી ફેવરિટ કપલ્સમાં ગણવામાં આવતા હતા,
તબ્ધ છુપી રુસ્તમ નીકળી હોલીવુડમાં ડંકો વગાડ્યો
અભિનેત્રીએ દુનિયાભરના લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું
રેપર-સિંગર બાદશાહને ગુરુગ્રામ પોલીસે ફટકાર્યો મોટો દંડ
રેપર-સિંગર બાદશાહને એક ભૂલ ભારે પડી છે.
વરુણ ધવનની ફિલ્મ ‘બેબી જોન’ ૨૫ ડિસેમ્બરે થશે રિલીઝ
કાલીસ દ્વારા દિગ્દર્શિત, તેમાં વરુણને ડીસીપી સત્ય વર્મા તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે સિંગલ ફાધર તેની પુત્રીને ગુનેગારથી બચાવે છે
‘સુવિધાઓ નહીં તો ભારતમાં કોન્સર્ટ નહી' કહીને પોસ્ટ ડિલીટ કરી
સિંગર દિલજિતે પલટી મારી
લાપતા લેડીઝના શૂટિંગ દરમ્યાન રવિ કિશને ૧૬૦ પાન ખાધાં
રવિ કિશને બોલીવુડની સાથે સાથે ભોજપુરી ફિલ્મ જગતમાં પણ કામ કર્યુ છે
કેટરીના કૈફે સાસુએ બનાવેલું તેલ વાળમાં લગાવ્યું, પોતે જ ખુલાસો કર્યો
કેટરીના કૈફ અને વિકી કૌશલ બોલિવૂડના સૌથી ફેવરિટ કપલ્સમાંથી એક છે.