પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર યુપીમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર । મુખ્યમંત્રી યોગી સહિતના નેતાઓએ પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી
ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહે ગુરુવારે ૯૨ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધનના સમાચારથી સમગ્ર દેશમાં શોકની લહેર છવાઇ ગઇ છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી,કેન્દ્રીય મંત્રીઓ,સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિવિધ પક્ષોના નેતાઓએ દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના ઘરે પહોંચ્યા હતા અને પૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપી હતી આ દરમિયાન મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌર હાજર હતા.રાષ્ટ્રપ તિ દ્રૌપદી મુર્મુએ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહના નિવાસસ્થાને જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે તેમના પરિવારના સભ્યો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 28 Dec 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Lok Patrika Daily 28 Dec 2024 من Lok Patrika Ahmedabad.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
લાંબા સમય બેસવાથી મેમરી લોસ
ઓફિસમાં લાંબા સમય સુધી બેસતા લોકોને આવરીને અભ્યાસ. લાંબા સમય સુધી એક જગ્યાએ બેઠા રહેવાની સ્થિતીમાં પેરામાં વિકલાંગતા પણ આવી શકે છે આ અભ્યાસના તારણ ઇંગ્લેન્ડની લિવરપુલ જહોન મુરે યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવ્યા છે
મધ્ય પૂર્વમાં ‘મહત્વપૂર્ણ રાષ્ટ્ર’તરીકે ભારતનો ઉદય થયો છેઃ અમેરિકાનાં મેગેઝિન ફોરેન પોલિસીમાં દાવો
આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર કેન્દ્રિત પ્રસિદ્ધ અમેરિકન મેગેઝિન ફોરેન પોલિસીમાં પ્રકાશિત થયેલા એક લેખમાં મધ્ય પૂર્વમાં “મહત્વપૂર્ણ રાષ્ટ્ર” તરીકે ભારતના ઉદયને છેલ્લાં થોડાં વર્ષોમાં આ વિસ્તારમાં સૌથી વધુ રસપ્રદ ભૂરાજકીય ઘટનાઓ પૈકીની એક તરીકે ગણાવવામાં આવી છે.
અમેરિકાના ફિનિક્સ એરપોર્ટ ઉપર જોરદાર ગોળીબાર
ઘણા લોકો ઘાયલ હુમલાખોર જૂથે એરપોર્ટ પર શા માટે ગોળીબાર કર્યો તે હજુ સુધી પોલીસે જાહેર કર્યું નથી
નવા વર્ષ ૨૦૨૫માં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ । ભારતમાં માત્ર એક જ દેખાશે
નવા વર્ષની શરૂઆત થોડા જ દિવસોમાં થવા જઈ રહી જો કે, ઉજ્જૈનની પ્રતિષ્ઠિત વેધશાળાની આ આગાહી ભારતના ખગોળશાસ્ત્ર પ્રેમીઓને નિરાશ કરી શકે છે કે આમાંથી માત્ર એક જ ગ્રહણ દેશમાં દેખાશે
સિંઘમ અગેઇનની નિષ્ફળતાથી રોહિતનો પોલીસ બ્રહ્માંડ પરનો વિશ્વાસ તૂટી ગયો
આ વર્ષે નવેમ્બરમાં રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ ૩’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી.
દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ કરા પડતાં ઠંડીમાં વધારો
રાજધાની દિલ્હીના ઘણા ભાગોમાં શુક્રવારે સવારે હળવો વરસાદ થયો
મારી તુલના અલ્લુ અર્જુન સાથે ન કરો
પુષ્પા ૨ અને અલ્લુ અર્જુનનો ઉલ્લેખ આ દિવસોમાં દરેક જગ્યાએ થઈ રહ્યો છે.
મનમોહન સિંહના નિધનથી દેશમાં શોકની લહેર
રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિએ ઘરે જઈને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી
ઓલ ઇન્ડિયા સીએનું પરિણામ જાહેર થઈ ગયું અમદાવાદની દીકરીએ ભારતમાં ડંકો વગાડ્યો
રિયા કુંજભાઈ શાહ ભારતમાં બીજા અને ગુજરાતમાં પ્રથમ ક્રમાંકે આવી
રાજકોટમાં ચરસનો વેપલો કરતા બે શખ્સ ઝડપાયા । રૂ. ૬ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત ।
એસઓજી ટીમે ભાવનગર રોડ પર રિક્ષામાં નશીલા પદાર્થ સાથે બેઠેલા બે શખ્સને ઝડપી પાડ્યા