અમદાવાદ, સોમવાર
આપણું અમદાવાદ દેશમાં સ્માર્ટ સિટી તરીકે ઓળખ ધરાવે છે. અમદાવાદને દેશના સર્વપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીની પણ પહેચાન મળી છે. એક સમયે કાપડની મિલોના કારણે આ શહેર દેશના માન્ચેસ્ટર તરીકે પણ પ્રસિદ્ધ હતું. ભારતની આઝાદીના આંદોલનમાં પૂજ્ય બાપુના સાબરમતી આશ્રમના કારણે પણ ગામેગામ અમદાવાદનું નામ ગૂંજતું હતું. સાબરમતી નદીના તટે વસેલું આ ઐતિહાસિક સ્થળ દેશનાં સૌથી વધુ ઝડપથી વિકસતાં જતાં શહેરોમાં અગ્રસ્થાને છે. જીવનધોરણનાં સ્તરોમાં એટલે કે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં પણ અમદાવાદ દેશમાં આગળ પડતું સ્થાન ધરાવે છે. દેશ-વિદેશનાં લબ્ધપ્રતિષ્ઠિત સામયિકોની કવર સ્ટોરીમાં પણ અમદાવાદ તેની એક અથવા બીજા પ્રકારની વિશિષ્ટતાના કારણે ચમકતું રહે છે. હવે રાજ્ય સરકાર દ્વારા મ્યુનિ. તંત્રને સોંપાયેલાં વધુ ૮૧ તળાવના કારણે અમદાવાદ 'લેક સિટી' બનવા જઈ રહ્યું છે. દેશમાં અત્યાર સુધી ઉદયપુર લેક સિટી તરીકે મશહૂર છે પણ આગામી દિવસોમાં અમદાવાદ પણ ઉદયપુરની હરોળમાં જઈ બેસે તેવા ઉજ્જવળ સંજોગો ઊભા થયા છે.
هذه القصة مأخوذة من طبعة August 01, 2022 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة August 01, 2022 من SAMBHAAV-METRO News.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
આઈકોનિક અટલબ્રિજ: ફીમાં વધારા બાદ પણ લોકોમાં આકર્ષણ યથાવત
અત્યાર સુધીમાં ૪૩.૮૫ લાખથી વધુ લોકો લટાર મારી ચૂક્યા છે
દિવાળીમાં આટલી વાતો ખાસ ધ્યાતમાં રાખવી
ફટાકડા કોર્ટે બંધ કરાવી દીધા, સાઉન્ડ સરકારે અને ઘી તથા મીઠાઈ ડોક્ટરે તો દિવાળી હાજમોલા ખાઈને મનાવીએ?
આજથી પંચ દિવસીય દીપોત્સવનો શુભારંભ
દિવાળી પર્વનો રવિવાર ગઈ કાલ એટલે કે ૨મા એકાદશીથી મંગલ પ્રારંભ થઈ ગયો છે.
SMCનો સપાટો: અમદાવાદ જિલ્લામાંથી ૨૩.૯૦ લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો
પ્રવાહી સંગ્રહ કરવાનાં ટેન્કરમાં રાજસ્થાનથી દારૂતો જથ્થો ભરીને ભાવનગર લવાઈ રહ્યો હતો
ધન તેરસઃ સમુદ્ર ભગવાન ધન્વંતરિનાં સ્મરણ-પૂજા કરીએ મંથનમાંથી પ્રગટેલા
ભગવાન ધન્વંતરિ રોગોને હરનાર અને આરોગ્ય બક્ષનાર છે.
ઓગણજમાં ચાર મહિલાએ ચાલુ લિફ્ટમાં મારામારી કરી આખી સોસાયટી ગજવી
ઓગણજ ખાતે આવેલી વીર સાવરકર હાઇટ્સમાં રહેતા રહીશો લિફ્ટમાં બેસવા મામલે બાખડ્યા, જેથી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
યહ દિવાલી ‘રોશની' વાલી તહેવારોમાં બે લાખથી વધુ સ્ટ્રીટ લાઈટ ઝળહળતી રહેશે
મ્યુનિસિપલ લાઈટ વિભાગનો એવો દાવો છે કે માંડ એક કે બે ટકા ફોલ્ટ આ દિવસોમાં સર્જાઈ શકે છે
પાક.માં બેઠેલો TRF ચીફ શેખ સજ્જાદ ગાંદરબલ એટેકનો માસ્ટર માઈન્ડ
જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકી હુમલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે
ખાલિસ્તાનીઓએ દિલ્હી CRPF સ્કૂલ બ્લાસ્ટતી જવાબદારી સ્વીકારી: ‘અમે ગમે ત્યારે હુમલો કરી શકીએ છીએ'
સમગ્ર મામલે સઘન પોલીસ તપાસ શરૂ: ગૃહ મંત્રાલયે વિસ્તૃત રિપોર્ટ માગ્યો
ગુજરાતમાં હવે લીલા દુષ્કાળનું જોખમઃ આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘ પ્રકોપ
કેટલાક જાણીતા હવામાનશાસ્ત્રીઓએ દિવાળીના સપરમા દિવસોમાં પણ વરસાદ વિલન બતશે તેવી આગાહી કરી